________________
૨૧૪
અધ્યાત્મમતપરીક્ષા લૈ૭૩-૭૪
इदमत्र तात्पर्य - यथाऽशरीरभावनया शरीरममत्वनिवृत्तिरेवेति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकों, न तु शरीरात्यन्तापकर्षोऽपि, क्वचित्तदपकर्षस्य दृढतरतपःपरिशीलनाद्यौपाधिकत्वात् तथाऽभोजनभावनाऽत्यन्तोत्कर्षादपि तद्गृध्नुताद्यत्यन्तापकर्ष एव सिद्धयति न तु भोजनात्यन्तापकर्षोपि, क्वचित्तदपकर्षस्य तपोऽर्थिताद्यौपाधिकत्वादिति किमधिकबालबोधप्रयासेन ? एवं जरातङ्कजन्मान्तकखेदानामपि कैवल्याऽप्रतिपन्थित्वात्तदोषत्वाभिधानमपि पामरशिशुप्रतारणमात्रम् ! न च तज्जन्ममरणाभावः केवलिनि संभवत्यपि, जन्ममरणान्तराभावस्तु तत्कारणाभावपर्यवसितः सन् रागाद्यभावान्नाधिकीभवितुमुत्सहते । इतरजनसाधारण्यमात्रेण
खेदादिनों दोषत्वोक्तौ च मनुष्यत्वादीनामपि दोषत्वमुक्तिसह स्यादिति वार्तामात्रमेतत् //૭રૂા.૭૪માં છે ત્યારે સુધાદિને આત્યંતિક અપકર્ષ થઈ જાય એ પણ યુક્ત જ છે. તેથી સુધાદિ પણ દેષરૂપ હોવાથી કેવળીઓને હોતા નથી. અપ્રથમ સંસ્થાનાદિ કંઈ વિપરીત ભાવનાથી અપકર્ષ પામતા નથી કે જેથી એને દોષરૂપ મનાય.
[ અભેજનભાવના ક્ષુધાનાશક નથી] ઉત્તરપક્ષ -અભેજનભાવનાથી ભૂખ વગેરે અપકૃષ્ટ થતા નથી પણ ભોજનભાવના (ખા ખા કરવાની લેશ્યા) જ અપકૃષ્ટ થાય છે-ઘટે છે. કારણ કે ભજનભાવનાની નિવૃત્તિ થવા છતાં કંઈ ભૂખ નિવૃત્ત થએલી જણાતી નથી. અભોજનભાવનાને ભાવિત કરનાર તપસ્વીઓને કાંઈ ભૂખ ન લાગતી નથી એવું નથી પણ લાગેલી ભૂખને તેઓ નિરોધ કરે છે. તેથી ભેજનભાવના દેષરૂપે સિદ્ધ થાય છે, સુધાદિ નહિ.
શકા :-બુભક્ષાને નિરોધ થાય તે તે ભોજન પણ નિરુદ્ધ થઈ જ જવાથી અપકૃષ્ટ થવા જ માંડશેને !
સમાધાન – એવું થતું નથી, કારણકે બુમુક્ષાની ગેરહાજરીમાં પણ ભજનપ્રવૃત્તિ થતી હોવાથી બુમુક્ષા કાંઈ ભજનના હેતુભૂત નથી કે જેથી તેનો નિરોધ થાય તેમ ભજન પણ નિરુદ્ધ થવા માંડે...
અહીં આ તાત્પર્ય છે તે હકીકતમાં અશરીરી છે” ઈત્યાદિ ભાવના જેમ શરીરપરની મમતાની જ નિવૃત્તિ કરે છે અને તેથી તે ભાવનાના અત્યંત ઉકર્ષથી મમતાને જ અપકર્ષ થવા માંડે છે, યાવત્ સર્વથા ઉચ્છેદ થઈ જાય છે પણ શરીરને કંઈ અપકર્ષ થઈ જતો નથી.
શંકા - પણ અશરીર ભાવનાને ભાવતાં તપસ્વીઓનું શરીર અપકૃષ્ટ (કૃશ) થએલું દેખાય જ છે ને !
સમાધાન :- એ કૃશતા એની અશરીર ભાવનાના કારણે હોતી નથી પણ કઠોર ઉગ્ર તપશ્ચરણ રૂપ ઉપાધિના કારણે હોય છે તેથી એ ભાવનાથી જેમ શરીર અપકર્ષ