________________
-
લગ
કેવલિભક્તિવિચારાનગતત–વૃત્તિવિચાર -
___ अथ प्रमादरूपहेत्वन्तराभावान्न यत्किञ्चित्कारणमात्रात् सुखोदीरणमिति चेत् ? तर्हि तत एव न वाग्निर्गमादुःखोदीरणमपि, साताऽसातमनुजायुषां हि प्रमादसहितेनैव योगेनोदीरणमिति वचनादित्याशयवानाह-..
खेी णोई रिज्जइ केवलिजोगेहि तो विणु पमाय ।
तुल्लुदयहेउपभवो दीसइ पुण सोवि तत्तुल्लो ॥१०२॥ ( खेदो नोदीर्यते केवलियोगैस्तद्विना प्रमादम् । तुल्योदयहेतुप्रभवो दृश्यते पुनः सोऽपि तत्तुल्यः ॥१०॥)
केवलिनां योगाः खलूदीरणां प्रति सामान्यहेतूभवन्तोऽपि प्रमादघटितविशेषसामग्री विना न खेदमुदीरयितुं प्रभवेयुः । यस्तु 'खेदविनोदो भगवतोऽपि भवति' इत्यादिनी धाग्निर्गमजन्यः खेदो भगवतां प्रतिपाद्यते स तु वस्तुत उदयार्जितोऽपि तुल्यहेतुबललब्धजन्मतयोदीरित इव लक्ष्यते न तु परमार्थ तस्तथाविध इति । अथ वाक्प्रयोगेण प्रमादमापाद्यैव ततः खेदापीरणापादनमभिप्रेतमिति चेत् ? न, वाक्प्रयोगस्य रागयोगदुष्प्रणिधानादिरूपप्रेमदिाऽव्याप्यत्वाद, वीतरागप्रवृत्तेर्युत्पादितत्वात् ॥१०२॥ ____ अथैव भगवतां वाक्प्रयोगात् कथ चित् खेदोत्पत्तावपि तदनुदीरणोक्ते क्यापि क्षुन्निवृत्तिजन्यसुखोत्पत्तावपि तदनुदीरण सूचनक्षमायाः फलमाहજિનનામાદિની ઉદીરણ પણ શ્રી તીર્થકરને અનુપપન્ન નથી. વચનપ્રયત્નના વીર્યમાત્રથી જ કેવળીઓને આશાતા વેદનીયની ઉદીરણા થવાનું જે માનીએ તે કાયાગાદિથી શાતાદનીયની ઉદીરણા પણ માનવાની આવતી આપત્તિ દુનિવાર જ રહેશે. ૧૦૧
પૂર્વપક્ષ -શાતા વેદનીયની ઉદીરણામાં જેમ વીર્ય હેતુભૂત છે તેમ પ્રમાદ પણ હેતુભૂત છે. તેથી વીર્ય હોવા છતાં પ્રમાદાત્મક અન્ય સહકારી હાજર ન હોવાથી કેવઓને તેની ઉદીરણ હોતી નથી.
[કેવળીઓને અશાતાની અનુદીરણમાં પ્રમાદાભાવ હેતુ) ઉત્તરપક્ષ-શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણું પ્રમાદસહિતના યેગથી જ જ હોય છે એવા શાસ્ત્રવચનથી જણાય છે કે પ્રમાદાત્મક કારણાન્તર હાજર ન હોવાના કારણે જ વચનપ્રયત્ન હોવા છતાં અશાતાની પણ ઉદીરણા કેવળીઓને હોતી નથી. તેથી કેવળીઓને દેશના દેવામાં કઈ બાધક છે નહિ એવા આશયવાળા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ –પ્રમાદનો અભાવ હોવાના કારણે કેવલીના ગે ખેદ=અશાતા વેદનીયની ઉદીરણા કરતા નથી. તેમ છતાં તેઓને જે ખેદાદિ દેખાય છે તે બાહ્યદ્રવ્યાદિરૂપ ઉદીરણાને તુલ્ય એવા અશાતાના ઉદયથી જ થયો હોવાથી ઉઠીરિત થએલ હોય એવું લાગે છે.
સામાન્યથી ઉદીરણાના હેતુભૂત એવા પણ કાયાગાદિ પ્રમાદઘટિતસામગ્રીસંપન્ન ન થવાના કારણે કેવળીઓને દાદરણું કરવામાં સમર્થ હતા નથી “ભગવાનને