________________
કેવણિભક્તિવિચાર
परे पुनः प्रबलपुण्योदयाभिभूतत्वमेव पापप्रकृतीनां दग्धरज्जुस्थानिकत्वमनुमन्यन्ते तदप्यसत्, यतो बलवत्सजातीयसंवलनं ह्यभिभवो, बलवत्त्वं चात्र न स्वविपाकप्रतिपन्थ्यधिकतरविपाकत्वं चक्रवर्त्यादीनामपि क्षुद्वेदनीयाद्यभिभवप्रसङ्गात् । नापि काष्ठाप्राप्त प्रकर्षविपाकवत्त्व, पुण्यविपाकात्यन्तोत्कर्षस्य पापविपाकात्यन्तापकर्षाऽव्याप्तत्वात्, अन्यथा पापप्रकृतेरप्यत्यन्तापकर्ष' प्रसङ्गात् तादृशाभिभवस्य तत्कार्याऽप्रतिपन्थित्वाच्च । एतेन ' देवानामपि पुण्याभिभूत वेदनीय' नास्मदादिसाधारणक्षुधादिजनकं, देवाधिदेवानां तु कैव कथा ? इति पामरप्रलपित परास्तम्, न खलु देवानां वेदनीयमभिभूतमित्येव विचित्रस्वकार्याक्षममपि तु तद्भवौपग्राहिक विचित्रादृष्टवशादौदर्यज्वलन विशेषाद्यनुपष्टम्भ हेतुकमिति । एव' ' च ' तथाविधा - हारपर्याप्तिर्वेदनीयं च क्षुत्तजनक, न त्वनभिभूतमपि तत्र प्रवेशनीय', गौरवात्' इत्यपि વધુન્તિ IIII
પ
NAVA
શ્રેણિએ હાજર હાવાથી ઉત્તરાત્તર સમયે અધિક અધિક પુદ્દગલા ઉદયમાં આવ્યા કરતાં હાવાથી અધિક અધિક પીડા માનવી પડે પણ હકીકતમાં એ હેાતી નથી તેથી જણાય છે કે વિપાકની તીવ્રતા-મદતા દલિકના જથ્થાને આશ્રીને નથી પણ અનુભાગની તીવ્રતામંદતાના કારણે જ છે તેથી અશાતાની ઉદીરણા ન હેાવા છતાં ભૂખ વગે૨ેતા લાગે જ છે. [પ્રબળ પુણ્યાદયથી વેદનીયની દધરજજીતા ન મનાય
ખીજાએ વળી પ્રખળ પુણ્યાદયથી પાપપ્રકૃતિએ અભિભૂત થઈ હોવાથી ૬Üરજુ જેવી હેાય છે એવુ' જે માને છે તે પણ અસત્ છે કારણ કે ખળવાન્ સજાતીય વસ્તુમાં ભળી જવુ' એ જ અભિભવ કહેવાય છે. એમાં પેાતાના વિપાકને વિરાધી અધિકતર વિપાક દેખાડનાર જે હેાય તે બળવાન્ કહેવાય એવુ' અહીં લઇ શકાતું નથી કારણ કે એવી વ્યાખ્યા કરવામાં તા ચક્રવતી આદિને પણ પ્રબળપુણ્યાદય હાવાથી તેનાથી અશાતાવેદનીયાદિને અભિભૂત માનવાની આપત્તિ આવશે.
‘પરાકાષ્ઠાએ પહોંચેલા વિપાકને દેખાડવાપણું જ મળવત્ત્વ છે, ચક્રવર્યાદિને કઈ શાતાવેદનીયાદિ પરાકાષ્ઠાના વિપાક દેખાડનાર હોતા નથી કે જેથી એમાં બળવત્ત્વ આવવાના કારણે એ આશાતાવેદનીયના અભિભવ કરી શકે' એમ કહેવુ પણ શકય નથી કારણ કે પુણ્યવિપાકને અત્યન્ત પ્રશ્ન હોય ત્યારે ત્યારે પાપવિપાકના અત્યન્ત અપ હાય અને તેથી એ અભિભૂત હાય એવી વ્યાપ્તિ નથી. જો એવુ હાય તા તા પાપ વિપાકના અત્યંત અપક હાવાના કારણે તેની કારણભૂત પાપ પ્રકૃતિના પણ અત્યંત અપકર્ષ માનવાની આપત્તિ આવશે. વળી પેાતાના વિપાકને પ્રતિપથીવિપાકના પ્રક હેાવાથી થએલા પેાતાના અભિભવ કઈ પેાતાના કાર્યને પ્રતિપથી હાતા નથી. અર્થાત્ પેાતાનું કાર્ય ન કરવા દે એવા હાતા નથી. તેથી ક્ષુધાદિવેદનીયના તેવા અભિભવ થતા હાય તા પણ ભૂખ લગાડવા વગેરે રૂપ સ્વકાય તા એ કરી જ શકે છે,