________________
દ્વવ્યાકંગ વખ્યત્વવિચાર
__इह हि निश्चयव्यवहारयोर्बलवत्त्वाऽबलवत्त्वे विचार्यमाणे सिद्धिस्तावदात्मनो मोक्षलक्षणा नैश्चयिकेन भावलिङ्गनैवेति निश्चय एव बलवान् । नमस्करणाईतारूप छेकत्व भावलिङ्गसध्रीचीन द्रव्यलिङ्गस्यवेति तस्यापि बलवत्त्व, तदुक्त वंदनकनियुक्तौ
'सप्प टंक विसमाहयक्खर ण विय स्वगो च्छेओ । સુષિ સમોને વોચત્તામુz I (૨૨૩૮)
रूप्प पत्तेयबुहा, टंक जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य, छेओ समणो समाआगे ॥ त्ति (११३९)
अत्र हि रूप्यमशुद्ध टंक विषमाहताक्षरमिति चरकादिषु प्रथमो भङ्गो, रूप्यमशुद्ध टंक समाहताक्षरमिति द्वितीयः पार्श्वस्थादिषु, रूप्यं शुद्ध टंक विषमाहताक्षरमिति प्रत्येकबुद्धादिषु तृतीयो, रूप्य शुद्ध टक समाहताक्षरमिति चतुर्थः शुद्धवेषसाधुषु । अयमेव चाविकलार्थक्रियाकारितयोपादेयो, भावलिङ्गस्य सर्वत्र यथावन्निश्चतुमशक्यत्वात् । તેથી નિશ્ચય જ બળવાન છે, વ્યવહાર નહિ. જ્ઞાનનય-કિયાયની વિચારણાના સ્થળે જ્ઞાન અને ક્રિયા બનેને ઉપયોગ સમાન જ હોય છે.
નિશ્ચય અને વ્યવહારમાં કેણુ બળવાનું છે અને કેણ નિર્બળ છે એની વિચારણા પ્રસ્તુત હોય ત્યારે આત્માને મેક્ષ થવા રૂપ સિદ્ધિ નિશ્ચયિક ભાવલિંગથી જ થતી હોવાથી નિશ્ચય જ બળવાનું છે. બીજી બાજુ શ્રાવકાદિના નમસ્કારને યોગ્ય થવા રૂપ છેકત્વ ભાવલિંગ સહકૃત દ્રવ્યલિંગીમાં જ હોવાથી એટલે અંશે વ્યવહાર પણ બળવાન છે. છેકત્વ ભાવલિંગયુક્ત દ્રવ્યલિંગીમાં જ હોય છે તે વંદનક નિયુક્તિમાં કહ્યું છે“શુદ્ધ અને અશુદ્ધ બંને જાતના રૂપાની ધાતુવાળ પણ બેટી છાપવાળો રૂપિયો છેક સંપૂર્ણ સ્વકાર્યકારી બનતો નથી અને તેથી સાંવ્યાવહારિક બનતો નથી. શુદ્ધરૂપું અને સાચી છાપ રૂ૫ ટક એ બંનેને જેમાં સમાગ હોય તે જ સિકકો છેકવને પામે છે અર્થાત્ વ્યવહાર સાધક બને છે. ખાટી છાપ અને સાચા રૂપાવાળો ત્રીજો ભાગ લિંગપ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી પ્રત્યેકબુદ્ધોને હોય છે. ખાટા રૂપા પર સાચી છાપવાળો બીજો ભાંગે માત્ર વેશધારી સાધુઓમાં જાણ. દ્રવ્ય અને ભાવ ઉભયને સમાવેશવાળા ચોથાભાંગાવાળા સાધુઓ છેક વ્યવહારની અપેક્ષાએ પણ શુદ્ધ જાણવો.”
જેમ સિક્કાને વિશે ધાતુ અને છાપને આશ્રીને ચતુર્ભગી થાય છે તેમ દ્રવ્ય અને ભાવલિંગને આશ્રીને સાધુ વિશે ચતુર્ભગી થાય છે. તેમાં છાપ જેવું દ્રવ્યલિંગ અને શુદ્ધમૂલ્યવાન ધાતુ જેવું ભાવલિંગ છે. તેથી ઘાતુ અને છાપ ઉભય અશુદ્ધ હવારૂપ પહેલો ભાગે ચરકાદિમાં (બાવા-જોગી વગેરે પરિવાજ કેમાં), ધાતુઅશુદ્ધ १. रूपं टंकं विषमाहताक्षरं नापि रूपकश्छेकः । द्वयोरपि समायोगे रूछेकत्वमुपैति ।। २. रूपं प्रत्येकबुद्धाष्टंकं ये लिङ्गधारिणः श्रमणाः । द्रव्यस्य च भावस्प च छेकः श्रमणः समायोगे ।