________________
૨૦૦
અધ્યાત્મમતપરીક્ષા શ્ર્લા, ૯૯
न चातीर्थकर केवलिनां देशनाद्यनुपपत्तिः, ज्ञानदानाभ्यासादिनिका चितपुण्यप्रकृति विशेषादेव
तदुत्पत्तेः ।
एतेन 'तीर्थकरनामकर्मणो जीवविपांकितया तत्रैव विपाकप्रदर्शनमुचित न तु कण्ठताल्वाद्यभिघातक्रमेण देशनादिना पुद्गलेऽपि' इति परास्तम्, जीवविपाकिनोऽपि क्रोधस्य भ्रूभङ्गत्रिवलीतरङ्गादिना पुद्गले विपाकदर्शनात् । रागद्वेषराहित्यलक्षण तु कृतकत्यत्व' भगवति निराबाधमेव, विनैव तौ भगवतः परमहितोपदेशकत्वस्य योग्यानां च ततः प्रतिबोधस्य स्वभाવારેવ નિર્વાહા' । ચાદુઃ [વિમા૦૦૪-૦]
wwwww.wwwwww
તેઓને અજ્ઞાત ન હેાવાથી જ તે-તેને અનુસરીને જ તેએ શબ્દ પ્રયાગ કરે છે. આમ અમૂઢલક્ષ્યત્વ જ તેઓના તેવા તેવા શબ્દ પ્રયાગમાં નિયામક હાવાનુ' જે પ્રતિપાદન કર્યું' તેનાથી- વક્તા તે તે વખતે જે શબ્દોના પ્રત્યેાગ કરે છે તે શ્રોતા પરના રાગ કે દ્વેષને અનુસરીને કરતા હાવાથી જણાય છે કે રાગદ્વેષ વચન પ્રત્યે હેતુ છે. એવા હેતુના કેવળીએને અભાવ હાવાથી શબ્દપ્રયાગ શી રીતે હોઈ શકે ? ’– એવી શકા પણુ નિરસ્ત જાણવી, કારણ કે રાગદ્વેષ તા અસત્ય ભાષા પ્રત્યે જ હેતુ છે, સત્ય ભાષા પ્રત્યે નહિ. તેથી રાગદ્વેષ વિના પણ કેવળીએને સત્યભાષા હાવામાં કાઇ વાંધા નથી.
પૂર્વ પક્ષ :-જેમ અસત્યવચનપ્રયાગમાં સામાને ઠગવાની ઈચ્છા હેતુ અને છે તેમ સત્યવચનપ્રયાગમાં સામા પર અનુગ્રહ કરવાની ઈચ્છા હેતુ અને છે જે રાગાત્મક હાવાથી કેવળીએને હાતી નથી તેા તેઓને સત્યભાષાપ્રયાગ પણ શી રીતે હેાઇ શકે ? [ કેવળી અનુગ્રહેચ્છાથી દેશના દેતા નથી ]
ઉત્તરપક્ષ :-અનુગ્રહ કરવાની ઇચ્છાવાળાઓની પ્રવૃત્તિ પ્રત્યે જ અનુજિક્ષા હેતુ બને છે. કેવળીએ અનુગ્રહ કરવાની ઈચ્છાથી દેશના વગેરે પ્રવૃત્તિ કરતાં નથી કિન્તુ ભવ્યજીવાને અનુગ્રહ થવા રૂપ પ્રયેાજનથી કરે છે. તેથી જ ‘તો મુત્ર...’ એવા શાસ્રવચનમાં લ” શબ્દ પ્રયાજનાક છે. ઇચ્છાક નહિ એવું વૃદ્ધપુરુષા= પૂર્વાચાર્યા કહે છે.
પૂર્વ પક્ષ :-કૃતકૃત્ય એવા ભગવાન્ ને જેમ ઇચ્છા હોતી નથી તેમ પ્રયાજન પગુ હાતું નથી. તેથી તેવા તેવા પ્રયાજનથી દેશનાદિ પ્રવૃત્તિ કરે છે એવું પણ શી
રીતે કહેવાય ?
ઉત્તરપક્ષ :-ઉદયમાં આવેલ જિનનામકમને ખપાવવાનુ` પ્રત્યેાજન તેને પણ ઊભુ` જ હેાવાના કારણે એકાતે (=સવથા) કૃતકૃત્યત્વ કેવળીએમાં અસિદ્ધહાવાથી • તેઓને કાઈ પ્રયેાજન હેાતું નથી' એ વાત ખાટી છે. તે કમ ધ દેશનાદિથી જ ખપી શકે એવું હાવાથી તેને ખપાવવાના પ્રયેાજનથી તે ધમ દેશનાદિ પ્રવૃત્તિ