________________
૨૫૪
અધ્યાત્મમતપરીક્ષા
, ૯૪
विना प्रचुरपुद्गलोपनिपाताभावाद्भगवदसातवेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वमूचुः तदूषितमाचा
Zरेव, एवं सति सातवेदनीयस्यापि तथात्वप्रसङ्गात् , सम्यग्दृष्टयाघेकादशगुणस्थानेषु गुणश्रेणिसद्भावात्तदधिकपुद्गलोपसंहारादधिकपीडाप्रसङ्गाच्च । तस्मादनुभागविशेषादेव फलविशेष इति ध्येयम् ।
[પરાઘાતાદિને પણ સ્વીકાર્યસમર્થ રદય] પૂર્વપક્ષ :-પણ તે પછી, પરાઘાતાદિને પણ તે રસ વિદ્યમાન માનવું પડશે અને તેથી કેવળીને પરહનનાદિ માનવાની આપત્તિ ઊભી જ રહેશે.
ઉત્તરપક્ષ –પરાઘાતને પણ રદય હોય જ છે તેમજ તે સ્વીકાર્ય પણ કરે જ છે છતાં પરહનનાદિ તે બુભક્ષાદિની જેમ મેહાધીન હેવાથી મેહ ન હોવાના કારણે હોતા નથી.
જેમ તાડના મસ્તક ભાગમાં સોય જેવો જે ભાગ ઊગે છે તેને નાશ થવાથી તાડનું ઝાડ પણ અવશ્ય વિનષ્ટ થઈ જાય છે તેમ મેહનીય કર્મને ક્ષય થએ છતે શેષ કર્મોને પણ નાશ થઈ જાય છે એવાશ્રી ઉમાસ્વાતિ વાચકના વચનનું આલંબન લઈને કેટલાકે કેવળીઓના કર્મો શક્તિ હણાઈ ગઈ હેવાથી સેવકાર્ય કરવામાં સમર્થ હેતા નથી એવી કલ્પના કરીને આરંભ–સંરંભ-સમારંભાદિની જેમ સુધા–તૃષ્ણાદિને પણ ઔપચારિક માને છે. પૂર્વાચાર્યોના વચનને અનાદર કરતા એવા તે દિગંબર બચ્ચાએ બીજા નામાદિ કર્મોના વિપાકની વિચિત્રતાને પણ શી રીતે માની શકશે ? અર્થાત્ જિનનામાદિ પ્રકૃતિએ પણ હતવીર્ય હોવાથી અષ્ટપ્રાતિહાર્યાદિની શોભા વગેરે પણ તેઓએ ઔપચારિક જ માનવી પડશે.
[ઉદીરણું ન હોય તે ય વેદનીય કમનું સામર્થ્ય હોય]. “વેદનીય કર્મની ૬ ઠ્ઠા ગુણઠાણાથી ઉપર ઉદીરણ હોતી નથી તેથી કેવળીઓને પણ તેની ઉદીરણા ન હોવાના કારણે તે તે સમયે માત્ર ઉદયપ્રાપ્ત દલિકે જે ઉદયમાં આવતા હોવાથી (ઉદીરણથી આવતાં દલિકની પ્રાપ્તિ ન હોવાના કારણે) પ્રચુર પુદગલોદય હેતું નથી. તેથી તેઓને અશાતા વેદનીય દશ્વરજજુ જેવું હોય છે? આવું બીજાઓનું વચન પૂર્વાચાર્યોએ પ્રષિત કરી જ દીધું છે કે આમ માનવામાં શાતા વેદનીયને પણ દશ્વરજજુ જેવું માનવાની આપત્તિ આવશે કારણ કે એની પણ તેઓને ઉદીરણ હોતી નથી. વળી ઉદીરણ ન હોવાના કારણે જ એને દગ્દરજજુ જેવું માનવામાં તે સાતમે ગુણઠાણે અપ્રમત્તયતિ આદિને પણ તે તેવું જ માનવાની આપત્તિ આવશે કારણ કે તેઓને પણ વેદનીયની ઉદીરણા લેતી નથી. વળી અ૫ દલિકે ઉદય પામતાં હોય તે ઇશ્વરજજુ જેવું (સ્વકાર્યમાં અસમર્થ) અને અધિક અધિક દલિકે ઉદય પામતાં હોય તે અધિક અધિક વિપાક દેખાડે એવું માનવામાં તે ૪ થી ૧૪ ગુણઠાણાઓમાં ગુણ