________________
ધર્મપકરણની અબાધકતાના વિચાર
૧૧૧
આદિમાં લેાકેાની પ્રવૃત્તિ થાય છે એનાથી જ જણાય છે કે એને પણ લેાકેા હેતુ તરીકે સ્વીકારે છે.
શ`કા :– કાર્યાથી એ પૂર્વ કયારેક જે ખીજપર’પરામાં આવેલ ચરમખીજ ક્ષણથી કાર્યોત્પાદ જોઈને કાર્યાનુકૂલ અતિશયની ઉપલબ્ધિ કરી હાય છે તે ખીજના સાદૃશ્યનુ પ્રસ્તુત ખીજમાં અનુસ'ધાન કરી અતિશયે પલબ્ધિ ન હોવા છતાં તેમાં સભાવના કરે છે કે આ ખીજની પર પરામાં પણ તેવા અતિશયાત્મક સ્વભાવવાળુ' ખીજ આવશે જે પેાતાના તેવા સ્વભાવથી અરાપાદ કરશે. આવી ભાવનાથી પછી કાર્યાથી તેમાં પ્રવૃત્તિ કરે છે. વળી અંકુરાપાદ તેવા પ્રકારના સ્વભાવથી જ થાય છે એવી સંભાવના હાવાથી ભૂમિ આદિમાં અંકુરોત્પાદકસ્વભાવની સભાવના કરવાના પ્રશ્ન જ ન રહેવાથી તે બધાને શી રીતે હેતુ મનાય ?
સમાધાન :- જે સૂર્ય જેમ સ્વભાવથી જ લેાકને પ્રકાશિત કરતા હૈાવાથી પ્રકાશ માટે સૂર્ય વિશે કાઈ પ્રવૃત્તિ કરવી પડતી નથી તેમ જો એ ખીજપરપરાની ચરમક્ષણના અતિશયવિશેષરૂપ સ્વભાવથી જ અંકુરઉત્પત્તિની સભાવના હોય તો પછી લાર્કા તન-મન-ધનના બહુ કષ્ટથી સિદ્ધ થનારી ક્રિયાઓમાં (દા. ત. ખેતી વગેરેમાં) જે પ્રવૃત્તિ કરે છે એ અનુપપન્ન થઈ જાય.
શકા :– ખીજના તમે કહ્યો તેવા અતિશયમાત્ર રૂપ સ્વભાવ નહિ પરંતુ કૃષિઆદિ પ્રવૃત્તિ દ્વારા જ અંકુરાપાદ કરવા એવા સ્વભાવ હાવાથી લેાકા કૃષ્યાદિમાં પ્રવર્તે છે.
સમાધાન :- આના અથ એ થયા કે તેવા સ્વભાવ પેાતાની સત્તા=આત્મલાભ માટે સહકારની અપેક્ષા રાખતા થકા હેતુવાદને જ દૃઢ કરે છે કારણ કે અમે પણુ એમ જ કહીએ છીએ કે સ્વભિન્નસહકારીઓના સનિધાનમાં કાર્યપાદ કરવાના સ્વભાવ જેએમાં હોય તેઓ કારણ કહેવાય છે. આવા સ્વભાવ જેમ બીજમાં છે તેમ પૃથ્વી-જળાદિમાં પણુ જ તેથી તેઓ પણ અંકુર પ્રત્યે હેતુ છે જ.
શ‘કાઃ- તમે જે સ્વભાવ કહ્યો તેના અથ એ થયેા કે અભિમતકારણુ હાજર હોવા છતાં જો સહકારીએ હાજર ન હાય તા કાર્ય ન થાય. અર્થાત્ એ વખતે સૃષિ’ડાદિમાં જે કાર્યભાવ (ઘટાભાવ) છે તે સહકારીવૈકલ્ય પ્રયુક્ત છે. એટલે કે સૃષિ’ડાઢિ એ સહકારીવૈકલ્પ પ્રયુક્ત કાર્યાભાવવાળા છે. આનેા અથ એ થયા કે સહકારિઐકલ્પપ્રયુક્તકાર્યાભાવવત્ત્વસ્વભાવ ( અર્થાત્ સ્વરૂપયેાગ્યતા )વાળા જે હોય તે કારણ હાય. આવેા સ્વભાવ તા ચક્રાદિ સહકારીનું સનિધાન ન હાય ત્યારે પણ સૃષિ’ડાદિમાં હાજર જ હાય છે તેા એ વખતે એ સ્મૃત્પિાદિ કાય કેમ કરતા નથી ? સમાધાન એ વખતે એ કારણેામાં સ્વરૂપ ચાગ્યતા હૈાવા છતાં કાર્યપધાયકત્વ સ્વભાવ હાજર ન હેાવાથી કાય થતું નથી, સહકારીવૈકલ્પપ્રયુક્તકાર્યાભાવ