________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૫૮.
વજનતાવિ નટ્ટિકા, તં જ તોલેડુ | ___ जोग अजुजमाणी जिंदं खिंस च सा लहइ ॥ २ इय नाणलिंगसहिओ, काइअजोग ण जुजइ जो उ ।
ण लहइ स मुक्खसुक्खं लहइ अ णिंद सपक्खाउ ।।
'जाणतो वि य तरिउ, काइअजोग ण मुंजइ जो उ। सो वुझइ सोएण एवं नाणी ઘરબળો [બાવનિ. ૧૨૪રૂ–૪૪-૪૫-૪૬) તથા વારો –
इदं च क्षायोपमिकी क्रियामाश्रित्योक्त, क्षायिकमरि चारित्रमेव प्रधान, न हि केवलिनोऽपि शैलेश्यवस्थाभाविनी सर्वसंवररूपां चारित्रक्रियामनुपलभ्य निर्वाणभाजो भवन्तीति । तथा चानन्तर्येण फलहेतुत्वात् क्रियेव प्रधाना पारम्पर्येण कारणत्वाऽज्ञान तु गौणमिति ।
[ક્રિયાનની મહત્તાની સ્થાપના] ક્રિયાનય કહે છે કે-જ્ઞાન તો ક્રિયાને ઉત્પન્ન કરીને ચરિતાર્થ થઈ જાય છે. પિતે ફળ આપી શકતું નથી, ફળ તે ક્રિયા જ આપે છે. વળી જ્ઞાનની હાજરીમાં પણ જે ક્રિયા ન હોય તો ફળપ્રાપ્તિ થતી નથી તેથી જણાય છે કે ક્રિયા જ પ્રધાન છે. બીજાઓએ પણ કહ્યું છે કે “ક્રિયા જ માણસને ફળ આપે છે, જ્ઞાન નહિ, કારણ કે
–ભર્યા વગેરેના ભોગને જાણકાર પણ એ અંગે પ્રવૃત્તિ ન કરે તે તે જાણકારી માત્રથી સુખી થતું નથી” આગમમાં પણ કહ્યું છે કે “જ્ઞાન તે સ્વવિષયનિયત છે અર્થાત સ્વવિષયને બેધમાત્ર કરાવવાના સામર્થ્યવાળું છે, તેનાથી કંઈ કાર્યોત્પત્તિ થઈ જતી નથી. જેમકે માર્ગને જાણકાર પણ જો ચાલવાની પ્રવૃત્તિ કરે તે જ ઈષ્ટ સ્થાનને મેળવી શકે છે એ વિના નહિ. વિવિધ વાદ્યોના સંગીત સાથે નૃત્ય કરવામાં કુશળ એવી પણ નર્તકી હાથપગના મરોડાદિ કરવારૂપ ગ=ક્રિયાને ન કરતી હોય તે લોકેને ખુશ કરવા દ્વારા ઈનામ તે પામતી નથી, ઉલટું લોકે તેની નિંદા અને ખિંસા જ કરે છે. એમ જ્ઞાન અને સાધુવેશથી યુક્ત એવો પણ જે સાધુ સમિતિઆદિરૂપ કાયિોગને પ્રવર્તાવતું નથી તે મોક્ષસુખ તે પામતો નથી પણ સ્વપક્ષ (બીજા સાધુઓ) તરફથી નિંદાને જ પામે છે. તરવાનું જાણનાર તરવૈયો પણ પાણીમાં પડીને હાથપગને હલાવવાની ક્રિયા જે ન કરે તે પાણીને પ્રવાહ તેને ડૂબાડી દે છે १. आतोद्यनृत्तकुशलापि नर्तकी त जन न तोषयति । योगमयुञ्जन्ती निन्दां खिंसां च सा लभते ॥ २. एव लिंगज्ञानसहितः काययोग न युङ्कते यस्तु । न लभते स मोक्षसौख्य लभते च निंदां स्वपक्षतः ॥ 3. जानन्नपि च तरितुं काययोग न युङ्कते नद्याम् । स उद्यते श्रोतसैव ज्ञानी चरणहीनः ॥. ४. जहा खरो चंदणभारवाही भारस्स भागी न हु चंदणस्स ।
एवं खु नाणी चरण हीणो णाणस्स भागी न ह सुग्गइए ॥ (आ० नि० १००) यथा खरश्चंदनभारवाही भारस्य भागी न खलु चंदनस्य । एवं खलु ज्ञानी चरणेन हीनो ज्ञानस्य भागी न खलु सुगतेः ॥