________________
કૈવલિભક્તિવિચારાંન્તગતત પ્રવૃત્તિવિચાર
ननु दीर्घ स्थितिक कर्म बद्धं, वेद्यते पुनरल्पस्थितिक इति कथ' नाकृतागमादयः १ न चोपक्रान्तस्यानुभवान्न दोष:, तथापि बन्धाननुरूपत्वाद्भोगस्येति चेत् १ न, साध्यरोगव? दुपक्रमणीयस्वभावस्यैव तस्य बद्धत्वात्, तदुक्त – [वि०आ०मा० २०५४ ]
'न तन्न जोवचियं तहाणुभवओ कयागमाईआ ।
तप्पा चियतं, तेण चियं सज्झरोगव्व ॥
ननु साध्योऽसाध्यो वा रोग इत्येव कथं विवेचनीय ? इति चेत् ? अत्र वदन्तिRagaraaओ णास कालेोवक्कमेण खिप्पति ।
काणेवासज्झो, सज्झासज्झ तहा कम्मं ॥ [वि०आ०मा० २०५५ ]
यथा हि साध्यो रोग उपक्रम सामग्र्यभावान्निजभुक्तिच्छेदनकालेनैव नश्यति, तत्सामग्र्यां पुनरर्वागपि, असाध्यस्तु नोपक्रमशतेनापि तथा कर्मणोप्युपक्रमयोग्यतया बद्धस्य तत्सामग्री - समवधानासमवधानाभ्यां कालेनार्वाक् च नाशः, अतादृशस्तु भोगेनैवेति साध्याऽसाध्यता भाव्या । પૂર્વ પક્ષ:-એ વખતે મનુષ્યભવમાં મનુષ્યભવેાપભાગ્ય કમ લબ્ધવૃત્તિક (=પેાતાના વિપાક દેખાડવાને સન્મુખ) હાય છે પણ સ્વર્ગાદિસ’બધી અદૃષ્ટ લખ્યવૃત્તિક હાતુ' નથી, તેથી તે સ્વગી યશરીરાપગ્રાહક શી રીતે બને ?!
ઉત્તરપક્ષ:- તા પછી એ રીતે તત્ત્વજ્ઞાનીને પણ મનુષ્ય સબંધી કર્મોજ લખ્યુંવૃત્તિક હાવાથી ઈતર કર્માના એક સાથે વૃત્તિલાભ શી રીતે સભવે ?
પૂર્વ પક્ષ :–એક સાથે વૃત્તિલાભ થવા માટેની કારસામગ્રીમાં તત્ત્વજ્ઞાન પ્રવિષ્ટ છે. યજ્ઞકર્તા વગેરેને એ ન હેાવાથી એક સાથે વૃત્તિલાભ થતા ન હેાવાના કારણે મનુષ્ય ભવમાં સ્વગીય શરીરાદિ માનવાની આપત્તિ આવતી નથી. જ્યારે ચાગીઓને તા તે હાજર હાવાથી એક સાથે વૃત્તિ લાભ તેમજ ભિન્ન ભિન્ન શરીરા સ`ભવિત છે.
[ભાગવ્યા વિના પણુ અધ્યવસાયવિશેષથી કવિનાશ સુસ‘ગત ]
થાય
ઉત્તરપક્ષ :–આના ફલિતા એ થયા કે તત્ત્વજ્ઞાનથી જ અદૃષ્ટાને એક સાથે વૃત્તિલાભ થાય છે એવું તમને અભિમત છે. પરંતુ તત્ત્વજ્ઞાનના પ્રતિમધક અદૃષ્ટના ક્ષય થયા વિના તા તત્ત્વજ્ઞાન જ શી રીતે સભવશે ? વળી તે ક્ષય ભોગથી જ છે એવું તા માની શકાતું નથી કારણ કે ભિન્ન ભિન્ન કâના એક સાથે વૃત્તિલાભ થવામાં તત્ત્વજ્ઞાન પણ કારણભૂત હાવાથી તત્ત્વજ્ઞાન થયા પૂર્વે એની કારણ સામગ્રી જ અધૂરી રહેતી હાવાના કારણે કર્માં યુગપદ્ ઉદય પામી શકતા નથી. તા ભોગવાય પણ શી રીતે ? તેથી પ્રતિબધક કર્મોના ભોગ દ્વારા ક્ષય જ અસભવિત થવાથી તત્ત્વજ્ઞાન જ થઈ શકશે નહિ અને મેાક્ષાભાવની આપત્તિ ઊભી જ રહેશે. તત્ત્વજ્ઞાનના પ્રતિબધક
१. ननु तन्न यथोपचितं तथानुभवतोऽकृतागमादिकाः । तत्प्रायोग्य तदेव तेन चित ं साध्यरोग इव ॥ २. अनुपक्रमतो नश्यति कालेनोपक्रमेण क्षिप्रमिति । कालेनैवासाध्यः साध्यासाध्य तथा कर्म ॥