________________
કેવલભક્તિવિચાર
૨૧૫
____ ननु केवलिनां क्षायिक सुख प्रसिद्धं, तेन च सह क्षुत्तृष्णादिरूप दुःख नावतिष्ठते, अत एव तत्र पारिभाषिकं दोषत्वमित्यभिप्रेत्य शङ्कते
अह जइ जिणस्स खइ सुक्खं दुक्ख विरुज्झए तेण ।
तो सामण्णाभावे विसेससत्ता कहं जुत्ता ? ॥७५॥ (અથ વાઢિ નિસ્ય જ્ઞાતિ સૌરä ટુ વિગતે તેના તરસામાન્યામાં વિશેષરજ્ઞા # સુન્નતા ? III) થતું નથી એમ અભેજન ભાવનાના અત્યંત ઉત્કર્ષથી પણ ભજન અંગેની વૃદ્ધિ આદિનો જ અત્યંત અપકર્ષ થાય છે નહિ કે ભેજનાદિનો અપકર્ષ.
શંકા – અભેજન ભાવનાવાળા કેટલાક તપસ્વીઓનો આહાર પણ ઓછો હોય છે જે જણાવે છે કે તેઓને ભોજન અપકર્ષ થએલ છે.
સમાધાન - એ ભજન અપકર્ષ પણ કંઈ ભાવના માત્રથી થયેલ હોતો નથી પણ ઉદરી વગેરે રૂપ તપની ઈચ્છાથી તપસ્વીએ સ્વયં કરેલ હોય છે. આમ વિપરીત એવી અભેજન ભાવનારૂપ પ્રશસ્તભાવનાથી ક્ષુધાદિને કે ભુક્તિને અપકર્ષ થતો ન હેવાથી સુધાદિકે ભુક્તિ દોષરૂપ નથી એ સિદ્ધ થાય છે. તેથી બાળક જેવા આધ્યાત્મિકને સમજાવવાના અધિક પ્રયાસથી સર્યું.
- [જરા વગેરે પણ દેષ રૂપ નથી. આજ રીતે જરા, આતંક, જન્મ, મૃત્યુ અને ખેદ (શારીરિક શ્રમ) પણ કેવલ જ્ઞાનના પ્રતિબંધક નથી. તેમ છતાં તેઓને દોષરૂપે કહેવા એ પામરબાળકને ઠગવા જેવું જ છે. વળી કેવળીને પણ કંઈ ચાલુ ભવના જન્મ (ભાવ) અને મૃત્યુને અભાવ હર્ત નથી.
શંકા – પણ જન્માન્તર અને તેના મૃત્યુને અભાવ તો હોય જ છે ને!
સમાધાન – એ પણ પોતપોતાના કારણના અભાવને જ આભારી હોવાથી કારણભૂત રાગાદિના અભાવમાં જ પર્યવસિત થાય છે અને રાગાદિને તો અમે દોષરૂપ કહીએ જ છીએ. વળી ખેદ વગેરે સામાન્ય માણસોને પણ હોય છે એટલા માત્રથી દોષરૂપ માનશે તે મનુષ્યવાદિ પણ ઈતરજન સાધારણ હોવાથી દોષરૂપ માનવાની આપત્તિ આવશે. તેથી તમારું આ કથન તે યુક્તિવિકલ હોવાથી માત્ર વાત કરવા રૂપ જ છે, કઈ અર્થની સિદ્ધિ કરી શકતું નથી ૭૩૭૪
[ક્ષાયિક સુખની હાજરીમાં દુઃખ ન સંભવે-પૂર્વપક્ષ]. કેવળીઓને ક્ષાયિક સુખ હોય છે એ વાત પ્રસિદ્ધ છે અને તેની સાથે ક્ષુધાતૃષાદિરૂપ દુઃખ રહી શકતું નથી, તેથી જ ક્ષુધાતૃષાને દોષરૂપે કહ્યા છે એવા અભિપ્રાયથી આધ્યાત્મિક શંકા કરે છે–
ગાથાર્થ :- જે કેવળીને ક્ષાયિક સુખ છે અને તેની સાથે કઈ પણ દુઃખ હોવું વિરૂદ્ધ છે. તે દુખ સામાન્યનો જ અભાવ હોવાથી ભૂખારિરૂપ દુઃખવિશેષ શી રીતે સંભવી શકે ?