________________
કેવલિભક્તિવિયાસાતતપ્રવૃત્તિવિચાર कार्योदयायुत्पादनाय तदपेक्षाऽऽवश्यकी, कार्यस्य कारणतयाऽपेक्षितस्य कारणेन सहकारितयापेक्षणादिति परमार्थः । यथाबद्धस्थैव पुनः कर्मणो वेदने मोक्षाभावप्रसङ्गः, तद्भवसिद्धिकस्यापि सत्तायामसंख्येयभवार्जितकर्मणः सभावात् , तस्य च नानाध्यवसायबद्धत्वेन नरकादिनानागति. कारणत्वात् , तस्य च विपाकत एवानुभवने एकस्मिन्नपि चरमभवे विरुद्धनानाभवानुभवप्रसङ्गात् क्रमशस्तदनुभवे पुनः संसारसन्ततिबन्धावश्यकत्वात् । यदाह-[वि०आ०भा०२०५२/५३] 'जइ ताणुभूइओ च्चिय खविज्जए कम्ममन्नहा न मयं । तेणासंखभवज्जियनाणागइकारणत्तणओ॥
'नाणाभवाणुभवणाभावादेक्कम्मि पज्जएणं वा ।
अणुभवओ बधाओ मोक्खाभावो स चाणिट्ठो ॥ त्ति ।
स्यादेतत्-एकत्रभवे नानाभवानुभवो न विरुद्धः, तत्त्वज्ञानबलाहितकायव्यूहस्य योगिन एकदापि शूकरादिनानाशरीरावच्छेदेन शूकरादिशरीरोपभोग्यस्यानुभवसंभवात् , विभिन्नावच्छेदन કરવાનું ન હોય, તે તે કેઈ ને મેક્ષ જ થઈ શકે નહિ કારણ કે તે જ ભાવમાં મુક્તિ પામનાર મહાત્માને પણ સત્તામાં તે અસંખ્યભવમાં બાંધેલા કર્મો હાજર હોય જ છે, જે જાતજાતના અધ્યવસાયોથી બંધાયેલા હોવાથી નરકાદિવિવિધ ગતિને આપવાના સ્વભાવવાળા બંધાયા હેય છે. તે બધાને જે વિપાકથી જ ભોગવવાના હોય તે ચરમ એક જ ભવમાં પરસ્પર વિરુદ્ધ એવા નરકાદિ ઘણું ભ યુગપતુ=એક સાથે અનુભવવા પડે, એ આપત્તિ આવે. તે બધા કર્મો જુદાજુદા ભાવોમાં ક્રમશઃ અનુભવવાનું માનીએ તે તેના અનુભવ વખતે સંસારની પરંપરા ચલાવે એવો કર્મબંધ પણ અવશ્ય થવાથી જ સંસારને ઉછેદ અસંભવિત બની જાય. સિંહારિરૂપે ભોગવવાના કર્મ ઉદયમાં આવવાથી સિંહાદિપણું અનુભવવામાં હિંસાદિ અવશ્ય થવાના કારણે કર્મબંધ પણ અવશ્ય થશે જ, જેથી સંસારચક ચાલુ રહેશે. કહ્યું છે કે-“કર્મ અનુભવીને જ ખપાવી શકાય છે, અન્યથા નહિ–એવો જે તમારો મત હોય તે તદ્દભવસિદ્ધિકને પણ અસંખ્યભવાજિંત વિવિધગતિના કારણભૂત કમેં સત્તામાં હોવાથી તે બધાના વિપાકને અનુભવવો જ પડશે. ચરમ મનુષ્યભવમાં તિર્યંચાદિ અનેક ભવોને ભેગવટો અનુભવ વિરુદ્ધ હોવાથી ક્રમશઃ તે ભેગવવા પડશે જે ભેગવવામાં વળી નવો કર્મબંધ થવાથી ફરીથી સંસારચક્ર ચાલશે. આમ કોઈ જીવને મિક્ષ થઈ ન શકવાથી મોક્ષાભાવ માનવો પડશે, જે અનિષ્ટ છે.” [ કાયવૂહથી અનેક ભવેને એકસાથે અનુભવ અવિરુદ્ધ-પૂર્વપક્ષ ]
પૂર્વપક્ષ – એક જ ભવમાં અનેક ભવનો એક સાથે અનુભવ વિરુદ્ધ નથી. કારણ કે યોગીઓ તત્વજ્ઞાનના બળથી કાયમૂહ કરી શકે છે. અર્થાત્ એક સાથે શુકરાદિના ભિન્ન ભિન્ન શરીર પણ બનાવી શકે છે. તેથી ભિન્ન ભિન્ન શરીરાવ છેદન (શરીર દ્વારા) १. यदितावदनुभूतित एव क्षप्यते कर्मान्यथा न मतम् । तेनासंख्यभवार्जितनानागतिकारणत्वतः ॥ २. नानाभवानुभवनाभावादेकस्मिन् पर्ययेण वा । अनुभवतो बन्धाद मोक्षाभावः स चानिष्टः ॥
૩૭.