________________
: - અધ્યાત્મમત પરીક્ષા . ૧૦૬ सजातीयात्मगुणानां योगपद्यस्वीकारात् , कथमन्यथा युगपद्विंशत्यङ्गुलीचालनानुकूलप्रयत्नोपपत्तिः ? न च मिथ्याज्ञानवासनाऽभावाद्योगिनः परदारगमनादिनाऽदृष्टोत्पत्तिरिति । मैवं, मनुष्यशरीरस्य मनुष्येतरशरीरविरोधित्वात् , अन्यथा स्वर्गजनकादृष्टवतो यज्वनस्तदानीमेव स्वर्गिशरीरोपग्रहप्रसङ्गात् । 'तददृष्टस्य तदानीमलब्धवृत्तिकत्वान्नैवमिति चेत् १ तर्हि तत्त्वज्ञानिनो नानाविधादृष्टानां कथं युगपदवृत्तिलाभः ?। 'कारणसाम्राज्यात युगपद्धत्तिलाभोऽपि नानुपपन्नः' इति चेत् ? ननु तथापि 'तत्त्वज्ञानादेव तावदृष्टानां युगपद्वृत्तिलाभः' इति देवानांप्रियस्याभिमत', तदेव च कथ' तत्प्रतिबन्धकादृष्टक्षयं विना ? न च तत्क्षयोऽपि भोगादेव, तत्त्वज्ञभोगस्य तदर्जकत्वात् , अपि चाध्यवसायविशेषादेव विचित्रादृष्टयोपपत्तौ कायव्यूहादिकल्पनमप्रामाणिकमिति दिगू ।
કરાદિ શરીરથી ભેગવવા ગ્ય કર્મોને પણ એક સાથે અનુભવ સંભવિત બને છે. સામાન્યથી ઘટજ્ઞાનની હાજરીમાં પટજ્ઞાનાદિ સંભવિત ન હોવાથી આમાના ભિન્નભિન્ન સજાતીય ગુણે એક સાથે રહેતા નથી એવો નિયમ હોવા છતાં એ નિયમ એકાવચ્છેદેન તેના તેના યૌગપદ્ય (એકસાથે હોવાપણુ)ને જ નિષધ કરે છે. ભિન્ન ભિન્ન અવ
છેદન એ સજાતીયગુણે જે રહી શકતા હોય તે એ રીતે તેઓ સાથે પણ રહી જ શકે છે. નહિતર તે વીશે આંગળીઓને એક સાથે હલાવવાના ભિન્ન ભિન્ન પ્રયત્નો પણ અનુપપન્ન થાય. તેથી જેમ ભિન્ન ભિન્ન અંગુલી અવછેદન ભિન્ન ભિન્ન પ્રયત્નરૂપ સજાતીય આત્મગુણે એક સાથે સંભવિત છે એ જ રીતે ભિન્ન ભિન્ન શરીરાવ છેદેન ભિન્ન ભિન સુખ–દુઃખાદિ ભેગવવા એક સાથે સંભવિત હોવાથી તે દ્વારા ભિન્ન ભિન્ન શરીર વડે ઉપગ્ય કર્મોને ભેગ પણ એક ભવમાં સંભવિત છે જ. વળી જે કમ પદારાગમનાદિ કરવા દ્વારા જ ભગવાય એવું હોય તેને તે રીતે જ ભોગવવા માટે (અનિચ્છાએ પણ) કરવા પડતાં પદારાગમનાદિ પણ, મિથ્યાજ્ઞાન–વાસનાને અભાવ હોવાના કારણે ફરીથી કર્મબંધ કરાવતા નથી. તેથી કર્મો એક સાથે ભગવાઈ જતા હોવાથી અને નવો કર્મબંધ થતું ન હોવાથી બીજા ભ કરવાની કે મેક્ષાભાવ થવાની આપત્તિ રહેતી નથી. તેથી ભોગવીને જ કર્મોને ટકા થાય છે એવું માનવામાં કઈ આપત્તિ નથી.
[કાયવ્યહકપના અસંગત–ઉત્તરપક્ષી ઉત્તરપક્ષઃ- તમારી વાત અયુક્ત છે કારણ કે મનુષ્ય શરીરની હાજરી મનુભિન્ન શરીરની વિરોધી હોવાથી એની હાજરીમાં શુકરાદિના શરીરો એક સાથે સંભવી શકે નહિ. બાકી જે ભિન્ન શરીર પણ એક સાથે સંભવતાં હોય તે તે યજ્ઞકરનારને સ્વર્ગજનક કર્મ દ્વારા મનુષ્યભવમાં જ સ્વર્ગીયશરીરાદિ પણ મળી જવાની આપત્તિ આવશે.
એમ જુદા જુદા જ્ઞાન-સુખાદિને એક સાથે અનુભવ જુદા જુદા શરીરો દ્વારા એક જ આત્માને થત રહેવાનું કહી શકાવાથી આત્માટૅત મતની પુષ્ટિ થશે,