________________
ગ્રન્થકારકૃત ગ્રન્થસન્દર્ભ સ્વપજ્ઞ વૃત્તિયુક્ત ઉપલબ્ધ ગ્રન્થ
(૧) અધ્યાત્મમત પરીક્ષા (૨) આધ્યાત્મિકતપરીક્ષા (૩) આરાધક વિરાકચતુર્ભાગી (૪) ઉપદેશરહસ્ય (૫) એદ્રસ્તુતિચતુર્વિશતિકા (૬) કૂપછાતવિશદીકરણ (૭) ગુરુ તત્ત્વવિનિશ્ચય (૮) જ્ઞાનાર્ણવ (૯) દ્વાચિંશદ્વાચિંશિકા (૧૦) ધર્મ પરીક્ષા (૧૧) નયાપદેશ (૧૨) મહાવીરસ્તવ (૧૩) પ્રતિમાશતક (૧૪) ભાષારહસ્ય (૧૫) સામાચારી પ્રકરણ અન્યકકગ્રન્થની ઉપલબ્ધ ટીકાઓ
(૧) ઉત્પાદાદિ સિદ્ધિ (૨) કમ્મપયડી બૃહતુટીકા (૩) કમ્મપયડી લઘુટીકા (૪) તત્વાર્થસૂત્ર (પ્રથમ અધ્યાય) (૫) ગવિ શિકા ટીકા (૬) સ્તવપરિઝા અવસૂરિ (૭) સ્યાદ્દવાદરહસ્ય લઘુ-મધ્યમ-બૃહદવૃત્તિ (૮) સ્યાદવાદ કપલતા (૯) ડિશકટીકા (૧૦) અષ્ટસહસ્ત્રીટીકા (૧૧) પાતંજલ યોગસૂત્ર ટીકા (૧૨) કાવ્યપ્રકાશટીકા (૧૩) ન્યાયસિદ્ધાન્તમંજરી વગેરે. સ્વતંત્ર ઉપલબ્ધ અન્ય રચનાઓ
(૧) અધ્યાત્મસાર (૨) અધ્યાત્મપનિષદ (૩) અનેકાન્ત વ્યવસ્થા (૪) અસ્પૃશદગતિવાદ (૫) આત્મખ્યાતિ (૬) આર્ષભયચરિત્ર (૭) જનતકભાષા (૮) જ્ઞાનબિન્દુ (૯) જ્ઞાનસાર (૧૦) તિડન્વયોક્તિ (૧૧) દેવધર્મ પરીક્ષા (૧૨) સપ્તભંગીનયપ્રદીપ (૧૩) નયરહસ્ય (૧૪) ન્યાયાલક (૧૫) નિશાભુક્તિપ્રકરણ (૧૬) પરમતિઃ પંચવિંશિકા (૧૭) વરમાત્મપંચવિંશિકા (૧૮) પ્રતિમા સ્થાપનન્યાય (૧૯) પ્રમેયમાલા (૨૦) માર્ગ પરિશુદ્ધિ (૨) યતિદિનચર્યા (૨૨) યતિલક્ષણ સમુચ્ચય (૨૩) વાદમાલા-૧ (૨૪) વાદમાલા-૨ (૨૫) વાદમાલા-૩ (૨૬) વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય (૨૭) વિષયતાવાદ (૨૮) સિદ્ધસહસ્રનામકેશ (૨૯) સ્યાદ્વાદરહસ્ય પત્ર (૩૦) સ્તોત્રાવલી. અનુપલબ્ધ સંકેત પ્રાપ્ત અન્યગ્રન્થો
(૧) અધ્યામબિન્દુ (૨) અધ્યાત્મોપદેશ (૩) અનેકાન્તવાદપ્રવેશ (૪) અલંકારચૂડામણિટીકા (૫) આલેકહેતાવાદ (૬) છંદચૂડામટિીકા (૭) જ્ઞાનસાર અવચૂર્ણિ (૮) તત્ત્વાલક વિવરણ (૯) ત્રિસૂરયાલક (૧૦) વ્યાક (૧૧) ન્યાયવાદાઈ (૧૨) પ્રમારહસ્ય (૧૩) મંગલવાદ (૧૪) વાદ રહસ્ય (૧૫) વાદાર્ણવ (૧૬) વિવિવાદ (૧૭) વેદાન્ત નિર્ણય (૧૮) વેદાન્તવિવેકસર્વસ્વ (૧૯) શડપ્રકરણ (૨૦) શ્રીપૂજ્યલેખ (૨૧) સિદ્ધાન્તત પરિષ્કાર,
આ ઉપરાંત શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ અનેક લોકભાગ્ય સ્તવન, સજઝાય, રાસ, પૂજા, ટબા વગેરેની રચના કરી છે જેને માટે ભાગ ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભાગ-૧ માં તથા ભાગ-૨ માં દ્રવ્યગુણ પર્યાયને રાસ પ્રસિદ્ધ થઈ ગયા છે.