________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧દક 'सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहि ।। વાસિગા પુળ લામા બિસ ! ઉત્ત. [૧૨]
इति चेत् ? सत्य, तथापि भावकारणीभूतमन्ततः शुद्धात्मद्रव्यमप्यनादृत्य न ते भावमादत्तुमुत्सहन्ते ।
अथ निश्चयकारणीभूतं द्रव्यमाद्रियमाणा अपि व्यवहारकारणीभूतं द्रव्यं नाट्रियन्त इति चेत् ? न, 'कारण चानादरणीय च' इति वचोविरोधात् , शुद्धशुद्धतरव्यवहारस्य पुरतोऽपि प्रवचने प्रतिपादितत्वाच्च ॥६८।। ।
બથ મુદ્રાવિન્યાદિ રચવઠ્ઠાચિ સંસારવવાછે પરિભ્રમતા રત્નાનન્તાઃ प्राप्तेति न विशिष्टफलवतीति सा कथमाद्रियताम् ? इति चेत् १ भावोप्यनन्तशः प्राप्त इति सोऽपि कथमाद्रियताम् १ विशिष्टभावोऽपूर्व इति चेत् ? विशिष्टा क्रियापि तथेति किमनुपपन्न ? इत्याशयेनाह
શંકા –આત્માના શુદ્ધ સ્વરૂપ વગેરે ને જેનારા મહર્ષિઓ નિશ્ચયનયનો આદર કરતાં કરતાં ભાવને જ આદરે છે. જેઓ તેવી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા હોતા નથી તેવા અપરમ ભાવમાં રહેલા જેવો જ વ્યવહારને પણ આદર કરતાં હોવાથી દ્રવ્યને આદરે છે. સમયસારમાં પણ કહ્યું છે કે–પરમભાવને જેનારા એવા જે ઊંચી ભૂમિકાએ પહોંચ્યા છે તેઓએ તો શુદ્ધાદેશ=ભાવને શુદ્ધ જાણવો. નીચલી ભૂમિકામાં રહેલા જેઓ અપરમભાવને જેનારા છે તેઓ વ્યવહારને-દ્રવ્યને પણ આદર કરે છે.
[કારણનો આદર આવશ્યક] - સમાધાન :-તમારી વાત સાચી છે, પણ ભાવનો આદર કરવા પણ તેઓએ અંતતઃ શુદ્ધ આત્મદ્રવ્યનો પણ આદર કરવો જ પડે છે. એવા દ્રવ્યનો આદર કર્યા વિના કઈ તેઓ ભાવને અપનાવી શક્તા નથી.
-નિશ્ચય (=ભાવ)ના કારણભૂત શુદ્ધાત્મદ્રવ્યને તે એ આદર કરતાં હોવા છતાં વ્યવહારના કારણભૂત રજોહરણાદિ દ્રવ્યનો આદર તે કરતાં નથી, તેથી ભાવ જ મુખ્ય છે. - સમાધાન –કારણ છે અને છતાં અનાદરણીય છે? એ વચન “મારી મા વાંઝણી છે' એવા વચનની જેમ સ્વતઃ વિરોધગ્રસ્ત હોવાથી દુષ્ટ છે. તેથી વ્યવહારકારણભૂત દ્રવ્યને પણ અનાદરણીય મનાય નહિ. વળી જીવ જેમ જેમ ઊંચી ભૂમિકાએ ચઢતો જાય છે–અર્થાત્ ભાવની નજીક આવતો જાય છે–તેમ તેમ શુદ્ધ-શુદ્ધતર વ્યવહારવાળો પણ બનતું જાય છે તેવું પ્રતિપાદન પ્રવચનમાં કર્યું છે. તેથી ઊંચી કક્ષાએ પહોંચેલા છએ પણ પૂર્વકાળે તે કક્ષાએ પહોંચવા પૂર્વ પૂર્વના વ્યવહારનો આદર કર્યો જ હોય છે. તેથી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી તે જીવો નિશ્ચયને જ આદર કરતાં હોવાથી “વ્યવહારકારણભૂત દ્રવ્યનો આદર કરતાં નથી એમ કહેવાય નહિ. ૬૮ १, शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः । व्यवहारदेशीयाः पुनरपरमभावे स्थिता ये तु ॥