________________
૩૦૪
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૦૬
wwwwww
हेऊ पमत्तयाए आहारकदेव व आहारो । होज्ज जईणईआरो अण्णह तीए व तेणावि ॥ १०६॥
( हेतुः प्रमत्तताया आहारकथैव नैवाहारः । भवेद् यतीनामतिचारोऽन्यथा तयेव तेनापि ॥ १०६ ॥ )
न खलु यत्कथा प्रमादजननी तदपि प्रमादजनकमिति व्याप्तिरस्ति मानाभावात्, अन्यथा देशकथायाः प्रमादहेतुत्वेन देशे निवसन्तो यतयः प्रमोदिन एव प्रसजेयुः । अथ तादृगभिष्वङ्गजननानुकूलतत्तदेशगुणवर्णनात्मिकैव देशकथा तथा नतूदासीनो देशोऽपि । हन्ते હૂત્તે પરાવર્ત્ત માન તે પણ સ્વલ્પકાલીન છે” એવુ' વાદીનું કથન નિરસ્ત જાણવું, કારણ કે ભાજન પ્રારંભ માનવામાં ધ્યાનધારાના વિચ્છેદ થતા હૈાવાથી સાતમે ગુઠાણે એના અભાવ માન્યા છે, સ્વ૫કાલીન હેાવાથી નહિ. છટ્ઠ' ગુણુઠાણુ. તા ધ્યાનપ્રધાન ન હાવાથી ભેાજનાર‘ભ કરવામાં થતા ધ્યાનધારા વિચ્છેદ ગુણઠાણાના ખાધક બનતા નથી. શ‘કા :- બાહ્યવ્યાપારથી નિવૃત્ત થએ છતે જ અધ્યાત્મધ્યાનથી ઉજજવળ એવા સાતમા વગેરે ગુણુઠાણાઓની પ્રાપ્તિ થાય છે તેથી ભાજનાદિ ચાલુ હાય ત્યારે ક્ષેપક શ્રેણિ શી રીતે સંભવી શકે ?
[ શાસ્ત્રવિહિત ભાજનવ્યાપાર શ્રેણિને અનુકૂળ ]
સમાધાન :–એ ભેાજનાદ્દિવ્યાપાર શાસ્ત્રવિહિત હાવાથી શુભયેાગ પ્રવૃત્તિથી પ્રાપ્ત કરેલ કાયિક ધ્યાનરૂપ હાય છે અને તેથી ક્ષપકશ્રેણિને રુ'ધનારા તા નથી પણ ઉલ્ટા અનુકૂલ હેાવાથી સૂક્ષ્મઆમાલય જગાડવામાં સહાયક બને છે. ૧૦૪–૧૦પા આહારકથા ને વિકથા તરીકે લેખવી તેનું પ્રતિક્રમણ કરવાનુ કહ્યુ છે. તેથી જણાય છે કે એ વિકથા પ્રમાદજનક છે. આમ આહારની કથા પણ જે પ્રમાદજનની છે તા આહાર તા સુતરાં પ્રમાદજનક છે જ' એવી પ્રભાચદ્રની વાતનું નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથા :-આહારકથાની જેમ આહાર કઇં પ્રમત્તભાવના હેતુ નથી કારણ કે એમ માનીએ તે જેમ આહારકથાથી અતિચાર લાગે છે તેમ આહારથી પણ યતિને અતિચાર લાગવાની આપત્તિ આવશે.
[ આહારથી પ્રમાદીપત્તિના નિયમ નથી ]
જેની કથા પ્રમાદજનની હાય તે વસ્તુ પાતે પણ પ્રમાદજનક હોય એવા કઇ નિયમ નથી, કારણકે જો એવા નિયમ હાય તા તા દશકથા પ્રમાદહેતુ હાવાથી દેશ પણ પ્રમાદહેતુ બની જવાના કારણે દેશમાં વસતા યતિએ પણ પ્રમાદી જ હૈાવાની આપત્તિ આવે.
પૂર્વ પક્ષ :-તથાવિધ અભિષ્વંગને ઉત્પન્ન કરવામાં સહાયક એવી દેશગુણાદિના વણુ નાદિરૂપ દેશકથા જ પ્રમાદજનક છે, અભિષ્નગ પ્રત્યે ઉદાસીન એવા દેશ નહિ. તેથી દેશમાં રહેવા માત્રથી કઈ યતિ પ્રમાદી બની જતા નથી.