________________
કેવલિભક્તિવિચાર
કo૫.
वमाहारकथाप्याहारविषयाभिलाषजनकतयैव तथा, नत्वनीदृश आहारोपीति किमिति न चेतयसे ?! न चेदेव ताहारकथया यतीनामतिचारो न त्वाहारेणेति कुतो वैषम्यम् १ तस्माच्चारित्रपालनार्थतया निरभिष्वङ्गपरिणामेन गृह्यमाण आहारो न प्रमादहेतुः, आहारकथा तु सरागपरिणामेनैव क्रियमाणत्वात् प्रमादहेतुरित्यवश्यं प्रतिपत्तव्यम् । न च 'राग विनैवाहार इवाहारकथापि किं न ?” इति पर्यनुयोज्य', विना प्रयोजन तदभावात् , न चावितथाहारकथापि તથા, કરિ તુ તદિતિ તત્ત્વમ્ /૨૦દ્દા अथ 'निद्राजनकतयाऽऽहारस्य प्रमादहेतुत्व' इति निराकर्तुमाह
णिदाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे।
जेण सुए णिहिट्ठा पयडी सा दंसणावरणी ॥१०७॥ [निद्राया अपि न हेतुर्भुक्तिः सहचारमात्रात्तस्याः । येन श्रुते निर्दिष्टा प्रकृतिः सा दर्शनावरणी ॥१०५॥].
ઉત્તરપક્ષ:- બસ, એ જ રીતે આહારકથા પણ આહારવિષયક અભિલાષાદિને ઉત્પન્ન કરવા દ્વારા જ પ્રમાદજનની બને છે અર્થાત્ તેવા અભિવંગને અનુકૂળ એવી આહારકથા જ પ્રમાદજનક છે પણ અભિવંગ ન કરાવે એ આહાર નહિ. જે એવું ન હોય તે આહારકથાથી યતિઓને અતિચાર લાગે અને આહારથી ન લાગે એવી વિષમતા શા માટે? તેથી ચારિત્રપાલન માટે રાગદ્વેષના પરિણામ વગર લેવાતે આહાર પ્રમાદહેતુ બનતો નથી. આહારકથા તે ચારિત્રપાલન માટે વિહિત ન હોવાથી સરા પરિણામથી જ કરાય છે અને તેથી પ્રમાદહેતુ બને જ છે, એ વાત તમારે અવશ્ય સ્વીકારવી જોઈએ આ પ્રશ્ન - રાગ પરિણામવિના આહાર થઈ શકે અને આહારકથા ન થઈ શકે એવું કેમ ?
| [આહારકથા રાગ વિના પણ સંભવિત] ઉત્તર -જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ વગેરે રૂપ પ્રજન વિનાની પ્રવૃત્તિ તે રાગ પરિણામથી જ થાય છે. જ્યારે આહાર તે તથાવિધ પ્રોજન પૂર્વક લેવા હેવાથી રાગ વિના પણ થઈ શકે છે, અને તે રીતે તથાવિધ પ્રજનથી જ થઈ રહેલ અવિતથ-માત્ર સ્વરૂપદર્શક આહારકથા પણ રોગપરિણામ વિના શક્ય હોવાથી પ્રમાદજનક બનતી નથી. પણ એ સિવાયની આહારકથા તે રાગથી જ થતી હોવાથી વિકથારૂપ છે અને પ્રમાદજનક બને જ છે. ૧૦૬
“આહારથી નિદ્રાત્મક પ્રમાદ થાય છે. તેથી એ રીતે આહાર પ્રમાદજનક છે' એવી આશંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે –
ગાથાથ-કેટલાક ગૃહસ્થાદિમાં ભેજન અને નિદ્રાનું સાહચર્ય જેવા માત્રથી ભજન નિદ્રાનો હેતુ છે. એવું કહેવાય નહિ, કારણ કે શાસ્ત્રમાં નિદ્રાના હેતુ તરીકે