________________
ધર્મપકરણની અખાધકતાના વિચાર
AAAAA
૧૨૭
स्वद्रव्यस्यानुजिघृक्षया हि परार्पण दानं परकीयस्य चादत्तस्यैव स्वीकारो हरणमुभयमी निश्चयतो निर्मूलमेव, परद्रव्यस्य स्वत्वाऽसंभवात् ॥ ५१ ॥ तथा हिजोगवसेणुवणीया इट्ठाणिट्ठा य पोग्गला जे हु |
अण्णा ते जीवाउ जीवी अण्णो अ तेहिन्तो ॥ ५२ ॥
( योगवशेनोपनीता इष्टा अनिष्टाश्च पुद्गला ये खलु । अन्ये ते जीवाज्जीवोऽन्यश्च तेभ्यः ||५२ || ) रागद्वेषपावश्यात् कोपप्रसादादिपरिणताश्चित्तपुद्गलाः स्तुतिनिन्दादिपरिणताच वचनपुद्गलाः सुगन्धदुर्गन्धादिपर्यायपरिणता ग्रहणयोग्यपुद्गलाश्चानियन्त्रितैर्मनोवाक्काययोगैरुपनीयमाना अदान्तेन्द्रियाणामिच्छाद्वेषविषयी भवन्तोऽपि सर्वथा पृथग्भावभाजनतया न जातु जीवस्य स्वभाव भजन्ते, ज्ञानवत्त्वाऽज्ञानवत्त्वाभ्यां जीवपुद्गलयोरन्यत्वात् ॥५२॥
વળી સુખ દુઃખાદિ જીવના પર્યાયરૂપ હોવાથી તે તે જીયથી અભિન્ન હાવાના કારણે ખીજાના પર્યાયરૂપ થઈ શકતા નથી, અર્થાત્ પેાતાના સુખાદિના બીજા અનુભવ કરી શકતા નથી. તેથી સુખાદિ કાઇને આપી કે લઈ શકાતા નથી. ાપના
આ તો તમે સુખાદિરૂપ જીવપરિણામ આપી કે લઇ શકાતા નથી એવું પ્રતિપાદન કર્યું. પણ ભેાજનાદિ પુદ્ગલદ્રવ્ય તા ખીજાને આપી કે લઈ શકવામાં કોઇ દોષ ન હાવાથી એના દાન કે અપહરણાદિ તા સંભવિત છે જ ને ! આવી આશકાના જવાબમાં ગ્રન્થકાર કહે છે—
[ભાજનાદિ પુદ્દગલાના પણ દાન-હરણ અસંભવિત]
ગાથા :–ભાજનાદિના પુદ્ગલેાનું પણ જીવ દાન-હરણ તા જ કરી શકે જો એ પુદ્દગલા સ્વદ્રવ્યભૂત હાય. પણ એવુ` છે નહિ, તેથી એના પણ દાન હરણાદિ નિશ્ચયનયમતે સભવિત નથી.
અનુગ્રહ કરવાની ઈચ્છાથી સ્વદ્રવ્ય પરને અર્પિત કરવું એ દાન કહેવાય છે. એમ ૫૨કીય દ્રશ્ય પેાતાને દેવાયું ન હેાવા છતાં સ્વીકૃત કરવુ་-સ્વદ્રવ્ય બનાવી દેવું એ હરણ–ચારી કહેવાય છે. પરતુ પુદ્દગલ સંબધી આવા દાનહરણાદિ પણ નિશ્ચયના મતે નિમૂળ જ છે અર્થાત્ પાયા વગરના જ છે કારણ કે મૂળથી જ પુદ્દગલાદિ કયારેય જીવના સ્વદ્રવ્યભૂત હતા નહી. અને છે નહીં. જીવને તા પેાતાના જ્ઞાનસુખાદિ પરિણામેા જ સ્વદ્રવ્યભૂત છે, પુદ્ગલાદિ તા ૫દ્રવ્યભૂત જ છે તેથી એ સ્વ કેપર કાઈપણ જીવના સ્વદ્રવ્યભૂત જ ન હેાવાથી કે બનતું ન હેાવાથી દાન કે હરણ પુદ્ગલને વિશે સભવી શકતું નથી. ।।૫૧।।
પુદ્ગલાદિમાં સ્વત્વ નથી એવું પ્રતિપાદન કરવા ગ્રન્થકાર કહે છે—
ગાથા :-મન-વચન-કાયાના ચેાગથી જે ઇજાનિષ્ટ પુદ્દગલા જીવની પાસે ઉપસ્થિત થાય છે. તેઓ જીવથી અન્ય હેાવાથી અને જીવ પણ તેથી ભિન્ન હેાવાથી તે જીવના સ્વદ્રવ્યભૂત નથી.