________________
કેવલ્લિભક્તિવિચાર
૩૧
दुपणिहापि केवलिजोगाण होइ भुत्तीए । तं रागद्दोसकयं ते पुण तेसि विलीति ॥ १०४ ॥
( न च दुष्प्रणिधानमपि केवलियोगानां भवति भुक्त्या । तद्रागद्वेषकृतं तौं पुनस्तेषां विलीनाविति । । १०४ ।। ) इय सत्तमाइ फासग कोडिन्नाईण कवलभोईणं ।
व य दुष्पणिहाणं सुप्पणिहाणस्स माहप्पा ॥ १०५ ॥
(इति सप्तमादिस्पर्श कौडिन्यादीनां कवलभोजिनां । नैत्र च दुष्प्रणिधानं सुप्रणिधानस्य माहात्म्यात् ॥ १०५॥) न खलु कवलाहारव्यापारमात्रेण योगानां दुष्प्रणिधान, अपि तु तदभिष्वङ्गपरिणामेन, अत एव दुष्प्रणिधानदुष्प्रयुक्त योर्भेदः, इति कथं निरभिष्वङ्गाणां भुक्तिमात्रादेव प्रमादः १ ! न खलु शुभयोगमुदीरयन्तः प्रमत्तगुणस्थानवर्त्तिनोऽपि दुष्प्रयुञ्जते किं पुनर्वीतरागाः १ ! इति । शुभयोगोदीरणदशायां योगदुष्प्रणिधानरूपप्रमत्तत्वहानिप्रसङ्गः, योगदुष्प्रणिधानलिङ्गकान्त मुहूर्त्तकपरिणामविशेषस्यैव प्रमत्तगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वात् । ' प्रमत्तानां शुभाशुभयोगव्यवस्था ऽसिद्धा' ઉદીરણા શા માટે ન કરે ? ભાજન વ્યાપાર પ્રમાદરૂપ છે. એટલે જ તેા વેદનીયના અનુદીરક એવા સાતમા ગુણઠાણે રહેલા અપ્રમત્તયતિઓને પણ કવલાહાર કરવાની ક્રીડામાં થતી લજ્જાથી લેપાવાનું હેાતું નથી. તેથી તેનાથી પણ ઉપરના ગુણુઠાણાવાળાને તા તા કવલાહાર હાય જ શી રીતે શકે ?” વાદીની આવી શંકાને મનમાં રાખીને મન્યકાર કહે છે—
ગાથા :-ભુક્તિથી કેવળીના યાગાનું દુપ્રણિધાન થતું નથી કારણ કે એ તા રાગદ્વેષથી થાય છે, જે કેવળીએને વિલય પામ્યા હાય છે. તેથી સાતમા વગેરે ગુણઠાણાઓને સ્પશી રહેલા કૌડિન્યાદિ તાપસાને તે કવલાહાર કરતાં હાવા છતાં સુપ્રણિધાનના માહાત્મ્યથી દુપ્રણિધાન નહાતુ.
[દુપ્રણિધાન અને દુષ્પ્રયુક્તના ભેદ ]
કવલાહારના વ્યાપાર કરવા માત્રથી કઇ યેાગા દુપ્રણિહિત થઇ જતાં નથી પણ આહારપરના અભિષ્નંગપરિણામથી જ થાય છે. તેથી જ દુપ્રણિધાન અને દુષ્પ્રયુક્ત ના ભેદ કહ્યો છે. અપ્રમત્તતિને ઇર્યાસમિતિ પૂર્વક ચાલવા છતાં સહસાત્કારે કીડી વગેરેની વિરાધના થઈ જાય તા ચાગની દુષ્પ્રયુક્તતા હોય છે પણ દુપ્રણિધાન હાતું નથી. તેથી જ તથાવિધ કર્મ બંધ થતા નથી. તેથી નિરભિષ્ણ'ગ એવા કેવળીએને ભુક્તિવ્યાપારમાં દુપ્રણિધાન ન હેાવાથી પ્રમાદ પણ હાતા નથી. બાકી શુભયાગને ઉદ્દીરતા પ્રમત્તગુણસ્થાનવતી જીવાને પણ યાગાના દુષ્પ્રયે!ગ હોતા નથી તેા પછી વીતરાગને તે હાવાની તા વાત જ કર્યાં રહી ?
પૂર્વ પક્ષ :-આવુ' કહેવામાં તા શુભયાગાદીરણ દશામાં યાગદુપ્રણિધાનરૂપ પ્રમાદ * ગૌતમસ્વામીએ જે ૧૫૦૦ તાપસાને ખીરથી પારણા કરાવ્યા તેમની અહી વાત છે,