________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૫૮ 'जह सावज्जा किरिया, नत्थि य पडिमासु एवमियरा वि ।। तयभावे णत्थि फलं अह होउ अहे उग होउ ॥ [आव. नि. ११३३]
त्ति प्रत्युक्तम् , न हि नमस्करणीयगता क्रिया नमस्कर्तुः फल जनयतीति स्याद्वादिनः सगिरन्ते, अपि तु तमालम्ब्य प्रवृत्तः स्वगतशुभसङ्कल्प एव स्वस्य शुभफलप्रद इति । तदुक्त
रजिण सिद्धा दिति फल पूआए केण वा पवन्नमिण ।।
धम्माधम्मणिमित्त फल इह सव्वजीवाण । ति । [वि. आ. भा. ३२३०] ' મેગ્યતાથી જ થાય છે જે નિગોદાદિ અવસ્થામાં ન હોવાથી ત્યાં રહેલા દ્રવ્યજિનને ઉદ્દેશીને શકસ્તવ પાઠાદિ પ્રવર્તતા નથી, આ અંગેનું વિશેષ વિવેચન સ્વરચિત દ્રવ્યાલોકમાંથી જાણી લેવું. વળી “દ્રવ્ય” માટે “ભાવને ઉત્પન્ન કરવામાં અભિમુખ હોવું વિગેરેએ જ અતિશય છે જ્યારે સ્થાપના માટે તેમાં વિહિતવાદિનું પ્રતિસંધાન” એ - જ અતિશય છે. અર્થાત્ પ્રાણ પ્રતિષ્ઠા (અંજનશલાકા) વગેરે રૂ૫ વિધાને થયા હોય
તે જ પ્રતિમામાં પણ ભાવ આરોપ કરી શકાય છે. પાસત્યાદિમાં ભાવસાધુના લિંગાદિરૂ૫ સ્થાપના હોવા છતાં નિરવદ્ય ક્રિયાદિપ વિહિતત્વ હોતું નથી. તેથી તેઓમાં ભાવસાધુતાને અધ્યારેપ કરવ શાસ્ત્ર સંમત ન હોવાથી અવિહિત છે અને છતાં તેવો આરોપ કરી વંદનાદિ કરવા એ અવિહિત આચરણરૂપ હોવાથી આજ્ઞા વિરાધનાદિ દોષ લાગે છે. તેથી પાસસ્થાદિમાં તે આરોપ કરીને પણ વંદનાદિ કરાતા નથી. [નિરવઘક્રિયા શૂન્ય પ્રતિમાને કરાતા નમસ્કારાદિ પણ પુણ્યફલક ]
આમ પ્રતિમામાં અતિશય હોવાના કારણે ભાવ આરેપ કરાય છે. આવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ “જેમ સાવક્રિયારૂપ દોષ ન હોવાના કારણે પ્રતિમાને વંદનાદિ કરવામાં પાપ લાગતું નથી તેમ નિરવક્રિયા પણ ન હોવાથી પુણ્ય પણ થતું નથી, છતાં જે પુણ્ય થતું હોય તે એ પુણ્યાત્મક ફળની ઉત્પત્તિ નિહેતુક થએલી માનવી પડશે.-' એવું કથન પણ નિરસ્ત જાણવું. કારણ કે “નમસ્કરણયમાં રહેલ ક્રિયા નમસ્કર્તાને ફળ આપે છે.” એવું સ્યાદ્વાદીઓ માનતા નથી કિન્તુ નમસ્કરણયના આલંબનથી નમસ્કર્તાને પિતાને પ્રવર્તે લ શુભસંક૯પ જ શુભફળને આપનારો બને છે. કહ્યું છે કે શ્રી જિનેશ્વર કે સિદ્ધો પૂજાનું ફળ આપે છે એવું કોણ કહે છે? સર્વ જીવોને ફળ તે પોતાના ધર્મ કે અધર્મના નિમિતે જ મળે છે.”
શંકા – જે નમસ્કરણય એવા પ્રતિમાદિ કાંઈ પણ ફળ આપતાં ન હોય તે નમસ્કર્તાને ઉપકારક શી રીતે બને? १. यथा सावद्या क्रिया नास्ति च प्रतिमासु एवमितरापि । तदभावे नास्ति फलमथ भवत्वहेतु भवतु ॥ -२. जिनसिद्धा ददति फलं पूजायाः केन वा प्रपन्न मिदम् । धमाधर्मनिमित्तं फलमिह सर्वजीवानाम् ।।