________________
૧૮
नन्वेव समुच्छिन्ना स्वपरद्रव्यादिव्यवस्थेत्यत्राह -
અધ્યાત્મમતપરીક્ષા શ્યા. ૫૭
तम्हा सपरविभागो पोग्गलदव्वंमि णत्थि णिच्छयओ । भोगाभोगविसेसा व्यवहारा चैव सपरत्तं ॥ ५३॥
( तस्मात्स्वपरविभागः पुद्गलद्रव्ये नास्ति निश्चयतः । भोगाभोगविशेषाव्यवहारादेव स्वपरत्वम् ||५३ || ) आत्मना सह तादात्म्यवृत्तिमभजन्तः पुद्गलाः सर्वेऽपि सर्वथा प्रत्यस्तमितस्वपरविभागसंकथा एव, व्यवहारतस्तु वदति इदं मदीयमिद परकीय' इत्यबाधित व्यवहारात् स्वभोगयोग्यं वस्तु स्वकीयं, परभोगयोग्यं च परकीयमिति । योग्यपदमहिम्ना धर्माविरोधिस्वभोग साधनत्वार्थपर्यवसानान्न परकीयेऽपि स्वभोगसंभवादतिप्रसङ्गो, धर्मश्चात्र स्थूला स्तेयादिरूपो ग्राह्य इति नातिप्रसङ्गः । अन्यायोपार्जिते तु स्वत्वव्यवहारो भ्रान्त एव । न चोपदर्शितभोगसाधनत्वस्य धनस्वरूपत्वे क्रयात्पूर्व विक्रयादुत्तरं च तत्सत्त्वादकीत विक्रीतयोरपि स्वत्वापत्तिरिति वाच्यं येन रूपेण धर्माविरोधिभोगसाधनता तद्रूपवत्त्वस्य वाच्यत्वात् ।
રાગદ્વેષને પરવશ થવાથી ખીજા પર અનુગ્રહ કે ગુસ્સા કરવાના વિચાર આવે છે તેમજ સ્તુતિનિંદાદિના વચના ખેલાય છે. આ વિચારરૂપે પરિણમેલા મનેાવણાના પુદ્ગલા, વચનરૂપે પરિણમેલા ભાષાવણાના પુદ્દગલા, સુગંધ-દુર્ગંધાદિ પર્યાયવાળા શરીર, ઇન્દ્રિય કે વિષયાદ્રિ રૂપે ગ્રહણ ચેાગ્ય પુદ્દગલા નિર’કુશ મન, વચન, કાયાના યેાગથી ઉપસ્થિત થાય છે અને તે જે જીવાએ ઇન્દ્રિયદમન કર્યુ નથી તેએના રાગદ્વેષના વિષય બનતા હૈાવા છતાં આ પુદ્દગલા જીવથી તા સવથા પૃથર્ જ રહેતા હેાવાથી જીવસ્વભાવભૂત બની શકતા નથી. જીવ જ્ઞાનયુક્ત હાય છે જયારે પુદ્દગલા જ્ઞાનહિત હાય છે તેથી જીત્રથી સાવ ભિન્ન એવા પુદ્ગલેા જીવતા સ્વભાવરૂપ અર્થાત્ સ્વદ્રવ્યરૂપ બની શકતા નથી. શાપરા
જો આ રીતે પુદ્ગલદ્રવ્ય જીવનું સ્વદ્રવ્ય ધન–ભાજનાદિ વિશે આ સ્વદ્રવ્ય છે = મારું છે, જે વ્યવહાર થાય છે એ લુપ્ત થઈ જવાની ગ્રન્થકાર કહે છે
બનતું જ ન હોય તે તે લેાકેામાં આ પરદ્રવ્ય છે= બીજાનું છે' ઇત્યાદિ આપત્તિ આવશે આવી શંકા વિશે
ધન વગેરે વિશેના સ્વ-પર વિભાગ વ્યવહારથી છે.] ગાથા :-આમ કાઈ પુદ્ગલદ્રવ્ય જીવને સ્વદ્રવ્યભૂત ન હેાવાથી નિશ્ચય નયમતે તેને વિશે સ્વ-પર વિભાગ છે જ નહિ. છતાં લાકામાં સ્વભાગ્યધનાદિ સ્વદ્રવ્ય છે અને પરભાગ્ય ધનાદિ પરદ્રવ્ય છે એવા જે વિભાગ છે તે વ્યવહારથી જ જાણવા. પુદ્ગલા કયારે ૫ આત્મા સાથે અભેદપણુ· પામતા નથી. તેથી કાઈપણ પુદ્ગલદ્રવ્ય કયારે ય સ્વદ્રવ્યભૂત ખની શકતું નથી. વળી પરત્વ એ સ્વત્વને સાપેક્ષ જ હાય છે. તેથી પુદ્ગલદ્રવ્યમાં સ્વત્વ = મારા પણુ` સંભવિત જ ન હેાવાથી પરત્વ જેવુ' પણ કંઇ હેતુ નથી. આમ નિશ્ચયનયમતે પુદ્દગલદ્રવ્ય વિશે ‘આ સ્વદ્રવ્ય છે આ પરદ્રબ્ય છે' ઇત્યાદ્રિ કાઈ વિભાગ જ નથી. તે છતાં લાકામાં ‘આ મારુ છે’ ઈત્યાદિ જે એલાય