________________
૨૨૮
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૮૧
संज्ञा मोहाभिव्यक्त' चैतन्यमिति' तथापि क्षुद्वेदनीयादयाऽसाधारणहेतुकतया तथोक्तः । स चावमकोष्ठताक्षुद्वेदनीयोदयमतितदर्थोपयोगैश्चतुर्भिः समुदितैहे तुभिरुपजायते । तथा च पारमर्ष' [श्री स्थानांगसूत्र-४/३५६] - 'चउहिं ठाणेहिं आहारसण्णा समुप्पज्जइ, उमकोट्टयाए, छुहावेदणिज्जस्स णं कम्मस्स उदएण, मतीए, तदठोवओगेण ति । तत्र मतिराहारश्रवणादिभ्यो भवति, तदर्थोपयोगस्त्वाहारमेवानवरतं चिन्तयत इति व्याख्यातम् । सेयमाहारसंज्ञा स्वकारणप्रकर्षादवाप्तप्रकर्षा तृष्णेति भण्यते । सा च निरन्तरोपसर्पदिष्टविषयसंयोगाभिलाषसन्ततिरूपातध्यानमयत्वमास्कन्दन्ती प्रकृष्टदुःखाङ्कुरस्य बीजभूता भवति ॥८१।।
न चेय' क्षुवेदनीयोदयजन्यत्वात् क्षुदेव, तदुत्तराभिलाषरूपत्वात्तस्याः, अत एव तां विनैव महर्षिणां भोजनादौ प्रवृत्तिरित्यनुशास्ति
સુધા વેદનીયકર્મના ઉદયથી આહારની અભિલાષા જાગવારૂપ થયેલ આત્મ પરિ. ણામ આહારસંશા કહેવાય છે એમ આવશ્યકવૃત્તિ વગેરેમાં કહ્યું છે. જો કે આ આહારભિલાષરૂ૫ આત્મપરિણામ શરીર પરના અનુરાગ અને આહારની અર્થિતા આદિ રૂપ અભિલાષાથી પ્રયુક્ત હેઈ એ અભિલાષ મેહથી અભિવ્યક્ત થયેલો હોય છે–કહ્યું પણ છે કે “મેહથી અભિવ્યક્ત થયેલ રૌતન્ય જ સંજ્ઞા છે.” તે પણ એમાં સુધાવેદનીય અસાધારણ હેતુભૂત હેવાથી ત્યાં તેને સુધાવેદનીયેાદયજન્ય પરિણામરૂપ કહ્યો છે. આ અભિલાષ અવમકેષ્ઠતા, સુધા-વેદનદય, મતિ અને તદર્થોપાગરૂપ ચાર સમુદિત કારણેથી ઉત્પન્ન થાય છે. શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે “ચાર સ્થાન (= કારણે)થી આહારસંશા ઉત્પન્ન થાય છે (૧) અવમકેષ્ઠતા = કેઠો (પેટ) ખાલી હોવો (૨) ક્ષુધાવેદનીય કર્મને ઉદય (૩) મતિ આહાર અંગેની વાત સાંભળવા-વાંચવાદિથી થતી આહારબુદ્ધિ (૪) આહારનું જ નિરંતર ચિંતન કરનારને પ્રવર્તતે આહાર-વિષયક ઉપગ.-અભિલાષરૂપ આ આહાર સંજ્ઞા પિતાના કારણે પ્રકર્ષ થવાથી પ્રકૃષ્ટ થાય છે અને ત્યારે તે તૃષ્ણ કહેવાય છે. વળી એ તૃષ્ણા જ ઉત્તરોત્તરકાળમાં ઇષ્ટવિષયના સંગની નિરંતર પ્રવર્તતી અભિલાષાઓની પરંપરારૂપ આત્ત ધ્યાનમય બને છે અને તેથી પ્રકૃષ્ટ દુઃખાંકુરના બીજનું કામ કરે છે. ૮૧
- વળી એ તૃષ્ણ સુદૃવેદનીય જન્ય હોવાથી ક્ષુદ્દમાત્રરૂપ છે એવું નથી કિન્તુ સુધા પરિણામ થયા પછી તેમાં બીજા સહકારીએ ભળે છતે થયેલી અભિલાષા રૂપ છે. તેથી જ પાછળથી ઉત્પન્ન થતી તે અભિલાષા તૃષ્ણા રૂપ ન હોવા છતાં સુંધા હાજર હોવાથી મહર્ષિઓને ભોજનાદિમાં પ્રવૃત્તિ હોય છે એવું જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે
1. चतुर्भिःस्थानराहारसंज्ञा समुत्पद्यते-अवमकोष्ठतया, क्षुधावेदनीयस्य कर्मण उदयेन, मल्या, तदर्थोपयोगेन ।