SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા સ્થા, ૮૬-૮૭ ततः पुनरातध्यानैकलिङ्ग क्रन्दनरोदनादि कुर्वन् जीवो न केवल क्षुद्वेदनीयोदयप्रभवं जाठराग्निजमेवोपतापमपि त्वरतिमोहोदयप्रभवमपि गाढचित्तोपतापमाप्नोति जीवः । कश्चित्तु तथाविधादृष्टवशादिष्टमुपलभतेऽपि, न तु रतिमोहादेयप्रभवतदवियोगाध्यवसानरूपात ध्यानाविभाम्यति, इति न मोहभाजां कदाचिदपि पारमार्थिक सुखम् ॥८६॥ ___ यस्य पुनः सकलमोहोप.जयादेव साक्षादात्मसाक्षात्कारः समुल्लसति, समुल्लसत्येव तस्य तदुपक्षयजन्यमेकान्तकान्तमत्यन्तोपरतसकलविकल्पकल्लोलजाल सातसंवेदन, न तु विरमते वेदनीयोदयप्रभवं क्षुधादिकमपीत्याह ____ तो मोहणीज्जखयो तब्भवदुक्खाणुबंधविरहेणं । लहइ सुहं सव्वण्णू चएइ जो पुण छुह चइउ ॥८७॥ (तन्मोहनीयक्षयतस्तदभवदुःरवानुबन्धविरहेण । लभते सुख सर्वज्ञः शक्नोति न पुनः क्षुधां त्यक्तुम् ॥८७॥) આ તે આર્તધ્યાનથી તેના એક ચિહ્નરૂપ કંદન-રોદનાદિ કરતે જીવ સુધાવેદનીયના ઉદયથી થએલ જઠરાગ્નિજન્ય સંતાપમાનને જ નહિ કિન્તુ અરતિ મોહનીયના ઉદયથી થએલ ગાઢ ચિત્તો પતાપને પણ પામે છે. તથા કેઈક મૂઢ, પૂર્વે કરેલા તેવા પ્રકારના પ્રણયના પ્રભાવે ઈષ્ટ વિષયને કદાચ પામે તે પણ રતિમાહનીયના ઉદયથી થયેલ “તે ઈટવિષય કયારે ય મારાથી દૂર ન થાઓ” એવા સતત પ્રણિધાનરૂપ આર્તધ્યાનથી ન અટકવાના કારણે સંતપ્ત જ રહે છે. તેથી મેહમૂઢ જેને તે ઈષ્ટવિષયપ્રાપ્તિ થવા છતાં આધ્યાનના કારણે સુખ ન હોવાથી ક્યારે ય પારમાર્થિક સુખ હોતું નથી. ૮૬ - [આનંધ્યાનનિવૃત્તિમાં સુધાનિવૃત્તિને અનિયમ] 1જે જીવોને મેહને સંપૂર્ણ ક્ષય થવાથી સાક્ષાત્ આત્મસાક્ષાત્કાર થાય છે તેઓને તે ક્ષયથી એકા સુંદર અને સકલવિક૯પજાળથી મુક્ત એવા સુખનું સંવેદન તે કુરે જ છે. અર્થાત્ અરતિ મહોદય જન્ય ચિત્તોપતાપરૂપ દુઃખ અને રતિ મેહદયજન્ય ઈષ્ટ અવિગપ્રણિધાનાત્મક આર્તધ્યાનનું દુઃખ તે નિવૃત્ત થયું જ હૈય છે. પણ એટલા માત્રથી વેદની દયજન્ય સુધાદિદુઃખ કંઈ નિવૃત્ત થઈ જતું નથી એ જણાવતાં ગ્રંથકાર કહે છે– ગાથાથ તેથી મેહનીય ક્ષયથી મોહનીયજ દુઃખને વિરહ થવાના કારણે સર્વને સમાધિનું પરમસુખ હોય છે છતાં વેદનીયને ક્ષય થયું ન હોવાથી વેદનીદયજન્ય સુધાથી છૂટવામાં તે તેઓ સમર્થ થતા નથી. ક્ષાયિકચારિત્ર ક્ષાયિક સુખરૂપ નથી દુઃખને પ્રતિપક્ષી પરિણામ જ સુખ છે અને તે તે પાપપ્રકૃતિથી થયેલ પરિણામ જ દુઃખ છે જેમકે જ્ઞાનાવરણથી અજ્ઞાનનું દુઃખ.આ પાપ પ્રકૃતિઓનો ક્ષય થવાથી તત્તપ્રકૃતિજન્ય દુઃખ ક્ષીણ થાય છે. તેમજ તે તે કર્મથી આવરાએલ આત્મગુણ આ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy