________________
કેવલિભક્તિવિચાર
-
".
s
'मज्झत्थस्स उ मुणिणो कम्मपरिणामजणियमेयंति । वत्थुस्सहावचिंतणपरस्स सम्म सहतस्स ॥
कुणउ पसस्थालंबणस्स पडिआरमप्पसावज्जं । तवसंजमपडिआर च सेवउ धम्ममनिआणं ॥ ति [ध्यानशतक-११-१२] एवमपि ज्ञायते प्रशस्तचेतोवृत्त्या भोजनादौ प्रवर्त्तमानानामप्यात. ध्यानाभावान्नाहारसंज्ञेति । सत्ता तु तस्या आर्तध्यानस्येव रागादिपारवश्यदशायां यतीनामुपयुज्यत इति ॥८५।। ततो यद्भवति तदाह
तत्तो माणसदुक्ख लहइ जिओ कंदणाइ कुव्वंतो ।
लधु इट्टविसयं रईइ चिंतेइ अविओग ॥८६॥ ( ततो मानसदुःख लभते जीवः क्रन्दनादि कुर्वन् । लब्ध्वापीष्टविषय रत्या चिन्तयत्यवियोगम् ॥८६॥)
નિરંતર આહાર ચિંતનથી ઉદ્દભવેલ આહારસંજ્ઞાના કારણે ઈષ્ટની અભિલાષારૂપ આર્તધ્યાન વધે છે અને ઈષ્ટની પ્રાપ્તિ ન થાય તે ઈચ્છા પૂરી ન થવાના કારણે જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. એ દુઃખને સહન ન કરી શક્તા મૂઢ જીવ અરતિમહદયને પરવશ થઈ પિતાનું એ દુઃખ કેમ દૂર થાય? તેને નિરંતર પ્રણિધાનરૂપ આર્તધ્યાનને અત્યંત વધારે છે. જે જીવે રાગાદિને વશ થઈ જાય છે તેઓને જ આવું આર્તધ્યાન થાય છે, મધ્યસ્થ રહેનારને નહિ. ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે “વસ્તુસ્વભાવનું ચિંતન કરતાં અને આવી પડેલા દુઃખાદિને આ તે કર્મ પરિણામ જનિત છે એમ સમજીને સમ્યગ્ર રીતે સહન કરતા મધ્યસ્થ મહાત્માઓને આધ્યાન થતું નથી. તેમજ તેઓ નવું કૃત ભણીશ –તપ સંયમમાં ઉદ્યમ કરીશ-ઈત્યાદિરૂપ પ્રશસ્તાલંબનથી નિરવા કે અ૫સાવધવાળા ઉપાયો ભલે કરે... અર્થાત્ એ કરવામાં કેઈ આર્તધ્યાનાદિરૂપ દોષ લાગતું નથી.”—આમ પ્રશસ્તઆલંબનથી ચિકિત્સાદિમાં પ્રવર્તતા સાધુને જેમ આર્તધ્યાન હોતું નથી તેમ પ્રશસ્ત આલંબનથી ભેજનાદિમાં પ્રવર્તતા સાધુઓને તે પ્રવૃત્તિ આધ્યાનરૂપ બનતી નથી અને તેથી એ પ્રવૃત્તિ “આહાર સંજ્ઞા' રૂપ પણ થતી નથીછતાં જેમ આર્તધ્યાનની પણ સાધુઓને સત્તા (શક્યતા) તો હોય જ છે અને રાગાદિની પરવશતાદશામાં તે પ્રવતે પણ છે જ તેમ આહાર સંજ્ઞાની શક્યતા અને રાગાદિપરવશતામાં પ્રવર્તન પણ હોય જ છે. આપણે આહાર સંજ્ઞાના કારણે વધેલા આર્તધ્યાનથી જીવની જે દશા થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથાથ : તે આ ધ્યાનથી આકદનાદિ કરતે જીવ માનસિક દુઃખ પામે છે તેમજ ઈષ્ટ વિષયને પામીને પણ તેના પરની રતિના કારણે તેને કયારેય વિગ ન થાઓ એવી ચિંતાથી પીડાય છે. १. मध्यस्थस्य तुमुनेः कर्मपपिणामजनितमेतदिति । वस्तुस्वभावचिन्तनपरस्य सम्यक्सहमानस्य ॥ २. करोतु प्रशस्ताल बनस्प प्रतिकारमल्पसावद्यम् । तपःसंयमप्रतिकार च सेवतां धर्ममनिदानम् ।।
૩૦.