________________
અધ્યાત્મમતપરીક્ષા લૅ. ૩૮ 'बालो वा बुझ्ढो वा समभिहदो वा पुणो गिलाणो वा।। चरिय चरदु सजोग मूलच्छेद जधा ण हवे ॥" न तु तद्विरोधेन, यतो ग्लानत्वाद्यनुरोधेन मृद्वाचरणेप्यल्पलेपो भवत्येव, तदुक्त
(Aa૦ સાર-રૂ-૨) आहारे च विहारे देसं काल सम खम उवहिं । जाणित्ता ते समणो वट्टदि जाँद अप्पलेवी सो । त्ति ।
तद्वरमुत्सर्गो, ग्लानत्वाद्यनुरोधेन मृद्वाचरणेप्यल्प एव लेपो भवति तद्वरमपवादो, ग्लानस्वादिनाघ्याहारविहारयोरल्पलेपभयेनाप्रवृत्तावतिकर्कशाचरणेन शरीरं पातयित्वा स्वर्लोकगमने तत्र संयमवमनात् महान् लेप इति न श्रेयानपवादनिरपेक्ष उत्सर्गः, ग्लानत्वाद्यनुरोधेनाहारविहारयोरल्पलेपत्व विगणय्य यथेष्टप्रवृत्तौ मृद्वाचरणेनासंयतजनसमानतया महानेव लेप इति नोत्सर्गनिरपेक्षोऽपवादः श्रेयानिति व्यवस्थया नाहारविहारयोर्दोष" इति चेत् ? तदिदमन्यत्रापि तुल्य', अत एवौधिकौपग्रहिकादिव्यवस्था पञ्चभिः स्थानरचेलतादिप्राशस्त्य च समये व्यवસ્થિતિ રૂા.
ગાથાથ :- જે એમ કહેશો કે ઉત્સર્ગ અને અપવાદ માર્ગની મત્રી (સાપેક્ષતા) પૂર્વક ભોજન થતું હોવાથી એ દુષ્ટ નથી. અર્થાત્ ભોજન કરવા છતાં ઉત્સર્ગ–અપવાદની મૈત્રી જળવાઈ રહે છે. ખંડિત થતી નથી તેથી ભજન અષ્ટ છે, તે એ જ રીતે સાપેક્ષ રહીને વસ્ત્રાદિ ધારવામાં પણ ઉત્સર્ગ–અપવાદને સુમેળ જળવાઈ રહે તેવાથી એ પણ શા માટે દુષ્ટ બને ?
[ઉત્સર્ગ–અપવાદની સાપેક્ષતામાં દિગમ્બરમત] પૂર્વપક્ષ :- શુદ્ધાત્મસ્વભાવનું સાધનભૂત હોવાથી સંયમ “મૂળ” કહેવાય છે તેમજ તે મૂળનું પણ સાધન હવાથી શરીર પણ “મૂળ” કહેવાય છે.
બાળ, વૃદ્ધ, ગ્લાન કે પરિશ્રાન્ત સાધુએ પણ મૂળ (સંયમ)ને છેદ ન થઈ જાય એ રીતે અતિકર્કશ-કઠેર જ આચરણ કરવું એ ઉત્સર્ગ છે. બાળાદિએ મૂળ (શરીર) ને નાશ ન થઈ જાય એ રીતે સ્વયંગ્ય (પિતાના શરીરને અનુકૂળ) મૃદુ આચરણ (આહારાદિ) પણ કરવું એ અપવાદ છે.
મૂળભૂત સંયમને યોગ્ય અતિકર્કશ આચરણ કરતાં સાધુએ પણ અવસરે સ્વાગ્ય (શરીરને અનુકૂળ) મૃદુ આચરણ પણ કરવું (કે જેથી શરીરનાશ થતું અટકે) એ અપવાદ સાપેક્ષ ઉત્સર્ગ છે. (અહીં ગ્રંથમાં “સાપેક્ષstપવ” એવો જે પાઠ મળે છે એના કરતાં “વારકા : ” એ પાઠ યોગ્ય લાગે છે, એમ આગળ “વીસાપેક્ષ વત્સ : પાઠના સ્થાને “વત્સરાવવ:' પાઠ યોગ્ય લાગે છે.) १. बालो वा वृद्धो वा अमाभिहतो वा पुनर्लानो वा । चाँ चरतु स्वयोग्याँ मूलच्छेदो यथा न भवति । २. आहारे वा विहारे देश काल' श्रम क्षमामुपधिम् । ज्ञात्वा तान् श्रमणो वर्तते यद्यपलेपी सः ||