________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લા. ૫૮ 'तर्हि द्रव्यलिङ्गमेव वन्दनीयमस्त्विति चेत् ? भवेदेव यत्र गुणाधिकत्व प्रतिसन्धीयते । कस्तत्प्रतिसन्धानोपायः ? इति चेत् ? आलयविहारादिव्यवहारपाटवोपदर्शनमित्याकलय । ચવામ:--
'आलएण विहारेण ठाणाचकमणेण य । સએ સુવિદિઓ ના માનનળ ચા ત્તિ (આ૦ નિ ૨૨૪૮)
लिंगिनि पार्श्वस्थत्वादिप्रतिसन्धाने तु तदवन्दनीयमेव । अथाऽतीर्थकरत्वप्रतिसन्धानेऽपि प्रतिमावन्दनादिवाऽसाधुत्वप्रतिसन्धानेऽपि तल्लिङ्गवन्दनादध्यात्मशुद्धिरबाधितैव । तदुत-- અને છાપ શુદ્ધ હવા રૂપ બીજો ભાગ પાર્થસ્થાદિમાં, ધાતુ શુદ્ધ અને છાપ અશુદ્ધ હોવા રૂપ ત્રીજો ભાગ પ્રત્યેક બુદ્ધમાં અને ઉભય શુદ્ધ હોવા રૂપ ચેાથો ભાંગે શુદ્ધ વેશધારી સાધુઓમાં આવે. આ ચે ભાગે જ પોતાનું સંપૂર્ણ કાર્ય કરનારે હોવાથી ઉપાદેય છે.
શંકા -પ્રત્યેક બુદ્ધાદિને ભાગે પણ મેક્ષસાધક તે છે જ, તેથી એને પણ ઉપાદેય કહે જોઇએ.
સમાધાન –એ રીતે એ ઉપાદેય હોવા છતાં એનાથી બીજાઓ પર ઉપકાર થઈ શકતે ન હોવાથી ચોથા ભાગ જેટલું ઉપાદેય નથી. દ્રવ્યલિંગની ગેરહાજરીમાં ભાવલિંગને યથાવત્ નિશ્ચય કરી શકાતું ન હોવાથી ભાવલિંગી મહાત્માની ઉપસ્થિતિમાં પણ લોકો વંદનાદિ દ્વારા કર્મનિર્જરા રૂપ લાભ પામી શકતા નથી. જ્યારે ચોથા ભાંગાવાળા મહાત્માઓ સ્વીકાર્ય તે સાથે જ છે પણ ઉપરાંતમાં લોકોને પણ વંદનાદિ દ્વારા નિર્જરી કરાવવામાં નિમિત્તભૂત બનવા રૂપ ઉપકાર પણ કરે છે. તેથી એ ભાંગે એટલે અંશે અધિક ઉપાદેય છે.
[પાર્થસ્થાદિના દ્રવ્યલિંગની અવંદનીયતા] શંકા :- દ્રલિંગથી જ લોકો ભાવલિંગીને ઓળખી વંદનાદિ કરતાં હોય તે દ્રવ્યલિંગને જ વંદનીય માનો ને! - સમાધાન -જેઓને જોઈને “આ ગુણાધિક છે એવું પ્રતિસંધાન થાય છે તેઓના દ્રવ્યલિંગને વંદનીય માનીએ જ છીએ.
પ્રશ્ન –એવું પ્રતિસંધાન કરવાને ઉપાય શું? અર્થાત્ સામે રહેલ લિંગધારી વ્યક્તિમાં એવું શું લેવાનું કે જેથી તેઓ ગુણાધિક છે એવું પ્રતિસંધાન થઈ શકે.
ઉત્તર :-ઉપસ્થિત વ્યક્તિની આલય-વિહારાદિ અંગેના વ્યવહારમાં પટુતા અર્થાત્ સાવધાનતા જેવી એ જ તે પ્રતિસંધાનને ઉપાય છે એવું આગમમાં કહ્યું છે. “આલય = વસતિ–તે સુપ્રમાર્જિત હોવી અથવા સ્ત્રી વગેરેથી રહિત હેવી, વિહાર = 1. आलयेन विहारेण स्थानाss चङ्क्रमणेनच । शक्यः सुविहितो ज्ञातु भाषावैनयिकेन च ॥