________________
ધર્મપકરણની અગાધકતાના વિચાર
अथ शुभाशुभवाक्कायव्यापाररूपबाह्यक्रियायाः शुभाशुभमनोविकल्परूपाभ्यन्तरक्रियाया
व निवृत्तिः परमचारित्रम्, तदुक्तं द्रव्यसङ्ग्रहे-
'बहिरब्भन्त र किरिया रोहो भवकारणप्पणासट्रट्ठम् ।
નાળિસ ન ભિનુત્ત ત વમ' સમ્મત્તિ / ત્તિ, (૪૬)
૧૪૫
છે. તેથી એ રીતે વિગ્રહ કરીને પણ જે કાઈ બાહ્ય પ્રવૃત્તિ હાય તે અધ્યાત્મવિધિની હાય એવુ' કહી શકાય એમ નથી.
--
પૂર્વ પક્ષ છતાં નિર્વિકલ્પક સમાધિ માટે પરદ્રવ્યથી સર્વથા નિવૃત્તિ કરવી આવશ્યક છે તેથી જયણાપૂર્વકની પણ શયનાદિ અંગેની પ્રવૃત્તિરૂપ ગુપ્તિ ચાલુ રાખ વામાં આવે તે આરભાદિરૂપ એકદેશથી જ કાયાદિની નિવૃત્તિ થશે જે સનિવૃત્તિવિરોધિની છે. અર્થાત્ યાં સુધી એકદેશનિવૃત્તિ હોય ત્યાં સુધી સનિવૃત્તિ ન આવવાથી નિર્વિકલ્પક સમાધિ શી રીતે આવે ?
ઉત્તર પક્ષ :- પરદ્રવ્યથી સર્વથા નિવૃત્તિ હાવી જોઈએ એ વાત બરાબર નથી કારણ કે કેવલાપત્તિ પૂર્વ કે પછી પણ તરત જ સર્વથા યાગ નિવૃત્તિ થઈ જ જાય એવું હાતું નથી. વિહારાદ્વિરૂપ કાયપ્રવૃત્તિ ચાલુ જ હાય છે અને કાયા પરપુદ્દગલાત્મક હાવાથી એ કાયાની પ્રવૃત્તિ પરપ્રવૃત્તિરૂપ જ હાય છે. તેથી જો નિવિકલ્પક સમાધિ માટે ‘૫૨ પુદ્ગલાદિ અંગેની પ્રવૃત્તિ નહિ પણ વિકલ્પા નિવૃત્ત થઈ ગયા હૈાવા જોઈએ’ એમ કહેશેા તા એ અમારે પણ સંમત જ છે પણ એ નિવૃત્તિ તેા અંતઃપરિણામમાત્રસાધ્ય છે. જે અંતઃપરિણામે, પ્રવૃત્તિઆત્મક ગુપ્તિથી પણ સપાદિત થવા શકય છે. તેથી પ્રવૃત્તિને એકાન્તે નિવિકલ્પકવિરાધિની માની શકાય નહિ.
[ શુભાશુભ કોઈપણ ક્રિયા પરમચારિત્રવિરાધી-પૂર્વ પક્ષ ]
પૂ`પક્ષ :- શુભાશુભ વા—કાયવ્યાપારરૂપ બાહ્ય ક્રિયાની અને શુભાશુભ મનાવિકલ્પરૂપ અભ્યન્તર ક્રિયાની નિવૃત્તિ એ જ પરમ ચારિત્ર છે. દ્રવ્યસ’ગ્રહમાં પણ કહ્યું છે કે—સ'સારકારણ (આશ્રવ)ના પ્રાશ માટે જ્ઞાનીને બાહ્ય-આભ્યંતરક્રિયાના નિરાધ કરવાનું શ્રીજિનેશ્વરાએ જે કહ્યું છે તે પરમાપેક્ષાસ યમ જ શ્રેષ્ઠ સમ્યક્ ચારિત્ર છે.” તા પછી માઘક્રિયાની હાજરીમાં આ પરમચારિત્ર શી રીતે સ‘ભવે ?
[બાહ્યક્રિયાની હાજરીમાં પણ પરમચારિત્ર સભવિત છે-ઉત્તરપક્ષ ]
ઉત્તરપક્ષ :- બાહ્યક્રિયાથી સર્વથા નિવૃત્તિ થઈ ન હેાવા છતાં કેવલેાત્પત્તિ થાય છે તેથી જણાય છે કે એ વખતે પણ પરમચારિત્ર તા હોય જ છે. તેથી ખાદ્ય ક્રિયા કઈ પરમચારિત્રની વિરાધી નથી. તેની હાજરીમાં પણ 'વિ કલ્પના ક્ષયથી જ કેવલેાત્પત્તિ થઇ શકે છે એ વાત કેટલીયે વાર અમે આગળ કહી ગયા છીએ. १. बाह्याभ्यन्तरक्रिया रोधो भवकारणप्रणाशार्थम् । ज्ञानिनो यन्नियुक्तं तत्परमं सम्यक्चारित्रम् ॥
૧૯