________________
૨૩૨
અધ્યાત્મમત પરીક્ષા લો. ૮૪-૮૫
विना कोऽपि समर्थयति चक्षुष्मान् । 'मैथुनसंज्ञामन्तराउब्रह्म न' इत्यत्र किन्निदान ? इति चेत् ? तस्य गर्हितत्वेन तीव्रतराऽप्रशस्ताभिलाषप्रभवत्वादिति तत्त्वम् । एवं चाहारसंज्ञैव प्रकर्षप्राप्ता तृष्णेति व्यवस्थितम् ।।८४॥ अथास्या एवार्तध्यानहेतुत्वमुद्घोषयति
आहारचिंतणुब्भवमेयं आहारसण्णमासज्ज ।
वड्इ अट्टज्झाण इट्ठालाभेण मूढाणं ॥८५॥ (મહાનિનોમવાતામહાસંગ્રામનારા . વર્તુત વાર્તાનં દાડમેન મૂતાનામ્ II૮).
निरन्तराहारचिन्तनप्रसूतया खल्वाहारसंज्ञयेष्टाभिलापरूपमार्तध्यानं वर्द्धते, तदप्राप्तौ च दुःखवेगमसहमानानामरतिमोहोदयपारवश्यावेदनावियोगप्रणिधानरूप तत्प्रवर्धत इति । इदं च रागादिवशवर्तिन एव, न तु मध्यस्थस्य, यदागमःપ્રવૃત્તિ સમાન નથી. વળી આહાર જેમ પ્રશસ્તધ્યાનમાં નિમિત્ત બને છે તેમ મૈથુન કંઈ બનતું નથી, ઉલટું એ તે દુર્થાનનું જ કારણ બને છે. તેથી આહાર અને મૈથુનમાં ઘણી વિષમતા છે. તેથી જ બીજાઓને પણ મૈથુનમાં પ્રવૃત્તિ અનુચિત છે.
શંકા પણ આહારાદિ પ્રવૃત્તિ તેના કારણભૂત કર્મની હાજરીમાં જ ઉચિત હોય છે એ સિવાય નહિ. કેવળીઓને તે એ કારણ જ ન હોવાથી આહાર પ્રવૃત્તિ અનુચિત છે. તેથી તેમને તે હેતી નથી. જ્યારે છદ્મસ્થ સાધુઓને તો તે કારણ હાજર હેવાથી આહાર પ્રવૃત્તિ ઉચિત જ છે અને તેથી એ હોય છે.
સમાધાન -એવું માનવામાં તે સામાન્ય તિઓને પણ મૈથુનના કારણભૂત મૈથુન સંજ્ઞા હાજર હોવાથી આહારની જેમ મૈથુન પણ ઉચિત માનવું પડશે જે (તમારા જેવા) ઉન્મત્ત સિવાય કોઈ પ્રેક્ષાવાનું માનતો નથી.
પ્રશ્ન-આહારસંશા વિના પણ જેમ આહાર સંભવી શકે છે તેમ મૈથુન સંજ્ઞા વિના અબ્રા કેમ સંભવતું નથી ?
ઉત્તર-જે પ્રવૃત્તિ ગહિત હોય છે તે તીવ્રતા અપ્રશસ્ત અભિલાષા વિના થતી થતી નથી, જેમકે ચારી. મૈથુન પણ ગહિત હોવાથી તીવ્રતા અપ્રશસ્ત અભિલાષારૂપ મિથુસંજ્ઞા વિના પ્રવર્તતું નથી. જ્યારે એષણાદિયુક્ત આહારક્રિયા ગહિત ન હોવાથી અપ્રશસ્ત અભિલાષ વિના પણ થઈ શકે છે આમ પ્રકષ પામેલી આહાર સંજ્ઞા જ તૃષ્ણા છે એ વાત નિશ્ચિત થાય છે.
[આહાર સંજ્ઞામાં આધ્યાનહેતુતા છે ] . આ આહાર સંજ્ઞા જ આત્તધ્યાનનો હેતુ બને છે એ વાતની ઉદ્દઘષણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ :-આહાર ચિંતનથી ઉદ્દભવેલી આહાર સંજ્ઞાને પામીને મૂઢ જીવને આધ્યાન પ્રવર્તે છે અને ઈષ્ટની પ્રાપ્તિ ન થવાથી એ વધે છે,