________________
કેવલિભક્તિવિચાર
२४७
इति तज्जन्यसुखाऽसंभवेऽपि तत्संभवात् , न हि दुःखकारणानि द्वेषद्वारैव दुःख जनयन्याप त्वाहत्येति । 'औदयिकसुखदुःखयाररतिरतितिरोभावेनैव प्रवृत्तिरिति चेत् १ हन्त तर्हि रत्यरतिभ्यां तयोरनतिरेके तजनककर्मणापि मोहेनैव भूयतां कृतमधिकेन, तथा च वृश्चिकभिया पलायमानस्याशीविषमुखे प्रवेशो। न च रतिनाशेनैव दुःखमिति नियमोऽपि, दुःखितदुःखे तथाऽदर्शनात् , तस्मात् स्वतन्त्रयोः सुखदुःखयोरेव न तन्नाशकत्वमपि तु तज्जन्यरत्यरत्योरेवेति
કેવળીઓને ભાવેન્દ્રિયનો અભાવ થયો હોવાથી ઈન્દ્રિય દ્વારા વિષયસેવનથી થતું રતિસુખ (એન્દ્રિયક સુખ) અને અજ્ઞાનઅરતિજન્ય અન્દ્રિયક દુઃખ ભલે ન હોય, તે પણ કંટકારિરૂપ અનિષ્ટ પદાર્થના સંપર્કથી થતું તેમજ જઠરાગ્નિના ઉપતાપના કારણે થતું શારીરિક દુઃખ હવામાં શું વાંધો છે? તાત્પર્ય એ છે કે–ત્યાદિ પરોક્ષજ્ઞાન કરવામાં ઈન્દ્રિયો સહાયક બનતી હોવાથી જીવને તેઓની સાથે મૈત્રી બંધાય છે. અને તેથી એને ખુશ રાખવી જીવને ગમે છે. તદુપરાંત અનાદિકાળથી ઇન્દ્રિયમાં વારંવાર પ્રવૃત્તિ કરી હોવાથી પુનઃ પુનઃ એ પ્રવૃત્તિ કરવાની ટેવ પડે છે. આ બન્નેથી ઈન્દ્રિયોને પુનઃ પુનઃ પ્રવર્તાવવાની તીવ્ર અભિલાષા રૂપ તૃષ્ણાત્મક વ્યાધિ પ્રવર્તે છે. આ વ્યાધિના દુઃખને રમ્ય વિષયોને સંસર્ગ (તત્કાળપૂરતું) ઉપશાંત કરે છે અને તેથી એ સંસર્ગથી સુખને અનુભવ થાય છે. કેવળીઓને તેવી તૃષ્ણારૂપ વ્યાધિ જ ન હોવાથી રમ્યવિષયસંસર્ગથી સુખાનુભવ સંભવિત ન હોવા છતાં વેદનદયજન્ય કંટાદિ સ્પર્શ કે ભૂખાદિનું દુઃખ તે સંભવિત છે જ.
પ્રશ્ન-કેવળીઓને તેઓ વીહ હેવાથી દુઃખકારણ ઉપર છેષ હેતે નથી તો પછી એ દુઃખના કારણેને સ્પર્શ દુઃખરૂપ શી રીતે લાગે?
ઉત્તર -દુઃખને કારણે હૈત્પાદ દ્વારા જ દુઃખ ને ઉત્પન્ન કરે એ નિયમ નથી, કિન્તુ સાક્ષાત્ જ દુઃખાનુભવ કરાવે છે. તેથી તમેહકેવળીઓને પણ દુઃખાનુભવ કરાવે જ છે. [અરતિ–રતિના તિભાવ વિના ઔદાયિક સુખ-દુઃખ ન હેય-પૂર્વપક્ષ]
પ્રશ્ન :-ભૂખ-તૃષ્ણ વગેરેથી ઊભી થએલ અરતિના તિરોભાવથી જ ઔદાયિક સુખ પ્રવર્તે છે તેમજ ઇષ્ટવિષયસંપર્યાદિથી થએલ રતિના તિરે ભાવથી જ ઔદયિક દુઃખ પ્રવર્તે છે કેવળીઓને તે મેહક્ષય થયો હોવાથી રતિ-અરતિ જ રહ્યા ન હોવાના કારણે તે બેના તિરાભાવને સંભવ જ રહ્યો નથી. તે પછી તેઓને ઔદયિક સુખદુખ શી રીતે પ્રવર્તે ?
[વેદનીયકર્મ નિરર્થક થવાની આપત્તિ-ઉત્તરપક્ષ]. ઉત્તરઆને અર્થ એ થયો કે દયિક સુખ રતિથી અને ઔદયિક દુખ અતિથી અભિન્ન છે કારણ કે અરતિના અભાવે જે ઔદયિક ભાવ પ્રવર્તે છે એ જ