________________
૧૭૧
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
अत्रायः स्थितपक्षो-अविनाभावित्वानन्तरभावित्वयोर्द्वयोरेवाऽविशेषात्तुल्यत्वमेव तयोः, न हि ज्ञान विनेव प्रवृत्तिं विनापि फलमुत्पद्यते, न वा भक्ष्यभोगादिप्रवृत्तिकाले शैलेश्यवस्थायां वा ज्ञान नास्तीति । 'प्रवृत्तिमात्र न फलप्रदमिति चेत् १ ज्ञानमात्रमपि न तथा । 'संवादिज्ञानं फलजनकमिति चेत् ? संवादिनी प्रवृत्तिरपि तथा । स्यादेतत्-ज्ञानस्य प्रवृत्तावेव हेतुता, फलप्राप्तिस्तु प्रवृत्तेरेव । न च प्रवृत्तिकाले ज्ञानमयस्त्येवेति तस्य फलहेतुत्वमित्युक्त. मेवेति वाच्य, घटे दण्डरूपवत्तत्र तस्याऽन्यथासिद्धत्वादिति । मैव', "नाणकिरियाहिं मोक्खो' इति वचनात् , તેમ ચારિત્રક્રિયાહીન એ જ્ઞાની પણ ભવસમુદ્રમાં ડૂબે છે. તથા જેમ ચંદનના ભારાનું વહન કરનાર ગધેડે માત્ર ભારવહન કરવાના કષ્ટને જ અનુભવે છે પણ એની સુગંધ કે શીતલતા માણવાના સુખને પામી શકતો નથી તેમ ચારિત્ર વિનાનો જ્ઞાની જ્ઞાનને ભણવા–ટકાવવાના પઠન-પુનરાવર્તાનાદિના કષ્ટને જ ભાગીદાર બને છે પણ સદ્દગતિને ભાગી બનતો નથી–” વળી ક્ષાયોપથમિક ક્રિયાની જેમ ક્ષાયિક ક્રિયાની પણ પ્રધાનતા છે જ કારણ કે કેવલજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવરરૂપ ચારિત્રક્રિયા સંપન્ન થતી નથી ત્યાં સુધી એક્ષપ્રાપ્તિ થતી નથી. અને એ ક્રિયા પછી તે તુરંત જ ફળ પ્રાપ્તિ થઈ જાય છે તેથી ફળના અનંતર હેતુભૂત હોવાથી ક્રિયા જ પ્રધાન છે જ્યારે જ્ઞાન તો પરંપરાએ કારણ હોવાથી ગૌણ છે.
[સિદ્ધાન્ત પક્ષની સ્થાપના] આ બે નય વિશે સ્થિતપક્ષ (સિદ્ધાન્તપક્ષ) આ છે ફળને જન્માવવામાં જ્ઞાન અને યિા તુલ્ય બળવાળા જ છે કારણ કે બન્નેમાં અવિનાભાવિત્વ અને અનન્તરભાવિ સમાન રીતે જ રહ્યા છે. જેમ જ્ઞાન વિના ફળ પ્રાપ્તિ થતી નથી તેમ પ્રવૃત્તિ વિના પણ ફળ પ્રાપ્તિ થતી જ નથી–અર્થાત્ પ્રવૃત્તિ પણ ફળને અવિનાભાવી જ છે. તેમજ ભયભેગાદિ કાળમાં કે શૈલેશી અવસ્થામાં પણ એકલી ક્રિયા જ હોય છે એવું નથી, જ્ઞાન પણ હોય જ છે તેથી ક્રિયાની જેમ જ્ઞાન પણ અનcરભાવી છે.
શકા –છતાં માત્ર પ્રવૃત્તિ ફળજનિકા નથી તેથી જ્ઞાન જ પ્રધાન છે!
સમાધાન –એ જ રીતે માત્ર જ્ઞાન પણ ફળ જનક ન હોવાથી ક્રિયા પણ પ્રધાન છે જ,
શકા –છતાં સંવાદી જ્ઞાન તે ફળજનક છે જ ! સમાધાન –એ રીતે સંવાદી પ્રવૃત્તિ પણ ફળજનિક હોવાથી તુલ્યબળવાળી
१. नाणकिरियाहि मोक्खो तम्मयमावस्सय जओ तेग । तव्वक्खाणरम्भो कारणओ कज्जसिद्धिति ।।
(વિ. માં. મા. ૩) खानक्रिपाभ्यां मोशस्तन्मयमावश्यक यातस्ते । तद्यमानारम्भः कारण : कार्य सिद्धिरिति ।