________________
-કેવલિ ભુક્તિ વિચાર
: ૨૧૭
_ 'स्वसमानाधिकरणतज्जातीयप्रागभावाऽसमानकालीनतद्विलयस्य तद्धेतुत्वान्न दोष' इति चेत् १ न, तथापि लाघवात् 'तद्धेतोरेवास्तु किं तेन ?' इति न्यायाच्च चरमदुःखध्वंसजनकस्य वेदनीयकर्मक्षयस्यैव क्षायिक सुखहेतुत्वात् । न चेदेवं मोहोदयाभावमात्रेणोपशान्तगुणस्थानवर्तिनामपि क्षायिकवारित्रप्रसङ्गः । तस्मात्तत्कर्मक्षयजन्यभावे तत्कर्मसत्त्व प्रतिबन्धिकेति युक्तमुत्पश्यामः । अथ युक्तिसिद्धमेवेदमिति चेत् ? अहो अयुक्तिप्रियत्व देवानांप्रियस्य यदत्र प्रसरति प्रद्वेषः । न च श्रुतविरुद्धमपीद, श्रुते केवलिनि वेदनीयविपाकोदयोपदेशेन तथैव व्यवस्थानात् , प्रत्युत त्वदुक्तप्रदेशोदयस्यैव सिद्धान्ताऽसाक्षिकत्वात् ॥७६।। છે–ચરિતાર્થ થઈ જાય છે. કેવળીઓને વેદનીય કર્મની જે સત્તા હોય છે તે પણ પ્રદેશદયથી જ નિજીણ થઈ જતી હોવાથી બાદ કરતી નથી. તેથી કેવળીઓને નિત્યાનંદની સ્થિરતા નિરાબાધ જ છે.
ઉત્તરપક્ષ –તે તે કર્મના ક્ષયથી પ્રકટ થતાં ક્ષાયિકભાવ પ્રત્યે તે તે કમને ક્ષય જ હેતુભૂત છે તેથી જેઓનું વેદનીયકર્મ સંપૂર્ણ ક્ષીણ થયું નથી તેવા કેવળીઓને ક્ષાયિક સુખ મનાય નહિ. વેદનીયકર્મની હાજરીમાં પણ જ્યારે એ વ્યક્ત સુખદુઃખાદિ આપતું ન હોય ત્યારે. વેદનીયોદય જન્ય અન્દ્રિયક સુખદુઃખાદિન વિલય થયો હોવા માત્રથી ક્ષાયિક સુખ માની લઈએ તે નિદ્રાદિ અવસ્થામાં પણ ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવશે.
શંકા :-જે સુખદુઃખને વિલય, સ્વસમાવજાતીય બીજા (ભાવિ) સુખદુઃખાદિના પ્રાગભાવને સમાનકાલીન ન હોય તે જ ક્ષાયિક સુખને હેતુ છે. અર્થાત્ તેવા જીવના જ વ્યક્ત સુખદુઃખાદિનો વિલય ક્ષાયિક સુખને હેતુ બને છે જેને ભવિષ્યમાં પણ ઔદયિક સુખદુઃખ આવવાના ન હોય. તેથી નિદ્રાદિ અવસ્થામાં ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવશે નહિ કારણ કે એ જીવને તે જાગ્રત અવસ્થામાં ફરીથી સુખદુઃખાદિ થવાના છે.
(વેદનીયકમની સત્તા ક્ષાયિક સુખની પ્રતિબંધક) તે સમાધાન –આવા સુખદુઃખવિલયને ક્ષાયિક સુખનું કારણ માનવા કરતાં ચરમ દુઃખધ્વંસજનક વેદનીયકર્મક્ષયને જ કારણ માનવામાં લાઘવ છે. તેમજ તેના હેતુથી જ જે કાર્ય સરી જતું હોય તે પછી તેનાથી સ” અર્થાત્ “જે વસ્તુથી કાર્ય સિદ્ધ થતું હોવાની વાત થતી હોય તે વસ્તુના કારણેથી જ તે કાર્ય જ થઈ જતું હોય તે તે વસ્તુને કારણ તરીકે માનવાની જરૂર નથી.” એવા ન્યાયથી તેવા વેદનીય કર્મક્ષયને હેતુ માન ઉચિત છે. અર્થાત્ વેદનીયકર્મક્ષયથી જ ક્ષાયિક સુખ સંભવિત હોવાથી વેદનીયકર્મક્ષયથી ચરમદુઃખદવંસ અને એ દુઃખ વંસથી ક્ષાયિક સુખ માનવું ઉચિત નથી. બાકી વેદનીયની સત્તા હોવા છતાં જે એને પ્રદેશોદય જ માનીને, વિપાકોદય ન હોવાથી સુખદુઃખાદિને અભાવ હેવાના કારણે ક્ષાયિક સુખ २८