________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યાવચાર
૧૮ द्वितीयहेतुमपि दूषयतिअह जइ सव्वणयमय विणिच्छओ इगमयं च ववहारो।
तो सो सयलादेसो विगलादोसो कह होउ ॥६३॥ (अथ यदि सर्वनयमत विनिश्चय एकमत च व्यवहारः। तत्स सकलादेशो विकलादेशः कथं भवतु १ ॥६३॥)
यदि नाम निश्चयनयः सर्वनयसमूहमास्कन्देत्तर्हि तदेकमूर्ति सकलादेशतां प्रतिपद्य विकलादेशरूप नयलक्षणमेव परिजह्यात् । तथा चोक्तवचोव्याघात इति ॥६३॥ अत्र स्थितपक्षमालम्ब्य समादध्महे--
मुक्खामुक्खविभागो इच्छामित्तेण पत्थि एगंतो।
जइ अस्थि तो वि नाणे चरणं सारो ति तं मोक्खं ॥६४॥ (मुख्यामुख्यविभाग इच्छामात्रेग नास्त्येकान्तः। यद्यस्ति तदपि ज्ञाने चरण सार इति तन्मुख्यम् ॥६४॥) ઘટ પ્રત્યેની પોતાની મુખ્ય કારણતાને છેડતી નથી તેમ સર્વસંવરાત્મક મધ્યકાલીન ચારિત્રને ઉત્પન્ન કરતું જ્ઞાન પણ મોક્ષ પ્રત્યેની પોતાની મુખ્ય કારણતાને છોડી દેતું નથી તેથી એ જ મોક્ષનું મુખ્ય કારણ છે. તેમજ કઈ પણ જાતની ક્રિયા કર્યા વિના જ જેમ મંત્રસ્મરણ માત્રથી ફળપ્રાપ્તિ થઈ જાય છે તેમ મોક્ષાત્મક ફળ પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ જતું હોવાથી જ્ઞાન જ મુખ્ય છે, ક્રિયા નહિ. ૬રા
[નિશ્ચયમાં, સર્વનયસંમતવિષયત્વ હેવામાં નયત્વહાનિ-પૂવપક્ષ)
સકલન સંમત વસ્તુ નિશ્ચયનો વિષય હોવાથી નિશ્ચય જ બળવાનું છે અને તેથી મોક્ષકારણ તરીકે તેને સંમત એવું ચારિત્ર જ વિશેષિત છે એવો, ચારિત્રની અતિશય શાલિતા સિદ્ધ કરવા જે બીજે હેતુ આપ્યો હતો તેને દૂષિત કરતાં વ્યવહારવાદી કહે છે
ગાથાર્થ :–જે સર્વનો મત નિશ્ચય છે અને એક નયનો મત વ્યવહાર છે તે નિશ્ચય તે સકલાદેશ રૂપ જ બની જવાથી તે “વિકલાદેશ” શી રીતે રહેશે ? તેમજ એ પ્રમાણરૂપ જ બની જવાથી નય શી રીતે કહેવાશે ?
જે નિશ્ચયનય સર્વનના સમૂહાત્મક બની જતું હોય તો તે એ એક જ સકલાદેશ બની જવાથી વિલાદેશતાને ત્યાગ કરશે અને તેથી એમાં નયત્વ જ ન રહેવાથી નિશ્ચયનયમને ચારિત્ર પ્રધાન છે ઈત્યાદિ વચનને વ્યાઘાત થશે કારણ કે એ અભિપ્રાય નયરૂપ જ રહ્યો નથી. ૬૩
[બને મુખ્ય છે–પ્રમાણુ પક્ષ] આમ નિશ્ચય અને વ્યવહારને પોત પોતાના વિષયભૂત ચારિત્ર અને જ્ઞાનની પ્રધાનતા સ્થાપિત કરવામાં ખેંચતાણ કરતાં જોઈને ગ્રન્થકાર સિદ્ધાન્ત પક્ષને અવલંબીને સમાધાન કરતાં કહે છે
ગાથાથ – જ્ઞાન કે ચારિત્ર મુખ્ય છે કે અમુખ્ય એને વિભાગ ઈચ્છામાત્રથી છે અર્થાત્ જેવી વિવેક્ષા હોય એ પ્રમાણે જ્ઞાન કે ચારિત્ર મુખ્ય બને છે કે ગૌણ