________________
૩િ૦૨
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૪-૧૦૫
इति पुनरसैद्धान्तिकालपित "१तत्थ ण जे ते पमत्तसंजया ते सुह' जोग पडुच्च णो आयारंभा जाव अणार'भा, अनुहं जोग पडुच्च आयोरभावि जाव णोअणार भा” त्ति प्रज्ञप्तौ प्रज्ञप्तत्वात् ।
ननु तथापि माऽस्तु कवलाहारेण योगदुष्प्रणिधान परन्तु शुभयोगरूपस्यापि तस्याऽsवश्यकादिव्यापाराणामिवास्तु प्रमत्तगुणस्थानमात्रविश्रान्तत्वमिति चेत् १ छद्मस्थानामारम्भ प्रत्यनुमतमेतत् , न तु निष्ठां प्रति, अत एव कौण्डिन्यादयः क्षपकश्रेणि प्रतिपद्यमानाः सप्तमादि ન રહેવાથી પ્રમત્ત જીવોના પણ પ્રમત્તત્વની હાનિ થઈ જવાથી તેઓને પ્રમત્ત કહી શકાશે નહિ.
[ શુભયોગ પ્રવર્તક મિત્તયતિને દુષ્પગ હેત નથી ] ઉત્તરપક્ષ -શુભયોગમાં પ્રવર્તકને દુષ્પગ હોતું નથી એમ અમે કહીએ છીએ. પણ એમ નથી કહેતા કે યેગના દુપ્રણિધાનાત્મક લિંગથી જણાતો અંતર્મુહૂર્ત કાલીન (પ્રમત્તત્વરૂ ૫) પરિણામવિશેષ પણ હોતું નથી. ખરેખર તો એ પરિણામ જ તેઓને વિશે “પ્રમત્તગુણસ્થાનક પદ નો વ્યપદેશ થવામાં નિમિત્તભૂત હોવાથી તેઓને “પ્રમત્ત' કહેવામાં કઈ વાંધ રહેતું નથી. “પ્રમત્તોના અમુક ચોગો શુભ છે અને બીજા
ગો અશુભ છે એવી કોઈ વ્યવસ્થા જ પ્રસિદ્ધ નથી એવું કથન તે અરૌદ્ધાનિક પ્રલા૫માત્ર જાણવું. કારણ કે શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે તેમાંથી જેઓ પ્રમત્તસંયત હોય છે તેઓ શુભગવાળા હોય ત્યારે આમારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, ઉભયારંભી હોતા નથી, પણ અનારી હોય છે. જ્યારે અશુભ ગવાળા
હોય છે ત્યારે આત્મારંભી હોય છે, પરારંભી હોય છે, ઉભયારંભી હોય છે પણ : અનારંભી હોતા નથી.”
શંકા -આ રીતે કલાહારથી કદાચ દુપ્રણિધાન ભલે ન થાય, તે પણ આવશ્યકાદિ વ્યાપારની જેમ શુભયોગરૂપ એવો તે કવલાહાર પણ છટ્ઠા ગુણઠાણ સુધી જ માન યુક્ત છે.
[ પૂર્વારબ્ધ કલાહારાદિ ઉપરના ગુણઠાણુના અબાધક ]
સમાધાન :- છદ્મસ્થજીને આવશ્યકાદિની શરૂઆત ૬ ટૂઠા ગુણઠાણ સુધી જ હોય છે. એ રીતે કવલાહારની પણ શરુઆત ત્યાં સુધી જ હોય છે એ અમને પણ અનુમત જ છે. પરંતુ પૂર્વ આરબ્ધ આવશ્યકાદિ ચાલુ હોવા છતાં વચમાં જેમ સાતમા વગેરે ગુણઠાણ આવી શકે છે અને તે ગુણઠાણાઓમાં જ આવશ્યકાદિની સમાપ્તિ પણ હોઈ શકે છે એ રીતે પૂર્વારબ્ધ કવલાહાર ચાલુ હોવા છતાં ૭ માં વગેરે ગુણઠાણ આવી શકતા હોવાથી કવલાહાર છઠા સુધી જ હોય છે એ વાત અયુક્ત છે. તેથી જ ક્ષપકશ્રેણિને માંડતા કૌડિન્ય વગેરે તાપસીએ સાતમા વગેરે ગુણઠાણાની સ્પર્શના ' (9) ચાવાકાતિ (૧-૨-૧૭) તત્ર નં છે તે પ્રમત્તસંઘતા - ते शुभं योगं प्रतीत्य नो आत्मारंभाः यावदनारंभाः, अशुभ योग प्रतीत्य आत्मारंभाअपि यावत् नोऽनारंभाः।