________________
ઉપકરણને અબાધકતને વિચારે अथ निश्चयनयविभागमुपदर्शयति
णिच्छयो सकयं चिय सध्ध णो परकयं हवे क्थु ।
- परिणामावंझत्ता ण यवंझ दाणहरणाइ ॥४८॥ (निश्चयतः स्वकृतमेव सर्व नो परकृत भवेद्वस्तु । परिणामाऽवन्ध्यत्वान्न चाऽवन्ध्यं दानहरणादि ॥४८॥).
यद्यपि प्रागपि किञ्चिन्निश्चयनमतमुपादर्शि तथापि तत् प्रमाणनिरूपणोपष्टम्भाय, इह तु स्वतन्त्रतया तत्प्रदर्यत इति ध्येयम् । तत्र निश्चयतः सर्व सुखदुःखादिकं पुण्यपापरूपस्वपरिणामकृतमेव न तु परकृत, शुभाशुभपरिणामप्रसूतसुखदुःखहेतुपुण्यपापविपाककालेऽ. वर्जनीयसन्निधितया स्थितानां बाह्यनिमित्तानामुपचारमात्रेणैव हेतुत्वात् । नन्वेव' सुपात्रदानपरवित्तहरणादीनां निष्फलत्व स्यात् , स्वगतफलस्य पराऽसाध्यत्वादिति चेत् ? इदमित्थमेव, दानवौर्यादौ स्वगतानुग्रहोपघातपरिणामप्रसूतपुण्यपापाभ्यामेव सुखदुःखादिफलोपगमात् ।
तदुक्तं विशेषावश्यके'जइ सव्व सकयं चिय न दाणहरणाइ फलमिहावन्न । नणु जत्तो च्चिय सकय तत्तो चिय तप्फल जुत्तं ॥ [३२३६]
दाणाइ पराणुग्गहपरिणामविसेसओ सओ चेव । પુજો ળા વઘારવરિણામો પર્વ છે [૨૨૩૭]
નિષ્કર્ષ –આમ અંતરંગ અને બહિરંગ બન્ને પ્રકારના હેતુઓની કાર્યને અપેક્ષા હેવી સમાન હોવાથી બને તુલ્ય જ છે. ૪પ૪૬૪છા હવે નિશ્ચયનયથી વિષયવિભાગને ગ્રન્થકાર જણાવે છે...
[સર્વવસ્તુઓ સ્વકૃત જ હોય છે-નિશ્ચયનય) ગાથાથ-નિશ્ચયનય મતે તે સર્વ વસ્તુઓ સ્વકૃત જ છે અર્થાત્ તે તે પરિણામે, પરિણામિકૃત (=પરિણામીના અન્ય પરિણામકૃત) જ છે. કઈ પરિણામ પરકૃત હતો નથી. કારણ કે પરિણામે અવંધ્ય જ હોય છે, દાન–હરણાદિ કંઈ અવધ્ય જ હોય એવું નથી. - જે કે પહેલાં પણ નિશ્ચયનય મતનું કંઈક પ્રરૂપણ કરી જ ગયા છીએ છતાં એ પ્રરૂપણું પ્રમાણપ્રરૂપણના એકભાગ રૂપે હતું જ્યારે અહીં સ્વતંત્રરૂપે નિશ્ચયનયનું પ્રરુપણ કરીએ છીએ એ ધ્યાનમાં રાખવું.
- સુખદુઃખાદિ બધું ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શરસાદિ રૂપ પર વસ્તુથી કરાએલ હતું નથી કિન્તુ પુણ્યપાપાત્મક સ્વપરિણામકૃત જ હોય છે. આ પ્રશ્ન –જ્યારે કમળપથારી–મધ વગેરે ઈષ્ટ સ્પશરસાદિવાળી વસ્તુઓનું સાંનિધ્ય હોય છે ત્યારે માણસને સુખાનુભવ થાય છે અને જ્યારે ખરબચડીભૂમિ-કરીયાતું વગેરે રૂ૫ અનિષ્ટ સ્પર્શ રસાદિવાળી વસ્તુઓનું સંનિધાન હોય છે ત્યારે દુઃખાનુભવ 1. यदि सर्व स्वकृतमेव न दानहरणादिफलमिहापन्नम् । ननु यत एव स्वकृत तत एव तत्फल युक्तम् ॥ २. दानादिपरानुग्रहपरिणामविशेषतः स्वत एव । पुण्य' हरणादि परोघातपरिणामतः पापम् ॥