________________
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૪૪
स्याद्वादिनस्तु मिथः सव्यपेक्षमेवेदमुभयमतमनुमन्यन्ते तथाहि —– सूक्ष्मर्जुसूत्रनयेन ताव - त्स्वभावादेव कार्य जायते, पूर्वक्षणविलक्षणचरमक्षणको डीकृतस्वरूपस्यैव बीजस्याङ्कुरहेतुत्वात, स्वस्य भावः कार्यजननपरिणतिरिति स्वभावार्थत्वात् परिणतिपरम्पराया एव चैकसन्तानतया व्यवस्थिताया वस्तुत्वात् । न चेदेवमङ्कुरजननस्वभाव' बीज' प्रागेवाङ्कुर' जनयेत् । ' सहकारिलाभालाभाभ्यां हेतोः कार्यजननाजनने उपपत्स्येते' इति चेत् ? न, सहकारिचक्रानन्तर्भावेन विलक्षण बीजत्वेनैवाङ्कुरहेतुत्वौचित्यात्, क्षणभङ्गकल्पनायाः फलमुखत्वेनाऽदोषत्वात् । न च सहकारिचक्रस्यातिशयाधायकत्वं त्वयापि कल्पनीय' तदपेक्षया तत्कार्यजनकत्वकल्पनमेवोचितमिति वाच्य', पूर्वपूर्वक्षणानामेवोत्तरोत्तरतादृशक्षणजनकत्वात्, उपादानोपादेयभावनियमेनैवातिप्रसङ्गभङ्गात् ।
૧૦૪
"
[હેતુવાદી તૈયાયિકાદિના મતઃ]
સ્વભાવવાદી બૌદ્ધના આ મત યુક્ત નથી. ઘટાદિકાર્ય કાઢાચિક જ હાય છે, નિત્ય નહિ, એટલે કે તેની આગળ અને પાછળ કોઈ નિયત સીમા-અવધિ હોય છે અર્થાત્ પૂર્વ અનાદિકાળથી એ કાર્ય ઘટાદિરૂપ જ હતું અને પછી પણ અનંતકાળ સુધી ઘટાદિરૂપ જ રહેવાનુ છે એવુ' હાતુ નથી, દા. ત. ઘટની આગળની અવિધ સ્મૃતિપડ છે, પાછળની કપાલ. આગળ-પાછળની આવી અવધિ ન હેાય તા, અથવા અવધિ અનિયત હાય તા એમાં કાદાચિત્કત્વ જ હાઇ શકે નહિ. આ એ અવધિમાંથી પૂ'ની અવિધ જ ‘હેતુ' કહેવાય છે. આવા હેતુનેા, સ્વભિન્ન ઇતર સકલસામગ્રીનું સાનિધાન હૈાતે છતે જ કાય ને ઉત્પન્ન કરવું, એવા સ્વભાવ હાય છે. એટલે કે સ્વેતર સહકારી કારણેા તેમાં કાઇ નવા અતિશય ઊભા કરે છે અને તેથી પછી એ કારણુ કાને ઉત્પન્ન કરે છે એવુ' નથી પણ એ વસ્તુના પહેલેથી જ એવા સ્વભાવ છે કે સ્વેતરસામગ્રીસ નિધાન થાય ત્યારે કાર્ય કરવું. આમ ઉપકારાન્તર=બીજા કાઈ અતિશયના આધાન વિના જ સામગ્રીસ'નિધાનથી કાર્યંત્પત્તિ થાય છે ત્યાં સામગ્રી સ'નિધાનના એવા સ્વભાવને જ પ્રયાજક કહીએ તેા એ અંશમાં સ્વભાવવાદ ઈષ્ટ છે, પશુ દેશકાળનુ નિયમન કરવા રૂપ અપેક્ષાથી નહિ. કારણ કે દેશકાળનુ' નિયમન તા એની સામગ્રીથી થતું હેાવાથી તે અશમાં તેા હેતુવાદ જ ઇષ્ટ છે. અર્થાત્ દેશ-કાળનુ નિયમન કરનાર સામગ્રી અન્તત તે તે વસ્તુએ જ હેતુ તરીકે સ્વીકાર્ય છે. આ હેતુવાદી તૈયાયિકાદિના મત છે.
[સ્વાદ્વાદમાં સાપેક્ષ ઉભયમત પ્રમાણ ]
સ્યાદ્વાદીએ પરસ્પર સાપેક્ષ એવા જ સ્વભાવવાદ અને હેતુવાદ ઉભયને માને છે. જેમકે—પ્રથમ ઋજીસૂત્ર મતે સ્વભાવવાદનુ' સમાઁન આ રીતે-સૂક્ષ્મ ઋજુસૂત્રનય મતે કોઈ પણ કાર્ય સ્વભાવથી જ થાય છે. કુદ્રૂપાત્મક અતિશયથી યુક્ત હોવાના કારણે પૂર્વ બીજક્ષણાથી વિલક્ષણ એવી ખીજચરમક્ષણ જ અંકુરાપાદક હાવાથી અ’કુરની