________________
૧૪૬
અધ્યાત્મમત પરીક્ષા શ્લ, પ૭-૫૮ .. तच्च कथं बहिःक्रियायां संभवति ? इति चेत् ? न, तदानीमपि हेतुभूतान्तर्विकल्पोपक्षयादेव केवलोपलम्भादिति शतशः प्रतिपादितत्वात् , बहिःक्रियायास्तद्विरोधित्वे च सूक्ष्मकायक्रियाया अपि तद्विरोधित्वप्रसङ्गात् , स्थूलक्रियात्वेन तद्विरोधित्वेऽतिप्रसङ्गात् , मोहपूर्वकक्रियात्वेन विरोधित्वे च मोहत्वेनैव तथात्वौचित्यादिति निश्चयनयनिष्कर्षात् । तस्मात् स्वपरिणामस्यैव स्वकार्यसिद्धिक्षमत्वाद् बाह्ययोगानामकिञ्चित्करतेति स्थितम् । यदाहुः
'परमरहस्समिसीण समत्तगणिपिडगझरियसाराण । परिणामिय' पमाण निच्छयमवलंबमाणाण' ॥ (ओघ नि० १०९८) ति ॥५७।। उक्तमेव विशिष्य विवेचयतिसिद्धी णिच्छयोच्चिय, दोण्हं संजोगओ अ छेयत्तम् ।
कत्थइ कत्थइ दोहवि उवओगो तुल्लवं चेव ॥५८॥ (सिद्धिर्निश्चयत एव द्वयोः संयोगतश्च छेकत्वम् । कुत्रचित् कुत्रचित् द्वयोरपि उपयोगस्तुल्यवदेव ॥५८॥)
વળી બાહ્યક્રિયા જે એની વિરોધી જ હોય તે તે શ્વાસોશ્વાસ લેવા-મૂકવા વગેરે રૂપ સૂકમક્રિયાઓ પણ વિરોધી બનવાથી કેઈને પરમચારિત્ર સંભવી શકશે જ નહિ.
સ્કૂલબાહ્ય ક્રિયાઓ જ એની વિરોધી છે, સૂક્ષમ નહિ એવું જ કહેશો તે ભવસ્થ કેવળીઓને વિહારાદિરૂપ લબાહ્યક્રિયામાં હાજર હેવાથી પરમચારિત્ર નષ્ટ થઈ જવાને - ભય તેમજ તેઓ અપકૃષ્ટચારિત્રવાળા બની જવાને અતિપ્રસંગ આવશે.
- પૂર્વપક્ષ – મેહપૂર્વકની ક્રિયાઓ જ પરમચારિત્રનો વિરોધ કરનારી છે, કેવળીએને તે વિહારાદિ મહિપૂર્વકના ન હોવાથી પરમચારિત્રને નાશ થતો નથી.
ઉત્તરપક્ષ –પરમચારિત્ર પ્રત્યે મેહપૂર્વકની ક્રિયાને વિરોધી માનવા કરતાં લાઘવ હોવાથી મેહને જ વિરોધી માનવે ઉચિત છે. અર્થાત્ મહાત્મક વપરિણામ જ પરમચારિત્રને વિરોધી છે એ નિશ્ચયનયમતે નિષ્કર્ષ આવ્યો. આમ સુખદુઃખાદિ ફળ, બંધ, મેક્ષ, પરમચારિત્ર ઇત્યાદિ દરેક પ્રત્યે તે તેવો સ્વપરિણામ જ સ્વકાર્ય સિદ્ધિ કરવામાં સમર્થ હોવાથી બાહ્યયોગો અકિંચિકર છે એ વાત નકકી થાય છે. કહ્યું છે કે—“નિશ્ચયનયમતનું અવલંબન કરનારા અને સમસ્ત દ્વાદશાંગીના સારને પામેલા ઋષિઓને [અભિમત] આ જ પરમ રહસ્ય છે કે પરિણામ=પરિણતિ જ પ્રમાણ છે.”
સ્વપરિણામ જ સ્વીકાર્યક્ષમ છે એવી કહેલી વાતનું જ વિશેષ રીતે વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે
[દ્રવ્ય-ભાવલિંગના બળાબળને વિચાર]. ગાથા – કે વંદનાદિ વ્યવહારની ગ્યતારૂપ છેકત્વ માટે નિશ્ચય અને વ્યવહાર એ બંને જરૂરી છે. છતાં સિદ્ધિ=મક્ષ તે નિશ્ચયથી જ-નૈઋયિકભાવલિંગથી જ થાય છે . १. परमरहस्यमृषीणां समस्त गणिपिटकझरितसाराणाम् । पारिणामिक प्रमाणं निश्चयमवलम्बमानानाम् ॥