________________
કેવલિભુક્તવિચાર
' ' ૫૭ ___ न खलु करतलानलसंयोगादिसत्त्वेऽपि मन्त्रादिना दाहप्रतिबन्ध इव वेदनीयोदयादिसत्त्वेऽपि केवलज्ञानादिना क्षुदादिप्रतिबन्धो दृष्टोऽस्ति येन मन्त्रादेर्दाहप्रतिबन्धकत्वमिव तस्य तत्प्रतिबन्धकत्वं सिद्धिसौधमध्यासीत । न चादृष्टार्थस्यागमादिपरिग्रह विना सिद्धिर्नाम । अौषधिविशेषस्यापि क्षुत्प्रतिबन्धकत्व दृश्यत इति केवलज्ञानस्य कथं न तथात्व ? इति चेत् १ अवधिज्ञानादेरिव गृहाण । कथमेतदेवं ? इति चेत् ? औषधपुद्गलादीनामौदर्यज्वलनाभिभावकबलकान्त्याद्यनुकूलपरिणामविशेषनियामकशक्तिमत्त्वात् , ज्ञानादेश्चाऽतथाभावात् , अप्रामाणिकप्रतिबन्धकत्वकल्पने चानन्तेषु तत्कल्पने गौरव', मोहक्षयत्वादिना प्रतिबन्धकत्वे च तदभावत्वेन तत्रकारणत्वप्रसङ्गः । एतेन 'अनन्तप्रतिबन्धकानामन्यतमत्वेनैक एवाभावः कारणमित्यपि निरस्त” अनभ्युपगमात् , उदासीनप्रवेशाऽप्रवेशाभ्यां विनिगमनाविरहप्रसङ्गाच्च । अथ सर्वलब्धिसंपन्नानां भगवतां क्षुदादिप्रतिबन्धकलब्ध्यापि भवितव्यमिति चेत् १ न, एतस्य श्रद्धामात्रशरणत्वात् , वस्तुतो वेदनीयकर्मक्षयजन्यलब्धेरेव तादृशत्वादिति दिग् ॥९५।।
1 ઉત્તરપક્ષ –જેમ અવધિજ્ઞાનાદિ પણ અતિશયિતજ્ઞાનાદિ રૂપ હોવા છતાં સુધાદિપ્રતિબંધક નથી તેમ કવલજ્ઞાનને પણ શી રીતે પ્રતિબંધક મનાય ?
પૂર્વપક્ષ –અવધિજ્ઞાનાદિ પણ સુધાદિપ્રતિબંધક કેમ નથી ? - ઉત્તરપક્ષ –ઔષધપુદગલાદિમાં તે એવી શક્તિ હોય છે કે જે ઉદરાગ્નિને અભિભૂત કરી દે અને છતાં બળ–કાતિ વગેરેના અનુકૂળ પરિણામ વિશેષને જાળવી રાખે છે. જ્ઞાનાદિમાં આવી કેઈ શક્તિ ન હોવાથી ઔષધિનું દષ્ટાન્ત લઈ પ્રતિબંધકત્વ કલ્પી શકાય નહિ. આમ કેવલજ્ઞાનમાં પ્રતિબંધકત્વ માનવામાં કઈ પ્રમાણ મળતું નથી અને છતાં એ માનવું હોય તે કેવળીઓને વિદ્યમાન અનંતા પરિણામોમાં પણ તેવી કલ્પના કરવાનું ગૌરવ ઊભું થશે.
પૂર્વ પક્ષ –મોહક્ષયત્વ રૂપે મેહક્ષય ને જ સુધા પ્રતિબંધક માનવાથી તે તે અનંતા પરિણામોને પ્રતિબંધક માનવાનું ગૌરવ રહેશે નહિ.
[મેહક્ષય પણ શુ તિબંધક નથી] ઉત્તરપક્ષ –પ્રતિબંધકાભાવ, કાર્ય પ્રત્યે કારણ છે. તેથી મેહક્ષયને સુધાત્મક કાર્ય પ્રત્યે પ્રતિબંધક માનવામાં મેહક્ષયાભાવને કારણુ માનવો પડશે પણ એવું કઈ માનતું નથી. તેથી જ “કેવળીના અનંતા પરિણામ રૂપ અનંતા પ્રતિબંધકોને અન્યતમત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા એક જ અભાવ સુધા પ્રત્યે કારણ છે અનંતા પ્રતિબંધકોના અનંતા અભાવો નહિ” એવું કથન પણ નિરસ્ત જાણવું કારણ કે તેવું કારણ સ્વીકાર્યું નથી,
[ઉદાસીન પ્રવેશ-અપ્રવેશથી વિનિગમના વિરહ]. વળી આ રીતે કેવળીના તે તે પરિણામોમાં સુપ્રતિબંધકવ સિદ્ધ ન હોવા છતાં જે માની લેવાનું હોય તે તે પછી એને પ્રતિબંધક માનવાની કલ્પનાની જેમ જે કંઈ ૩૩