________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૭૬
*
'क्षायिकसुखशालिनां हि केवलिनां दुःखसामान्यमेव न भवति, कुतस्तरां तद्विशेषभूते क्षुत्तष्णे १ न हि वृक्षसामान्याभाववति प्रदेशे शिंशपासंभव' इति परप्रत्यवस्थानम् ।।५।। तत्र बाधकमाह
तो वेअणिज्जकम्मं उदयप्पत्तं कह हवे तस्स ? ।
ण य सो पदेसउदओ समयम्मि विवागभणणाउ ॥७६॥ (तद्वेदनीय कर्म उदयप्राप्त कथ' भवेत्तस्य ? न च स प्रदेशोदयः समये विपाकभणनात् ॥७६॥)
न खलु केवलिनां क्षायिक सुख संभवति, उदयप्राप्तेन वेदनीयकर्मणा तद्विरोधात् , मायिक सुख हि वेदनीयकर्मक्षयजन्यं, न च तदुदये तत्क्षयः संभवतीति भावः । अथ क्षायिकसुखे गौण मुख्यं वा दुःखमेव साक्षात्तत्प्रतिपन्थि, वेदनीयकर्म तु तत्कारणतयैवोपक्षीणम् । एवं च प्रदेशोदयार्थकत्वात्तस्य च दुःखाऽजनकत्वात् तद्विरहे तत्र नित्याऽऽनन्दनिःस्पन्दता निराबाधेति चेत् ? न, तत्कर्मक्षायिकभावं प्रति तत्कर्मक्षयस्यैव हेतुत्वात् , अन्यथा सुषुप्तावैन्द्रियकसुखदुःखादि विलये क्षायिकसुखप्रसङ्गात् ।
જેમ વૃક્ષ સામાન્ય જ (અર્થાત્ કઈ વૃક્ષ જ) જ્યાં નથી તેવા પ્રદેશમાં શિશપાદિ ૩૫ વૃક્ષ વિશેષ હતાં નથી તેમ ક્ષાયિક સુખવાળા કેવળીઓને દુઃખ સામાન્ય જ ન હવાથી દુઃખ વિશેષાત્મક સુધા-તૃષા પણ શી રીતે હોઈ શકે? આવું પૂર્વપક્ષીનું કહેવું છે. ૭પણ
કેિવળીને ક્ષાયિક સુખ જ હેતું નથી-ઉત્તરપક્ષ] પૂર્વપક્ષીને કથનમાં બાધક દેખાડતાં ગન્ધકાર કહે છે– - ગાથાથ:- કેવળીને જે ક્ષાયિક સુખ જ હોય તે વેદનીય કર્મને પણ ઉદય શી રીતે સંભવશે? કારણ કે ઉદયમાં આવેલું તે કયાં તે દુઃખને ઉત્પન્ન કરે અથવા
દયિક સુખને ઉત્પન્ન કરે જ. પણ ક્ષાયિક સુખવાળાને તે એ બેમાંથી એકે ન હોવાથી વેદનીય કર્મનો ઉદય માની શકાશે નહિ.
શકા –વેદનીય કર્મના પ્રદેશદયથી તે તેવા સુખ કે દુઃખ ઉત્પન્ન થતા નથી તેથી ક્ષાયિકનુખવાળા કેવળીને વેદનીયને પ્રદેશોદય માનવામાં કઈ વાંધો નથી.
સમાધાન – એ વાત પણ બરાબર નથી. કારણ કે સિદ્ધાન્તમાં કેવળીઓને વેદનીયને વિપાકેદય કહ્યો છે, પ્રદેશદય નહિ. - ક્ષાયિક સુખ વેદનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે તેથી જે વેદનીય કર્મને ઉદય ચાલુ હોય તે ક્ષાયિક સુખ અસંભવિત હોવાથી કેવળીઓને પણ તે સંભવતું નથી.
| (ક્ષાયિક સુખના હેતુની વિચારણું) પૂર્વપક્ષ - ક્ષાયિક સુખ પ્રત્યે ગણ દુઃખ (દયિક સુખરૂ૫) કે મુખ્ય દુઃખ જ સાક્ષાઅતિપથી છે. વેદનીય કર્મ તે તે દુખના કારણ તરીકે જ ઉપક્ષીણ થઈ જાય