________________
૨૦૦
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૬૯
खाओवसमिगभावो सुद्धो हेउ सुहस्स खइअस्स ।
तब्भावेण कया पुण किरिया तब्भाववुडिकरी ॥६९॥ (क्षायोपशमिकभावः शुद्धो हेतुः शुभस्य क्षायिकस्य । तदभावेन कृता पुनः क्रिया तद्भाववृद्धिकरी ॥६९।।)
पुनः पुनरभ्यासेन नैर्मल्य प्राप्तो हि मिथ्यादर्शनादिक्षयोपशमप्रादुर्भूतः सम्यग्दर्शनादि भावः सिद्धिहेतोः केवलज्ञानादिक्षायिकभावस्यावन्ध्यं निदानमिति निर्विवाद', ततस्तद्भावप्रवृद्धये यतनीय निर्वाणार्थिभिः । तद्भावप्रवृद्धिकरी च तद्भावेन दृढयत्नवता विधीयमाना क्रिया, તથા દારિદ્ર –
શકા -દ્રવ્ય ચારિત્રાદિ રૂપ વ્યવહાર કિયા તે અનાદિ-સંસારમાં ભમતે જીવ અનંતીવાર પામ્યો છે છતાં તે કોઈ વિશિષ્ટ ફળ પામ્યા નથી તે પછી હજુ પણ એને શો આદર કરે ?
સમાધાન -યથાપ્રવૃત્તકરણાત્મક તેવા તેવા (દયિકાદિ) ભાવો પણ છવા અનંતીવાર પામ્યો છે છતાં સમ્ભવાદિરૂપ વિશિષ્ટ ફળ પામી શક્યો નથી તેથી ભાવને પણ આદર શી રીતે કરી શકશે ?
શંકા –જે ભાવો અનંતી વાર પ્રાપ્ત કર્યા હોવા છતાં વિશિષ્ટ ફળ પ્રાપ્તિ થઈ નથી તે તે સામાન્ય ભાવે છે, વિશિષ્ટ ભાવો (ક્ષાયિક-પથમિક) તે અપૂર્વ જ હોય છે અને એ અવશ્ય ફળપ્રદ બનતા હોવાથી આદરણીય જ છે.
[વિશિષ્ટ ક્રિશા અવશ્ય ફળપ્રદ] સમાધાન –એ જ રીતે જે ક્રિયાઓ નિષ્ફળ ગઈ તે તે સામાન્ય ક્રિયા જ હતી. (ઉપશમ ભાવ કે ક્ષયોપશમ ભાવની) વિશિદક્રિયા તે અપૂર્વ જ હોય છે જે અવશ્ય ફળપ્રદ હોવાથી આદરણીય જ હોવામાં કઈ અનુપત્તિ નથી. એવા આશયથી ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ –શુદ્ધ ક્ષાપશમિક ભાવ શુભ ક્ષાયિક ભાવને હેતુ બને છે તેમજ ક્ષાપશમિક ભાવથી કરાતી ક્રિયા ઉત્તરોત્તર ક્ષાપશમિક ભાવની વૃદ્ધિ કરનારી બનવા દ્વારા ક્ષાયિક ભાવને ખેંચી લાવે છે. તેથી એ પણ આદરણીય છે જ.
[વ્યવહારક્રિયા શુભભાવવધક] | મિથ્યાત્વ મોહનીયાદિના ક્ષયોપશમથી આવિર્ભીત થએલ સમ્યકૃત્વાદિ પરિણામ તેના ૬૭ પ્રકારના વ્યવહારાદિના પાલન રૂ૫ અભ્યાસથી નિર્મળ થાય છે. નિર્મળ થએલ તે સમ્યગ્દર્શનાદિ ભાવ મોક્ષના હેતુભૂત કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવનું અવંધ્ય કારણ બને છે એ વાત નિર્વિવાદ છે. તેથી મોક્ષાથીઓએ નિર્મળ સમ્યફત્યાદિ ભાવોની વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રાપ્ત થએલ ક્ષાપશમિક ભાથી દઢ પ્રયત્ન પૂર્વક કરાતી ફિયા આગળ આગળના નિર્મળ લાપશમિક