________________
૧૯હે
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૬૪ . व्यवहारो हि स्वविषयं ज्ञानं प्रधानकारणत्वेनाभिमनुते, निश्चयस्तु स्वविषयं चरण', तदनयोः कल्पनाकोटिमवलम्ब्य प्रवृत्त विवादमपनेतुमुभयोः समीकरणप्रवणप्रमाणपक्षमन्तरा क इवान्यः प्रभवतु ? यत्तु वस्तुपरिच्छेद एव ज्ञानस्य मुख्यो व्यापारः, तत्करणादेव च सहकारिकारणतया जीवस्य चारित्रक्रियां जनयत् तन्मोक्षं प्रति गौणतयोपयुज्यते, तदुक्तं[વિ. મા. ૨૬૪૨]
'वत्थुपरिच्छेयफलं हवेज्ज किरियाफलं च तन्नाणं ।
न उ निव्वत्तयमिट्ठ सुद्धं चिय तं जओऽभिहियं ॥ त्ति, तदपि निश्चयनयानुसारेण द्रष्टव्यम् , व्यवहारतः सहकारस्याप्युपकारत्वात् । अतएव तत्रैवोक्तम् -
'नाण परंपरमगंतरा उ किरिया तयं पहाणयर।।
जुत्तं कारणमहवा समयं तो दोन्नि जुत्ताई ॥ ति [विभा० ११३७] બને છે. જ્ઞાન કે ચારિત્રમાંથી એક મુખ્ય જ છે અને બીજું ગૌણ જ છે એ એકાન્ત નથી. છતાં કઈપણ જાતની વિવક્ષા વિના જ બેમાંથી કોણ અંશે પણ મુખ્ય છે એવું જાણવાની જે ઇરછા હોય તો જવાબ એ છે કે જ્ઞાનનાં સારભૂત હોવાથી ચારિત્ર જ મુખ્ય છે.
વ્યવહાર નય પોતાના વિષયભૂત જ્ઞાનને જ પ્રધાનકારણ તરીકે માને છે જ્યારે નિશ્ચય પિતાના વિષયભૂત ચારિત્રને જ પોત પોતાની માન્યતાને પુષ્ટ કરવા અને જાતજાતની કલ્પનાએ દોડાવી વિવાદ માંડે છે. આ વિવાદનો ઉકેલ લાવવામાં બન્નેને સમાનબળવાળા હોવા રૂપે ઠરાવવામાં નિપુણ એવા પ્રમાણ પક્ષ સિવાય બીજું કોણ સમર્થ થાય? અર્થાત્ પ્રમાણપક્ષ એ વિવાદને એ જ ઉકેલ આપે છે કે બને સમાન બળવાળા જ છે અને તેથી તેઓમાં પ્રધાન-ગણુભાવ નથી. “વસ્તુનો બંધ કરાવવો એ જ જ્ઞાનને મુખ્ય વ્યાપાર છે. એ પરિચ્છેદ કરવા દ્વારા જ એ ચારિત્રક્રિયાને ઉત્પન્ન કરવામાં જીવના સહકારી તરીકે વર્તે છે તેથી મોક્ષ પ્રત્યે તો એ ગણરૂપે જ વત્ત છે. કહ્યું પણ છે કે – જ્ઞાન તે વસ્તુને બેધ માત્ર કરાવે છે અને એ કરવા દ્વારા જ ચારિત્રક્રિયાના સહકારી કારણ તરીકે વસ્તી તે ક્રિયારૂપ ફળને ઉત્પન્ન કરે છે પરંતુ મેક્ષ કાર્યનાં આનન્તયે ઉત્પાદક તરીકે એ ઈષ્ટ નથી તેથી જ કહ્યું છે કે..” આ બધી વાત નિશ્ચયનયાનુસારે જાણવી. કારણ કે વ્યવહાર તે સહકારને પણ ઉપકારાત્મક માનતે હોવાથી સહકારીને પણ કારણ માને જ છે. તેથી જ ત્યાં જ-શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જ કહ્યું છે કે- જો જ્ઞાન પરંપરાએ જ મોક્ષને ઉપકારી હોય અને ક્રિયા
१. वस्तुपरिच्छेद फल भवेत्क्रियाफल' च ततो ज्ञानम् । न तु निर्वतकमिष्ट शुद्धमेव यत्ततोऽभिहितम् ।। २. ज्ञान पारम्परमनन्तरा तु क्रिया तप्रधानतरम् । युक्तं कारणमथवा समक ततो द्वे युक्ते ॥