________________
૪૮
અધ્યાત્મમત પરીક્ષા કલો, હર
युक्तमुत्पश्यामः । अपि च सातासातयोरौदायिकयोः केवलिनामनभ्युपगमे तीर्थकरनामकर्मापि विफलं प्रसज्येत । अथ जीवविपाकतया यावज्जीवगतमेव सुख जनयति न तु देहगतमिति चेत् ? न, चेतनधर्मत्वेन तस्य देहगतत्वाऽसिद्धः । 'देहानपेक्षत्वमेव तदर्थ इति चेत् ? न तस्यापि भगवदेहापेक्षत्वात् , 'इन्द्रियविषयसंयोगानपेक्षत्व तदर्थ' इति चेत् ? तदनपेक्षस्य तं विनोत्पत्ति कः प्रतिषेधति ? न चौदायिकत्वमान्द्रयकत्वव्याप्तमस्ति ॥९२।। રતિ છે અને એમ રતિના અભાવે જે દયિક ભાવ પ્રવર્તે છે એ જ અરતિ છે. રિતિમોહનીય અને અરતિમોહનીય પ્રકૃતિએ પરાવર્તમાન હવાથી એક દબાય તો જ બીજી પ્રવર્તે છે અથવા એક પ્રવર્તે તે બીજી અવશ્ય દબાય જ છે.] આમ મૌદયિક સુખ-દુઃખ રતિ-અરતિરૂપ જ થઈ જવામાં તે તેઓના જનક તરીકે પણ મેહનીય કર્મને જ માનવું પડવાથી વેદનીય કર્મને પૃથગ માનવાનું રહેશે નહિ. આમ કેવળી
ને સુધા વિગેરે વેદના માની લેવાની આપત્તિરૂપ વીંછીના ભયથી “રતિ–અરતિના અભાવમાં ઔદયિક સુખ-દુઃખ હોય જ નહિ એવું માનવા રૂપ ભાગવાની ક્રિયા કરવા જતાં તમારો “વેદનીયકર્મ જ ન માનવા રૂપ સ્પષ્ટ સિદ્ધાન્ત બાધ આવી પડવાથી આશીવિષસર્પના મુખમાં પ્રવેશ થઈ જવા જેવું થયું. વળી રતિનો નાશ કરવા દ્વારા જ દુઃખ પ્રવ7 (અર્થાત્ દુઃખ રતિને નાશ કરે જ) એવો નિયમ પણ નથી, કારણ કે જે પહેલેથી દુખી છે તેને રતિ ન હોવાના કારણે જ રતિનાશ પણ અસંભવિત હેવા છતાં અધિક દુઃખ પ્રવર્તે જ છે. તેથી જ સ્વતંત્ર રીતે (નહિ કે રતિ-અરતિને દબાવવા દ્વારા) ઉત્પન થતાં સુખદુખ જ અરતિ–રતિના નાશક છે એવું પણ નથી પરંતુ તે સુખદુઃખજન્ય રતિ-અરતિ જ અરતિ–રતિના નાશક છે એવું માનવુંયુક્ત લાગે છે.
[તીથ કરનામકર્મ પણ નિષ્ફળ થવાની આપત્તિ] વળી કેવળીઓને ઔદયિક સુખદુઃખ ન માનવામાં તે તીર્થંકરનામકર્મ પણ નિષ્ફળ થવાની આપત્તિ આવશે કારણ કે એ પણ અષ્ટ પ્રાતિહાર્યાદિની શોભા વગેરે રૂ૫ સુખ આપવાનું સ્વીકાર્ય કરી શકશે નહિ.
પૂર્વપક્ષ તીર્થંકરનામ કર્મ તે જીવવિપાકી હોવાથી જીવમાં જ પોતાના વિપાકભૂત સુખને ઉત્પન્ન કરે છે, દેહગત સુખને નહિ, તેથી કેવળી અવસ્થામાં પણ તેવા આ મગત સુખને વિરોધ ન હોવાથી જિનનામકર્મ નિષ્ફળ થવાની આપત્તિ નથી.
[ કેઈ પણ સુખ આત્મગત જ હેય] ઉત્તરપક્ષ -એમ તો કેઈપણ સુખ જીવને જ ધર્મ હોવાથી આત્મગત જ હોય છે, દેહગત નહિ. તેથી દેહગત સુખ જ અસિદ્ધ હોવાથી “જિનનામકર્મ આત્મગત સુખને ઉત્પન્ન કરે છે, દેહગતસુખને નહિ” એમ કહેવું જ અયુક્ત થઈ જશે. - પૂર્વપક્ષ દેહગતત્વ="દેહમાં ઉત્પન્ન થવું તે' એવું અમે કહેવા માંગતા નથી કે જેથી સુખ ચેતનધર્મ હોવાથી તેમાં દેહગત અનુપપન થવાની આપત્તિ આવે.