________________
કેલિક્તિવિચાર
पकर्ष दर्शनात् मोहकार्यत्व दुःखस्येति चेत् ? सत्य, तथापि तृष्णातिरेकद्वारा प्रकृष्टदुःख प्रत्येवारतिमोहोदयादेहे तुत्वात् , अन्यथा समानवैराग्याणामप्यसातवेदनीयोदयवैचित्र्येण तदवैचित्र्यप्रसङ्गात् ॥८०।। अथ तृष्णोत्पत्तिप्रकारमाह
मोहाभिणिवेसेण चउहि वि उमकोट्टयाइहेऊहिं ।
पगरिसपत्ता तहा जायइ आहारसण्णत्ति ॥८१॥ ( मोहाभिनिवेशेन चतुर्भिरवमकोष्ठतादिहेतुभिः । प्रकर्षप्राप्ता तृष्णा जायत आहारसंज्ञेति ॥८१॥) __ आहारसंज्ञा ह्याहाराभिलाषः क्षुद्वैदनीयोदयप्रभवः खल्वात्मपरिणाम इत्युक्तमावश्यकवृत्त्यादौ । अयं च शरीरानुरागार्थिताद्यौपाधिकतया यद्यपि मोहाभिव्यक्तः, तदुक्त'-'संज्ञान
દિખ વૈચિત્ર્યમાં મેહદયને ભાગી. ઉત્તરપક્ષ :-એ પણ બરાબર નથી કારણ કે મેહનો ગમે એટલે નિરોધ કર્યો હોય તે પણ તપસ્વીઓમાં સર્વથા ભૂખ નિરોધ થયેલે દેખાતું નથી. જે થોડે ઘણે પણ નિરોધ દેખાય છે તે પણ પ્રતિપક્ષભાવનાથી બુમુક્ષા-પિપાસાના નિરોધ દ્વારા જ ભૂખ તરસ અભિભૂત થયેલી હોવાના કારણે દેખાય છે બાકી જે પ્રતિપક્ષ ભાવનાથી મેહ નિરોધ થવાં દ્વારા ભૂખનો જ નિરોધ થઈ જતું હોયઅર્થાત્ પછી ભૂખ લાગતી જ ન હોય તે તે ભૂખના કાર્યભૂત શરીરકૃશતાદિ પણ થવા જોઈએ નહિ. તાત્પર્ય એ છે કે તપસ્વી આદિના શરીરની કૃશતારૂપ કાર્ય જોવા મળે છે તેથી તેના કારણભૂત એવા ભૂખ તરસ આદિ પણ તેને માનવા જ જોઈએ.
પૂર્વપક્ષ :-અશાતા વેદનીયનો ઉદય સમાન હોવા છતાં મહમૂઢ માણસ ખૂબ દુઃખી=આકુળવ્યાકુળ થાય છે. જ્યારે અમૂઢ (વિવેકી) માણસ એટલો આકુળ થતો નથી. આનાથી જણાય છે કે દુખ મેહનું કાર્ય છે.
ઉત્તરપક્ષ :–મૂઢઅમૂઢ જીવોમાં દેખાતા એ પ્રકર્ષ—અપકર્ષની તમારી વાત સાચી છે છતાં અરતિમાહ કર્મોદયથી થયેલ અરતિમહાદયાદિ તે તૃષ્ણાતિરેક દ્વારા પ્રકૃષ્ટ દુખ પ્રત્યે જ હેતુભૂત છે નહિતર તે કેઈપણ દુઃખનું વૈચિત્ર્ય સેહવૈચિત્ર્યજન્ય જ હોય તે સમાનવૈરાગ્યવાળા જીવોને પણ (અર્થાત્ જેઓએ સમાન રીતે મેહનિરોધ કર્યો છે તેઓને પણ) અશાતા વેદનીયના ઉદયથી જે સામાન્ય દુઃખ હોય છે તેમાં વૈચિત્ર્ય સંભવી શકશે નહિ. પણ અશાતા વેદનીયના વૈચિત્ર્યથી તેઓમાં પણુ દુઃખેવૈચિત્ર્ય જેવા તે મળે જ છે તેથી જણાય છે કે અપ્રકૃષ્ટ કે મધ્યમ ખે પ્રત્યે મોહ કારણ નથી. ૮૦
[તૃણુનું સ્વરૂપ અને કારણે]. તૃષ્ણ શી રીતે ઉત્પન્ન થાય છે? એ હવે ગ્રન્થકારશ્રી જણાવે છે
ગાથાથ -પેટ ખાલી થવું વગેરે રૂ૫ ચાર કારણોથી મહાભિનિવેશના બળે આહાર સંજ્ઞા પ્રકષ પામે છે અને પ્રકૃષ્ટ થયેલી તે જ તૃષ્ણ કહેવાય છે.