________________
કેવલિભક્તિવિચાર
૩૦૭
w
गुणस्थानस्पर्शनां कारङ्कारमेवारब्ध कवलाहारं परिनिष्ठितवन्तः, न च तत्परिनिष्ठयां तेषां दुष्प्रणिधान, सुप्रणिधानस्य बलवत्त्वात् । ननु तथापि सप्तमादिकगुणस्थान इव त्रयोदश गुणस्थानेप्यारब्धकवलाहारः परिनिष्ठीयतां, न तु पुनः प्रारभ्यतामविशेषादिति चेत् ? न, सप्तमादिगुणस्थानानां ध्यानप्रधानानां पूर्वप्रवृत्तव्यापारमात्रावधानव्यग्रत्वेन व्यापारान्तरांरम्भे ध्यानधाराविच्छेदप्रसङ्गात् , अन्यत्र च तदभावात् । एतेन स्वल्पकालत्वेन सप्तमगुणस्थाने भोजनाभावे षष्ठगुणस्थानेऽपि तदापत्तिरित्यपास्तम् । स्यादेतत्-बाह्यव्यापारनिवृत्तावेवाध्यात्मध्यानधवलसप्तमादिगुणस्थानलाभ इति कथं भोजनाद्यन्तरव क्षपकश्रेणीसंभव इति ? मैव', शुभयोगप्रवृत्त्याऽऽहितकायिकध्यानस्य तदप्रतिपन्थित्वात् , प्रत्युत तदनुगुणत्वादन्तरा सूक्ष्मात्मજમવાનં ૭૦૪-૨૦૧ણા
अर्थ 'आहारकथा चेत् प्रमादजननी ताहारः सुतरां तज्जनकः' इति प्रभाचन्द्रवचो मुद्रयितुमीहકરતાં કરતાં જ કવલાહારની સમાપ્તિ કરી અને છતાં સુપ્રણિધાન બળવાન હવાના કારણે તેઓને દુપ્રણિધાન હતું નહિ.
પુર્વપક્ષ છતાં જેમ સાતમા વગેરે ગુણઠાણે કવલાહારને પ્રારંભ નથી તેમ તેરમાં ગુણઠાણે પણ પૂર્વારબ્ધ કવલાહારની સમાપ્તિ ભલે હોય તે પણ એ પછી ન આરંભ તે માની શકાશે નહિ.
પૂર્વ પ્રવૃત્ત વ્યાપારની હાજરીમાં ધ્યાનધારા અબાધિત] . ઉત્તરપક્ષ – એ વાત પણ અયુક્ત છે કારણ કે સાતમા વગેરે ગુણઠાણુઓ ધ્યાનપ્રધાન છે અર્થાત્ તેવા શુભ ધ્યાનના કારણે જ તે તે ગુણઠાણું હોય છે તેથી દયાનધારાને વિચ્છેદ થાય તે એ ગુણઠાણ પણ રહેતા નથી. આહારાદિ શરૂ કરતી વખતે મનનું જે પ્રણિધાન થઈ ગયું હોય તેનાથી જ, પછી તેમાં મનને વિશેષ ઉપરોગ ન રહેવા છતાં તે આહારાદિ કિયા ચાલુ રહી શકે છે અને તેથી આહારદિને તે પૂર્વ પ્રવૃત્ત વ્યાપાર ચાલુ રહેવા છતાં ધ્યાનધારાને વિચછેદ થતો નથી. જ્યારે આહારાદિની ક્રિયા જે પહેલેથી ચાલુ ન હોય તે જે સમિતિ આદિને વ્યાપાર પૂર્વ પ્રવૃત્ત હોય તે માત્રમાં જ મને વ્યાપૃત હોય છે. તેથી આહારાદિ અન્ય વ્યાપાર શરૂ કરવામાં મનને, તેમાં લઈ જવું પડવાથી ધ્યાનધારાને વિચ્છેદ થવાના કારણે ગુણઠાણું ટકી શકતું નથી. જ્યારે તેરમું ગુણઠાણું તે ધ્યાન પ્રધાન ન હોવાથી પુનઃ આહારદિને આરંભ કરવામાં ગુણઠાણું ભ્રષ્ટ થઈ જવાની આપત્તિ હોતી નથી. તેથી કેવળીઓને કવલાહાર હવામાં કઈ બાધક નથી તેથી જ “સાતમું ગુણઠાણું સ્વ૯૫કાલીન હોવાથી ત્યારે ભેજનાભાવ(ભજનારંભાભાવ) હોય છે તેરમું ગુણઠાણું તે દીર્ઘકાલીન પણ હેવાથી ભેજનારંભ પણ હોઈ શકે છે એવું જે તમે (ઉત્તરપક્ષી) કહેતા હે તે ઠા ગુણઠાણે પણ ભેજનાભાવ માનવાની આપત્તિ આવશે કારણ કે અંતમુહૂર્ત અંત