________________
300
અધ્યાત્મમતપરીક્ષા લા. ૧૩
૧૧૧
ती हुप्पत्ती तं पुण जोगादुदीरियं होज्जा । एसा परजुलिया एएण पकंपिया णेया ॥ १०३॥
(મુસ્યા મુન્નોવૃત્તિસ્તપુનાળાંદુરિત મવેત્ । ડ્વા વદ્યુતિા તેન પ્રશ્ર્વિતા શૈયા ।।૧૦૨)
स्पष्ट || १०३ || ननु भुक्तिव्यापारेण दुष्प्रणिहिता योगाः प्रमादरूपतामास्कन्दन्तः कथमिवं न वेदनीयमुदीरयेयु ? अत एव न तदनुदीरकाणां सप्तमगुणस्थानवर्त्तिनामपि कवलाहारक्रीडात्रीडावगुण्ठनमिति कुतस्तरामुत्तरोत्तरगुणस्थानप्रणयिनां तदित्याशङ्कायामाह -
પણ ખેદના પરિહાર હાય છે’ એવા વચનથી ભગવાન્ ને જે વચનપ્રયત્નજન્ય ખેદ કહ્યો છે તે પણ વસ્તુતઃ તે અશાતાના ઉદયથી જ થએલા હાય છે છતાં ઉદીરણાના જે ખાદ્યહેતુએ હાય છે તેવા હેતુઓથી જ થતા હેાવાથી ઉદીરણાથી થએલ હાય એવા
લાગે છે.
શ‘કા :–વચનપ્રયાગ કરવા એ પ્રાપ્ત વચનલબ્ધિના ઉપયાગ કરવા રૂપ હાવાથી પ્રમાદનું આપાદન કરે જ છે અને તેથી અશાતાની પણ ઉદીરણા કરશે જ. [વચનપ્રયાગ રાગાદિપ્રમાદથી જ હાવાનેા નિયમ નથી]
સમાધાન :-વૈક્રિયલબ્ધિઆદિના પ્રયાગ જેમ રાગાદ્વિપ્રમાદથી જ હાય છે એમ વચનપ્રચેાગ પણ રાગાદ્વિપ્રમાદથી જ હોય એવુ' નથી. અર્થાત્ યાં જયાં વચનાગ હાય ત્યાં ત્યાં રાગ–યાગદુપ્રણિધાનાદિરૂપ પ્રમાદ હાય જ એવી વ્યાપ્તિ નથી તેથી રાગાદિ વિના પણ કેવળીઓને વચન પ્રવૃત્તિ હાઇ શકે છે. ઇચ્છાદ્યાત્મક રાગાદિ વિના પણ વીતરાગને પ્રવૃત્તિ હોય છે એ અમે આગળ સિદ્ધ કરી જ ગયા છીએ ૫૧૦૨ા
આમ ‘કેવળીએને વાકૂપ્રયાગથી કથાચિત્ ખેદ ઉત્પન્ન થતા હૈાવા છતાં ખેદની ઉદીરણા હેાતી નથી' એવુ... જે કથન કર્યું તે ‘ક્ષુધા નિવૃત્તિથી સુખ ઉત્પન્ન થયુ` હાવા છતાં શાતાની ઉૌરણા હેાતી નથી' એવુ` સૂચન કરવામાં પણ સમર્થ છે. આવા સમ કથનના ફળને જણાવતાં ગ્રન્થકાર કહે છે—
[ શાતાની અનુદીરામાં પણ પ્રમાદાભાવ જ હેતુ ]
ગાથા :-કવલાહારથી ક્ષુધાના દુઃખના નાશ થવાના કારણે સુખેાત્પત્તિ થાય છે જે ભેાજનના પ્રયત્નરૂપ યાગથી શાતાની ઉદીરણા કરવા સ્વરૂપ હાવાથી કેવળીઓને તે સ’ભવતી નથી' એવી વાદીની યુક્તિરૂપ લતા ‘પ્રમાદાત્મક સહકારીકારણ હાજર ન હાવાથી કેવળીએને વચનપ્રયત્ન ખેોદીરક બનતા નથી' એ વાતથી જ ધ્રુજી ગએલી જાણવી. કારણ કે ભાજનપ્રયત્નાત્મક યાગ હાજર હાવા છતાં અને તેનાથી સુખેાત્પત્તિ થતી હાવા છતાં પ્રમાદાત્મક સહકારી હાજર ન હેાવાથી શાતાની ઉદીરણા હેાવાની આપત્તિ રહેતી નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૦૩
[ ભાજનવ્યાપારથી ચાગŚપ્રણિધાનરૂપ પ્રસાદની આપત્તિ-પરિહાર ] @જન વ્યાપારથી ચેાગેા દુષ્ટપ્રણિહિત થાય છે તેથી પ્રમાદાત્મક બનતા તે વેદનીયની