SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માંપકરણની અખાધકતાના વિચાર ૮૯ अथ दोषान्तरोद्भावनमपि परस्य तुल्यमित्याह अविजय हिरिकुच्छा जइ णूणं संजमे ण अहिगारो । ता कह अजिअदिगिच्छातण्हाणं तत्य अहिगारो ? ||३६|| ( अविजित ही कुत्सानां यदि नून संयमे नाधिकारः । तत्कथमजित देगिच्छातृष्णानां तत्राधिकारः ॥३६॥ ) यदि ह्रीकुत्सयोरविजये चारित्रमेव नेति तवाभिमत तर्हि क्षुत्तृष्णयोरुदयेऽपि कथ त पर्यनुयोगे नग्नादस्य गगनमेवावलोकनीयः स्याद् । अथ प्रायोजित तृष्णानामपि साधूनां जीवदसातोदयतया तदुदयेऽपि विधिना तत्प्रतीकारो न दोषाय, तर्हि प्रायो जितही कुत्सानामपि तद्धेतुकर्मजनिततन्निशेवाय केषाञ्चित् संयमत्राणाय धर्मोपकरणधारणं न दोषायेति तुल्यम् अपि चोक्तोपकरणेन चारित्रप्रशंसयापि महान् गुणो वेषेणैव च पतयालु परिणाम नाम पि શાસમવસ્ત્ર, તત્રુત ---'ધર્મ' વર્...' રૂા પણ કારણિક હાવાથી તમારે ત્યાજ્ય ખની જશે, અને જો આહાર ગ્રહણને ચાગ્ય ઠરાવવા કારણેા મળતા હાય તા તેવા યાગ્ય કારણાએ વસ્રદિને પણ ગ્રાહ્ય માનવા જ પડશે. તેથી ધર્મપકરણની સામે આહારરૂપ આ પ્રતિમદિનદી ક્રુરુત્તરા છે. કપા વસ્ત્રાદિ અંગે દાષાન્તરનું ઉદ્ભાવન આહાર અંગે પણ સમાન છે એવુ ગ્રન્થ કારશ્રી જણાવે છે— ગાથા :- જેઓએ હી-કુત્સાને જીતી નથી તેને સંયમમાં અધિકાર જ નથી એવુ' જે તમને અભિમત હાય તા જેઓએ ક્ષુધા-તૃષ્ણાને છતી નથી તેઓને પણ સ‘યમના અધિકાર શી રીતે માનશે। ? [ શ્રુત્–તૃષ્ણા વિજયવત્ હી-કુત્સાવિજય ] હી–કુત્સા જીતાયા ન હેાય તેા ચારિત્ર જ હાઇ ન શકે એવુ* જો તમને અભિ મત હાય તા ‘ક્ષુધા-તૃષ્ણાના ઉદ્દયમાં પણ ચારિત્ર શી રીતે સ’ભવી શકે?' એવા પ્રશ્નના જવાબમાં તમારે (દિગંબરે) આકાશ જ જોવાનુ રહેશે. અર્થાત્ જે ક્ષુધા-તૃષા મૂળગુણઘાતક નથી તેા લજજા-દુગંછાને પણ મૂળગુણઘાતક શી રીતે માની શકાય ? ' એવા અમારા પ્રશ્નના તમારી પાસે જવાબ નથી. પૂર્વ પક્ષ :- સાધુઓએ ક્ષુધા-તૃષ્ણાને પ્રાયઃ જીતી હૈાય છે. છતાં અશાતાના અંત ન આવ્યા હોઈ તેના ઉદય થએ છતે ક્ષુધા-તૃષ્ણા લાગે છે. એ જ્યારે લાગે તે ૧. ધમઁ રઘુવર્ વેતો, સંક્રૂફ વેસેળ ફિલિકો હિં હં । સમ્મોળ પરંતું, રવર્ રાયા નળવવુ ૧ || (૩૧વેશમાઢા-૨૧ ) धर्म रक्षति वेषः शंते वेषेण दिक्षितोऽस्म्यहम् । उन्मार्गेग पतन्तं रक्षति राजा जनपदमिव ॥ ર. વાદી પાતાને અભિમત બાબતમાં જે જે આપત્તિ આપે તે તેને અભિમત વસ્તુમાં પણ લગાડવી અને એ સ્વાભિમતમાં આવતી આપત્તિના જે જે રીતે પરિહાર કરે તેવા જ પરિ હાર અભિમતમાં પણ શકય છે એવુ બતાડવું એ પ્રતિદિ ન્યાય કહેવાય છે. ૧ર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy