________________
કેવલભક્તિવિચારે
૨૩.
___ अथ क्षुदादिजन्यातध्यानाच्छुभभावपरिहाणिः श्रूयते इति चेत् ? न ह्ययं तयोरपराधो. ऽपि त्वरत्यादेरिति विचारणीयम् । 'पापप्रकृतिजन्यतया तयोर्दोषत्वमिति तु मन्दप्रलपित, परेणापि केवलिनि तादृशप्रकृतिस्वीकारात् । अथ प्रशस्तविपरीतभावनाप्रकर्ष प्रयुक्तापकर्षशालित्वं दोषत्व', तच्च रागादाविव च क्षुदादावप्यस्ति, दृश्यते वीतरागभावनातारतम्येन रागादेमन्दमन्दतरमन्दतमादिभाव इति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकर्षोपि भगवतामिति । एवमभोजनभावना तारतम्यात् सकृद्भोजनकदिनपक्षमाससंवत्सरादान्तरितभोजनादिदर्शनात् तदत्यन्तोत्कर्षादात्यन्तिकक्षुद्भुक्त्याद्यपकर्षोऽपि तेषां युज्यते इति चेत् ? मैव', अभोजनभावनाया भोजनभावनां प्रत्येव प्रतिपन्थित्वात् , तया तन्निवृत्तावपि क्षुद्भुक्त्याद्यनिवृत्तेः, न खलु तपस्विनां क्षुदेव न लगति, अपि तु तैः सा निरुध्यत इति । 'बुभुक्षानिरोधे भुक्तिरपि निरुध्यत' इति चेत् ? न, तस्यास्तदहेतुत्वादिति स्फुटीभविष्यत्यग्रे ।
શકા –સુદાદિથી આ ધ્યાન થવા દ્વારા શુભભાવની પરિહાનિ થવાથી કેવલજ્ઞાનને પ્રતિબંધ થાય છે.
સમાધાન :-શુભભાવની હાનિ ભૂખ વગેરેના કારણે થતી નથી, કિન્તુ અરતિ આદિના કારણે થાય છે, ક્ષપકશ્રેણિમાં તે અરતિનો જ ક્ષય થઈ ગયું હોવાથી શુભભાવ પરિહાનિ કે તે દ્વારા કેવલજ્ઞાનપ્રતિબંધ થવાનો સંભવ રહેતું નથી. આ બરાબર વિચારો.
[ ક્ષુધાદિમાં દુષત્વનું મંડન-ખંડન] શંકા છતાં સુધાદિ પાપપ્રકૃતિ જન્ય હોવાથી દેષરૂપ છે તેથી કેવળીઓમાં તે મનાય નહિ.
સમાધાન –તમે પણ અપ્રથમસંસ્થાન–સ્વરાદિ રૂપ પાપપ્રકૃતિઓને કેવળીઓને ઉદય મા જ છે. તેથી એના ઉદયથી થએલ પરિણામ રૂપ દે કેવળીઓમાં પણ માનવાની તમારે આપત્તિ આવશે. અન્યથા, પાપપ્રકૃતિજન્ય હોવા છતાં એને જે દોષરૂપ નહિ માને તે સુધાદિને પણ દોષરૂપ માનવા ન જોઈએ.
પૂર્વપક્ષ-પ્રશસ્ત એવી વિપરીતભાવનાના પ્રકર્ષથી જેનો અપકર્ષ થાય તે દોષ કહેવાય છે, જેમકે, જેમ જેમ વીતરાગતાની ભાવના વધતી જાય છે તેમ તેમ રાગાદિની હાનિ થતી જાય છે અને વીતરાગતાને અત્યન્ત પ્રકર્ષ થાય ત્યારે રાગાદિનો અત્યંત ઉચ્છેદ થાય છે તે રાગાદિ દોષરૂપ છે, આ જ રીતે સુધાદિને પણ પ્રશસ્ત વિપરીત ભાવનાથી અપકર્ષ થાય જ છે. જેમકે અભેજનભાવના (અનાહારીપણાની ભાવના)ના તારતમ્યથી દિવસમાં એક જ વાર ભેજન કરવું, દિનાન્તરિત–પક્ષાતરિત– માસાન્તરિત વર્ષાન્તરિતાદિ ભેજન કરવું એવું દેખાય જ છે. તેથી જણાય છે કે એ ભાવનાથી સુધાદિને અપકર્ષ થતું જાય છે અને તેથી જ્યારે એ ભાવના પ્રકર્ષ પામે