________________
અધ્યાત્મમતપરીક્ષા શ્ર્લા, ૩૭
www
अह हिरिकुच्छाहि सया हिरिकुच्छ सहावभावणा णो चे 1 ता कह तदभावसहावसंबुद्धी ॥३७॥
छु ( अथ ही कुत्साभ्यां सदा ड्रीकुत्सास्वभावभावना नो चेत् । तृष्णाक्षुधाभ्यां तत्कथं तदभावस्वभावसंबुद्धिः ||३७|| तृष्णाक्षुधाभ्यामतृष्णाधास्वभावभावनेव हीकुत्माभ्यामहूीकुत्सास्वभावभावना न प्रतिरोड शक्या, मनः शुद्धेर्बलवत्त्वात्, अन्यथा तवाप्यगतेः । ' सर्वदा सत्यौ ह्रीकुत्से स्वता दूध्यप्र जनिके' इति चेत् ? तर्हि शरीरमपि न कुतः ? 'संयमोपकारित्वमतिस्तत्प्रतिबन्धिके' ति चेत् ? अत्रापि तुल्य, ताभ्यामपि स्थिरीकरणाद्युपकारसंभवात् ||३७||
વખતે વિધિપૂર્વક તેના પ્રતિકાર કરવા એ દોષરૂપ નથી. એટલે કે ચારિત્રમાં ખાધક બનતા નથી......
ઉત્તરપક્ષ :- એ જ રીતે સાધુઓએ હીકુત્સાને પણ પ્રાયઃ જીતી જ હાય છે છતાં તેના હેતુભૂત કર્મના ઉદ્મયથી તે પ્રવર્ત્ય છતે તેના પ્રતીકાર દ્વારા સંયમના રક્ષણ માટે ધર્મપકરણ ધારણ પણ દોષરૂપ નથી. વળી ઉપકરણની હાજરીમાં બીજા ગૃહસ્થા સાધુને ચારિત્રી તરીકે જાણી શકે અને તેથી ચારિત્રની પ્રશંસા કરે તો પ્રશંસા કરનારને પણ લાભ થાય; અને સાધુ પણુ ચારિત્રના કારણે થતી પેાતાની પ્રશ’સા જાણી ચારિત્રમાં વધુ સ્થિર થાય છે. આમ ચારિત્રની પ્રશંસા દ્વારા પણ ઉપકરણાથી ઘણા ફાયદા છે. વળી કાઇવાર કમના વિચિત્ર ઉદયના કારણે જે સાધુના પરિણામ પડી ગયા હોય તે પણ વેષના કારણે જ ‘હુ· દીક્ષિત છું, મારે આ કરવુ શાલે નહિ, લેાકેામાં મારી નિંદા થશે' ઈત્યાદિ શંકા પડવા દ્વારા ખચી જાય છે. તેથી વેશના ઘણા ફાયદા છે. શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે- ઉમાગે જતી પ્રજાને રાજા અટકાવે છે તેમ ‘હુ” દીક્ષિત છું” ઈત્યાદિ શકા કરાવવા દ્વારા અર્થાત્ એ વાત યાદ આવવા દ્વારા, વેષ ઉન્માગે પડતા સાધુને બચાવે છે અને એ રીતે એના ધર્મનું રક્ષણ કરે છે ॥૩૬॥
જ
જેમાં
ગાથાથ :- લજજા અને દુગંછાની હાજરીમાં યતિને અલજજા અને અનુગ ́છા પ આત્મસ્વભાવની ભાવના શી રીતે થઇ શકે ? એવુ* જો તમે કહેતા હૈ। તા અમે કહીએ છીએ કે ક્ષુધા-તૃષ્ણાની હાજરીમાં અક્ષુધા-અતૃષ્ણા સ્વભાવની ભાવના પણ શી રીતે થઈ શકશે ?
ખાદ્ય ક્ષુધા-તૃષ્ણાની હાજરીમાં પણ આત્મા તૃષ્ણાશ્રુધા વિનાના સ્વભાવવાળા છે.' ઇત્યાદિ ભાવનાના, જેમ બળવાન્ મનઃશુદ્ધિ ના કારણે પ્રતિબધ થતા નથી તેમ બાહ્ય હી-કુત્સાની હાજરીમાં પણ અહી-કુત્સા ભાવનાના પ્રતિબધ થતા નથી. જો એ પ્રતિબ`ધ થાય છે એમ માનશેા તા ક્ષુધાદિને પણ અક્ષુધાદિ ભાવનાના પ્રતિબંધ કરનારા માનવા પડવાથી તમારે આહાર ગ્રહણની નિર્દોષતા સિદ્ધ કરવા કાઈ શરણુ રહેશે નહિ.