________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લો. ૮૮
An
૨૩૮
नापि षष्ठो, अष्टानामपि कर्मणामष्टसिद्धगुणप्रतिपन्थिदोष जनकत्वाऽविशेषात्, वक्ष्यतेहि'नाणावरणादी कम्माण अट्ठ जे ठिया दोसा । तेसु गएसु पणासं एए अट्ठ वि गुणा जाया || [*लो० १२९] सि, देवत्वव्यवहारप्रतिपन्थिदाषत्वं तु क्षुदादेर्निराकृतमेव । अथ लौकिका अपि क्षुधादिपीडित' देव' नानुमन्यन्ते, न च क्षुधः परा पीडाsस्ति, "छुहासमा वेअणा नत्थि ' ति चेत् १ हन्त तर्हि केवललोकानुवृत्तिप्रणयी भवान् मनुष्यत्वमपि तस्य किमिति नापहूनुते ? ते हि स्वयंभुवं नित्यज्ञानेच्छा प्रयत्नवन्त लोकोत्तरचरितं भव' भगवन्तमभिमन्यन्त इति । सप्तमस्त्वनिर्वचनादेव नोत्थातुमर्हति । घातिमध्ये परिगणितत्वादेव घातितुल्यत्व' त्वायुर्नाम - गोत्रेष्वप्यविशिष्टमप्रयोजकं चेति न किचिदेतत् ॥८८॥
પૂર્વ પક્ષ :–જ્ઞાનાદિ ચાર ઘટિત અન્યતરવને સુખથી પણ ઘટિત કરીને તે ધમથી સજાતીયત્વની વિક્ષા કરીએ છીએ. અર્થાત્ જ્ઞાન-દન-ચારિત્ર-વીય-સુખ અન્યતરત્વ ધર્મવાળા ગુણનુ જે અપનાયક હાય તે ઘાતીક હાય એવી પરિભાષા કરવાથી વેદ્યનીચમાં પણ ઘાતીકત્વ આવી જશે, જ્યારે નામામાં આવશે નહિ.
ઉત્તરપક્ષ :-એ પણ ખરાબર નથી કારણ કે આવી તમારી પરિભાષા યાદ– ચ્છિક=સ્વચ્છ મૂલક હેાવાથી અપ્રમાણ છે. ઇચ્છા મુજબ જ પરિભાષા કરવાની હાય તાતા અરૂપિાદિઘટિત સાજાત્ય પણ લઈ શકાવાથી નામાદિમાં પણ ઘાતિત્વ પ્રસક્ત જ છે.
(૫) પાંચમા વિકલ્પ પણ અસત્ છે કારણ કે સ્વકાર્યકમૂર્ત્તિક કાર્ય કત્વના અ એ જ થઈ શકે કે સજાતીય અન્ય પ્રકૃતિના કાને જેના પ્રક આધીન હાય તેવા કાર્યને કરવાવાળાપણું. આવું કાય કત્વ આઠે પ્રકૃતિમાં સમાન હાવાથી નામાદિમાં પણ ઘાતીતુક્ષ્યત્વ આવવાની આપત્તિ આવે છે. અને તાદૃશકાય કત્વના આ સિવાયના બીજે કોઈ અર્થ કરી શકાતા નથી.
(૬) છઠ્ઠો વિકલ્પ પણ અયુક્ત છે કારણકે એમ માનવામાં આઠે કર્માં સિદ્ધના એક એક ગુણના વિરાધી દોષને ઉત્પન્ન કરતાં હાવાથી આઠે ય કર્મોંમાં ઘાતીતુલ્યત્વ સંમાન જ થઈ જાય. આ કર્મીએ એક એક ગુણ આવર્યા છે એ વાત ‘જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્માથી જે દોષો થયા હોય છે તે દોષોના નાશ થએ છતે આ આઠે ય ગુણા પ્રકટ થાય છે' એવુ જણાવતી આગળ કહેવાનારી (૧૨૯) ગાથાથી ફલિત જ છે. વેદનીયકર્મમાં દેવત્વવ્યવહારને અટકાવનાર ક્ષુધાદિ દોષાનુ જે ઉત્પાદકત્વ છે એ જ તેનુ ઘાતીતુલ્યત્વ છે ' એવું કહેવું પણ અયુક્ત કારણકે ક્ષુધાદિ તેવા વ્યવહારને અટકાવતા નથી એવુ' પ્રતિપાદન અમે આગળ કરી જ ગયા છીએ.
१. ज्ञानावरणीयादीनां कर्मणामष्ट ये स्थिता दोषाः । तेषु गतेषु प्रणाशमेतेऽष्टापि गुणा जाताः ॥ ૨. ક્ષુધાસમા વેના નાસ્તિ |