________________
કેવલિથુકિયાવસાર
नन्वनुकूलवेदनीयं सुखं, प्रतिकूलवेदनीयं च दुःख, न च तथाविधवेदनं रागद्वेषौ विनेति न वीतरागाणां तत्संभव इत्याशङ्कायामाह
अणुकूलं पडिकूलं च वेअणं लक्खण मुहदुहाण ।
ण हु एसो एगंतो अपमत्तजइसु तयभावा ॥८९॥ (અનુકૂરું પ્રતિરું વેનં સૃક્ષો સુવર્ણયો ન હૈs g%ાન્તોડમરચતિવુ માવાન ૮ડા)
પૂર્વપક્ષ –જેઓને ભૂખાદિની પીડા હોય તેવાને તે ઈતરકે પણ દેવ માનતા નથી તો લોકોત્તર શાસનના દેવ તરીકે આપણે શી રીતે માની શકીએ? ભૂખ જેવી તે બીજી કઈ પડી નથી. તેથી આવી પરાકાષ્ઠાને પામેલી પીડા તે કેવળીભગવંતને શી રીતે માની શકાય ?
ઉત્તરપક્ષ લોકે દેવને તેવી પીડા માનતા નથી તેથી આપણે પણ ન માનવી એવી લોકોને અનુસરવાની જ વૃત્તિવાળા તમારે તે ભગવાન ને મનુષ્ય પણ માની શકાશે નહિ, કારણકે કે તે તેઓના દેવ તરીકે સ્વયંસત્તાક (કેઇનાથી ઉત્પન્ન થએલ નહિ એવા ), નિત્યજ્ઞાન, નિત્ય ઈચ્છા અને નિત્ય પ્રયત્નવાળા તેમજ પ્રકોપપ્રસાદ-કીડાદિ કરવા છતાં લોકેત્તર ચારિત્રવાળા કહેવાતા એવા શિવને માને છે,
(૭) ઘાતીતુલ્યત્વ આ છ કરતાં કઈ જુદા જ પ્રકારનું છે એ સાતમે વિકલ્પ તે ઊભે જ થઈ શકતો નથી કારણકે તેનું કેઈ નિર્વચન થઈ શકતું નથી. વળી દર્શ. નાવરણ અને મેહનીયરૂપ બે ઘાતી પ્રકૃતિની વચમાં વેદનીયની ગણતરી કરી હોવાથી એમાં ઘાતતુલ્યત્વ છે એમ કહેવું પણ અયુક્ત છે કારણ કે મેહનીય અને અંતરાય રૂપ ઘાતકર્મોની વચમાં તો નામાદિની પણ ગણતરી હોવાથી તેમાં પણ ઘાતીતલ્યત્વ માનવાની આપત્તિ આવે. વળી ઘાતિમધ્યમાં પરિગણિતત્વને ઘાતિતુલ્ય સાથે કેઈ વ્યાપ્તિ જે સંબંધ નથી કે જેથી એ તેને પ્રાજક બને. ૮૮
( [ સુખાદિના અનુકુલત્વાદિ ઘટિત લક્ષણને વિચાર!
અનુકુલ રૂપે જે વેદા=અનુભવાય તે સુખ અને પ્રતિલરૂપે જે વેદાય તે દુઃખ કહેવાય છેઆવા પ્રકારનું અનુકૂલ કે પ્રતિકૂલ તરીકેનું સંવેદન રામષિવિના થઈ શકતું નથી, કારણ કે જેના પર રાગ હોય તે જ વસ્તુ અનુકૂલ લાગે છે અને જેના પર દ્વેષ હોય તે જ વસ્તુ પ્રતિકૂલ લાગે છે. વીતરાગને તે રાગદ્વેષ ન હોવાથી આ રીતે વેઇન ન થવાના કારણે સુધાદિ દુખ સંભવી શકતું નથી–આવી વાહીની શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે – - ગાથા:- અનુકૂલ વેદન સુખનું અને પ્રતિકૂલ વેદના દુઃખનું લક્ષણ છે એ વાત પણ અયુક્ત છે કારણકે જે સુખ હોય તે અનુકૂળ રૂપે જ વેદાય કે દુઃખ હોય તે