________________
११८
मध्यात्ममतपरीक्षा . ४५-४६-१७ मिप्फत्ती व फलट्ठा अणिययजोगो फलेण वा सद्धिं ।
पढमे समसामग्गी बिइए वावारवेसम्म ॥४६॥ ( निष्पत्तिर्वा फलार्थ अनियतयोगः फलेन वा सार्द्धम् । प्रथमे समसामग्री द्वितीये व्यापारवैषम्यम् ॥४६॥ )
तइए दोण्हवि समया चउत्थपक्खो पुणो असिद्धोत्ति ।
तेण समावेक्खाणं दोण्हवि समयत्ति वत्थुठिई ॥४७॥ (तृतीये द्वयोरपि समता चतुर्थपक्षः पुनरसिद्ध इति । तेन समापेक्षय योगपि समतेति वस्तुस्थितिः ॥४७॥ )
_ 'अन्तरङ्गो हेतुरदृष्टाख्यो बलवान् , बाह्यस्तूद्यमादिरूपो न तथेति केचिद्वदन्ति । तत्र तेषां यद्ययमाशयो यत् 'नानापुरूषाणामेकजातीयव्यापारभाजामपि धनप्राप्त्यादितारतम्य यत्तारतम्याधीन तस्यैव बलवत्त्वमिति' तत्रोच्यते-किमुद्यममनपेक्ष्यैव दैवमाहत्य फल जनयत्यपेक्ष्य वा ? आयोऽनभ्युपगमदुःस्थो, द्वितीयेऽपेक्षारूप बल द्वयोस्तुल्यमेव, कार्योत्कर्षप्रयोजकोत्कर्षरूप तु तन्न सार्वत्रिक, क्वाचित्कं तु बाह्यकरणेऽपि निराबाधमेव । 'सुखदुःखाग्वैिचित्र्य' कर्मवैचिज्यादेवेत्येतावान् विशेष' इति चेत् ? काममभिमतमेतत् । श्रूयते हि 'उद्यमभाग्यविवादबद्धाभिनिवेशयोः श्रेष्ठिनोविवादभञ्जनाय भूपालादिष्टेन मन्त्रिगा तदप्रतिबोधखिन्नेन निर्जलकूपे प्रवेशितयोस्तयोर्मध्याह्नसमये क्षुत्क्षामकुक्षितां संभाव्य करुणया प्रदापितयोर्मोदकयोरुद्यमभाग्यातिरेकावयोर्लाभाऽविशेषेऽपि परीक्षाभाजनीभूतान्तर्गतरत्नमयमुद्रिकाप्रतिलम्भी भाग्यवादिन एव श्रेष्ठिनो नान्यस्येति' केवलं भाग्यस्योद्यमानपेक्षावाद एव स्याद्वादिनां निरसनीय इति । अपि च भाग्यवैचित्र्यमपि प्राक्तनतत्तत्कर्मव्यापाररूपोद्यमवैचित्र्यादेवेति न महाननयोः प्रतिविशेषः । તેથી? (૩) ફળ માટેના બાહ્યકારણો પણ આભ્યન્તર કારણથી જ સંપાદિત થાય છે તેથી? કે (૪) બાહ્ય હેતુઓથી અવશ્ય ફળ આવે જ એ નિયત યોગ ન હોવાથી ? આ ચારે વિકલ્પોથી બાહ્યહેતુમાં નિર્બળતા કહેવી યુક્ત નથી. (૧) કારણ કે બાહ્યહેતવૈચિત્ર્યથી પણ ક્યારેક સુખદુઃખ મૈચિત્ર્ય થતા હોવાથી પ્રથમ વિક૯૫ તે ઉભય પક્ષે સમાન સામગ્રી (બળ)વાળે છે. (૨) દ્વિતીયવિકલ્પમાં બાહેતુરૂપ વ્યાપારની વિષમતાના કારણે ફળ વિષમતા આવે છે નહિ કે સીધી અદૃષ્ટ દ્વારા એથી બાહ્યહેતુ પણ બળવાન છે. (૩) વળી અદષ્ટ પણ પૂર્વભવના પુરુષાર્થથી જ સંપાદિત હોવાથી પરસ્પર કાર્ય કારણ ભાવ હવા રૂપ સમતા ઉભયહેતુમાં તૃતીય પક્ષમાં પણ સમાન જ છે. (૪) ફળ સાથે બાહ્ય હેતુનો યોગ અનિયત છે એ વાત તો અસિદ્ધ જ હોવાથી ચતુર્થ પક્ષથી પણ બાહ્યહેતુમાં નિર્બળતા હોવી સિદ્ધ થઈ શકતી નથી–તેથી પરસ્પર અપેક્ષા વાળા જ તે બે ફળ આપનારા હોવાથી બાહ્ય અને આભ્યન્તર બંને હેતુઓ સમાન બળવાળા જ છે એ વસ્તુસ્થિતિ છે.
- [भ ५५५ ५३पाथ ने सापेक्ष] 1 ટીકાથ :- અષ્ટાત્મક અંતરંગ હેતુ, ઉદ્યમાદિરૂપ બાહ્ય હેતુ, કરતાં બળવાન
ય છે એવું કેટલાક કહે છે, એમાં જે તેઓનો આ આશય હોય કે “સમાન વેપાર