________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
(૧૧૭ ___ अथान्तरङ्गबहिरङ्गहेत्वोरपेक्षासाम्यात् प्रमाणतस्तुल्यत्वमिति मनसि निधाय साक्षेपपरिहार विचारयति
ગમત્તાવાળ વઢિગાઝિયર તિ ના યુદ્ધ
नणु कयरं अबलत्तं वेचित्तं वावि वेसम्म ॥४५॥ (अभ्यन्तरबाह्यानां बलिकाबलिकत्वमिति यदि बुद्धिः । ननु कतरदबलव वैचित्र्य वापि वैषम्यम् ॥४५॥)
શંકા – પણ તે પછી એ સહકારી સંબંધ શિંશ પાસ્વભાવભૂત થવાથી પલાશાદિમાં ન રહેવાથી ત્યાં કંપાદિ કરી શકશે નહિ એવી જે આપત્તિ આવે છે એનું શું?
સમાધાન –જેમ નદનાદિ સંબંધ માત્ર શિંશપામાં જ રહે છે એવું નથી, અન્યત્ર પલાશાદિમાં પણ રહે છે એવું તમે માને છે તેમ અમે પણ સહકારી સંબંધ રૂપ સ્વભાવ ત્યાં જ રહે છે. એવું માનતા નથી કિન્તુ પલાશાદિમાં પણ રહે છે એવું માનીએ છીએ તેથી એ દોષ નથી.
- શંકા :- જે એ પલાશાદિમાં પણ રહેતા હોય તે શિંશપાના સ્વભાવભૂત છે એમ શી રીતે કહેવાય?
સમાધાન :- અહીં અપૃથગુરુપે રહેવું એ જ સ્વભાવ શબ્દનો અર્થ છે. તેથી સહકારી સાથે સંબંધ જેમ શિશપાદિથી અપૃથભૂત હોઈ શકે છે તેમ પલાશાદિથી પણ અપૃથર્ હે શક્ય હોવાથી ત્યાં પણ એ સ્વભાવ તરીકે હેવાનું કહેવામાં કઈ વાંધો નથી. ૪૪
ભરતાદિને થયેલ કેવલપ્રાપ્તિ આદિરૂપ કદાચિકભાવને આગળ કરીને વ્યવહારને લેપ કરનારાને વધુ શિક્ષા આપવા અંતરંગ અને બહિરંગ બન્ને જાતના હેતુઓને એકબીજાની અપેક્ષા એકસરખી હોવાથી પ્રમાણુ દષ્ટિએ બંને સમાન જ છે, તેથી બહિરંગ અહેતુ નથી એટલું જ નહીં, પણ અંતરંગ કરતા ગૌણ પણ નથી એવું મનમાં રાખીને શંકા-સમાધાન દ્વારા એને વિચાર કરે છે–
[અંતરંગ-બહિરંગ હેતુની બલવત્તા તુલ્ય છે.] ગાથાથ - (કર્માત્મક=અષ્ટિરૂપ) આભ્યન્તર હેતુ બળવાન છે અને (પુરુષાર્થ મક) બાહેતુ નિર્બળ છે એ જે તમારો અભિપ્રાય હોય તે અમે પૂછીએ છીએ કે બાહેતુમાં નિર્બળતા શી રીતે કહો છે ?
(૧) ભાગ્ય વેચિચના કારણે સુખદુઃખબૈચિત્ર્ય થાય છે, પુરુષાર્થચિત્ર્યના કારણે નહિ, તેથી? (૨) સમાન બાહ્ય હેતુઓથી પણ થતાં ફળમાં વિષમતા હોય છે